Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 414
________________ . ............. . ............... ६२९ अनेकान्तजयपताका (તૃતીય इति चेत्, न, अविचारितरमणीयत्वात्, अतत्फलसाधन्या तत्त्वतः साधर्म्यासिद्धेः, तस्याः पारम्पर्येणापि अतत्साधकत्वात्, इतरस्यास्तु तथासाधकत्वात्, अन्यथा पारम्पर्येणापि - વ્યારા જ अतत्फलया शक्त्या साधर्म्यमतत्फलसाधर्म्य तस्मात्, विपर्ययस्तस्य-प्रमातुरविनिश्चय इति चेत् तथाऽभ्युदयादिसाधनशक्तित्वेन । एतदाशङ्क्याह-न, अविचारितरमणीयत्वात् । कथमेतदेवमित्याह-अतत्फलसाधन्या शक्त्या तत्त्वतः साधर्म्यासिद्धेः । असिद्धिश्च तस्याःअतत्फलसाधन्याः शक्ते: पारम्पर्येणापि; किमित्याह-अतत्साधकत्वात्, न तत्साधकत्वमतत्साधकत्वं तस्मात्, विवक्षितफलासाधकत्वात् इत्यर्थः । इतरस्यास्तु-तत्फलसाधन्याः तथासाधकत्वात्-पारम्पर्येण साधकत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे पारम्पर्येणापि ततः-शक्तेः तदसिद्धेः-पारम्पर्येणापि विवक्षितफलासिद्धेः, इत्थम्भूतयोरपि ..................... અનેકાંતરશ્મિ .... ફળ અનંતર =તરત) ન દેખાતું હોવાથી, પ્રમાતાને વિપર્યય થઈ જાય છે. આશય એ કે, જો ફળ અનંતર મળતું હોય, તો નિશ્ચય થાય કે, આ શક્તિ અભ્યદયાદિ સાધિકા છે, પણ તેવું ન હોવાથી જ, પ્રમાતાને વિપર્યય થાય છે... પ્રશ્ન : પણ તેમાં વિપર્યય કોના કારણે થાય? ઉત્તર : સાધમ્મના કારણે... અર્થાત્ જે શક્તિ અભ્યદયાદિને સાધનારી નથી, તે શક્તિ સાથે પ્રસ્તુત (=અભ્યદયાદિ સાધન) શક્તિના સાધર્મને કારણે, પ્રમાતાને ફળસાધક શક્તિમાં પણ ફલઅસાધકશક્તિનો વિપર્યય થાય છે, જેમ શક્તિમાં રજતનો વિપર્યય... તાત્પર્ય એ કે, તે શક્તિનું ફળ તરત ન મળવાથી પ્રમાતા માની લે છે કે, આ શક્તિ અભ્યદયાદિ સાધક નથી અને આવો નિર્ણય થવાથી જ, પ્રમાતાને ચેતનાનો અભ્યદયાદિ ફસાધનશક્તિરૂપે નિશ્ચય થતો નથી.. સ્યાદ્વાદી: તમારી વાત ન વિચારીએ તો જ રમણીય લોંગે એવી છે, કારણ કે પરમાર્થથી તો ફળસાધનશક્તિનો ફલઅસાધનશક્તિ સાથે સાધર્મ જ સિદ્ધ નથી.. પ્રશ્ન : પણ કારણ ? ઉત્તરઃ કારણ એ જ કે, બંનેનું સ્વરૂપ જુદું જુદું છે. તે આ રીતે (૧) ફળઅસાધકશક્તિ તે પરંપરાએ પણ અભ્યદયાદિ ફળને સાધતી નથી, જ્યારે (૨) ફળસાધકશક્તિ પરંપરાએ અભ્યદયાદિ ફળને અવશ્ય સાધે છે - આવું અવશ્ય માનવું જોઈએ, નહીંતર તો ફસાધકશક્તિથી પરંપરાએ પણ અભ્યદયાદિ ફળ સિદ્ધ નહીં થાય. __ બૌદ્ધ નિશ્ચય ન થવાનું કારણ વિપર્યય કહ્યું અને તે વિપર્યય સાધર્મને કારણે કહ્યો... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, ખરેખર તો તે બેનું સાધર્મ જ સિદ્ધ નથી... ૨. “વિપર્યતU' ત -પઢિ: ટુ-પાડતું ‘વિપર્યસ્તપ્રHI' | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438