Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 421
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३६ नास्त्येव तत्राधिकृतशक्तिः, आयत्यां फलभावात्, व्यवहितानामपि हेतोः फलानामु જ વ્યરહ્યા .... कर्तव्यम्, अन्यथा-अन्यत्राप्यध्याप्यादिविज्ञानसहकारित्वाभ्युपगमे कार्येनैकत्र-पुत्रादिविज्ञाने उपयोगायोगादिति भावनीयमेतत् । न चेत्यादि । न च नास्त्येव तत्र-दान-हिंसादिविरतिचेतनायां अधिकृतशक्तिः-अभ्युदयादिसाधनशक्तिः । किं तर्हि ? अस्त्येव । कुत इत्याहआयत्याम्-आगामिनि काले फलभावात्-अभ्युदयादिफलभावात् । एतत्समर्थनायाह - અનેકાંતરશ્મિ . માનવા પડે... પણ તેવું તો છે નહીં... એટલે, પુરુષવસ્તુને કોઈ એક જ જ્ઞાનોત્પત્તિમાં સહકારી માનવો જોઈએ અને તેથી તેના દ્વારા બીજા જ્ઞાનની અસંગતિ જ થશે... પ્રશ્નઃ (અન્યથા=) તો તે એક જ વસ્તુને, પુત્ર સિવાય બીજા અધ્યેતાદિનાં જ્ઞાનમાં પણ હેતુ માની લઈએ તો? ઉત્તર તો તો તે વસ્તુનો સંપૂર્ણ ઉપયોગ માત્ર પુત્રજ્ઞાન વિશે જ નહીં રહે, કારણ કે તે અનેકનો સહકારી હોવાથી, તેનો ઉપયોગ અનેક વિશે થઈ જશે... (તેથી સ્ત્રીની અનેકસ્વભાવતા થશે...) એટલે પુરુષવસ્તુને જો અનેકજ્ઞાનમાં સહકારી માનો, તો તેને અનેકસ્વભાવી પણ માનવી જ પ્રસ્તુતસાર ઃ તેથી “તથાવિધ ચેતના કે પુરુષ વસ્તુ અવિકલ્પ દ્વારા સંપૂર્ણપણે જ ગૃહીત થાય છે, પણ ઉપાદાનભેદથી નિશ્ચયભેદ થાય છે.” એ વાત પણ અસંગત સાબિત થાય છે... એટલે ચેતનાનો અભ્યદયાદિસાધનરૂપે નિશ્ચય ન થવાથી માનવું જ રહ્યું કે, અવિકલ્પ દ્વારા સ્વસંવિદિત પણ ચેતનાનો સંપૂર્ણપણે બોધ થતો નંથી... અભ્યદયસાધકશક્તિનું નિબંધ અસ્તિત્વ (૨૮૧) દાન-હિંસાદિવિરતિચેતનામાં “અભ્યદયસાધનશક્તિ નથી જ” એવું પણ ન કહી શકાય, કારણ કે શક્તિનું ભાવમાં તો અભ્યદયાદિ ફળ થાય છે જ... પ્રશ્નઃ કાળાંતરે ઉત્પન્ન થાય તેને કાર્ય જ ન કહેવાય... ઉત્તરઃ ના, કારણ કે હેતુ વડે ક્ષણપરંપરા દ્વારા વ્યવહિત પણ ફળની ઉત્પત્તિ દેખાય જ છે. विज्ञानेऽपि, अतो द्वयोरपि ज्ञानयोरेकत्वापत्तिरनिवारितप्रसरा, एकस्वभावात् सहकारिण उत्पत्तेरिति ।। આ કથન બૌદ્ધ માટે ભયાવહ છે, કારણ કે અસંપૂર્ણ બોધનો મતલબ એ જ કે, અમુકધર્મરૂપે વસ્તુનો બોધ અને અમુકધર્મરૂપે નહીં - અને આવું હોય, તો વસ્તુ અનેકધર્મક જ સિદ્ધ થાય... , ૨. ‘૩Fરિવ' રૂતિ સ્વ-ચ-પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438