Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 418
________________ अनेकान्तजयपताका ( तृतीयः — यथाऽभ्यासं गुणनिश्चय इति याचितकमण्डनमेतत्, पुरुषस्यैकस्वभावताभ्युपर्गमदौर्गत्येनानेकगुणसम्भवविभूतिवैकल्यात् । (२७८) तदेकस्वभावतायां च न भिन्नस्वभावास्तदनुभवाः, इति कथं दातृत्ववैद्यत्वादिनिश्चयभेदः ? तदनुभवनिबन्धनत्वान्निश्चयानाम्, तद्विभिन्नस्वभावतायां च कथं वस्तुन एकस्वभावतैवेति चिन्त्यम् ॥ व्याख्या : क्वचित् पुरुषे जनकत्वाद्यपेक्षया यथाऽभ्यासं यस्य यस्मिन्नभ्यासो यथाऽभ्यासं गुणनिश्चयःजनकत्वादिनिश्चय इति याचितकमण्डनमेतत् । कुत इत्याह- पुरुषस्यैकस्वभावताऽभ्युपगमदौर्गत्येन-दारिद्र्येण अनेकगुणसम्भवविभूतिवैकल्यादिति प्रकटम् । तदेकस्वभावतायां च-पुरुषस्यैकस्वभावतायां च सत्यां न भिन्नस्वभावास्तदनुभवाः- पश्चानुपूर्व्याऽर्थ्या-ऽऽतुराऽध्याप्य - सुतानुभवा इति एवं कथं दातृत्व- वैद्यत्वादिनिश्चयभेदः ? कथं च न स्यादित्याहतदनुभवनिबन्धनत्वात्-एकस्वभावपुरुषानुभवनिबन्धनत्वात् निश्चयानां तद्विभिन्नस्वभाव ६३३ ....... अनेअंतरश्मि પ્રશ્ન ઃ પણ ઉપર કહ્યા મુજબ, સમાન અનુભવથી પણ, અભ્યાસ પ્રમાણે જનકત્વ આદિ ગુણનો નિશ્ચય માની લઈએ તો ? 1 उत्तर : अरे ! खा तो यथितमंडन ( =भागीने सावेली शोला) छे. भेभ गरीज માણસ, લગ્નાદિ પ્રસંગોમાં બીજા પાસેથી ઘરેણાંદિ લાવીને સુશોભિત થાય છે, તેમ તમે પુરુષને એકસ્વભાવી માની, તેમાં જનકત્વાદિ અનેક ગુણોની વિકલતા કહી તેને નિર્ધન બતાવ્યો... (અર્થાત્ તેવી ગુણવિભૂતિના અભાવે દરિદ્ર બતાવ્યો) અને પછી તમે તે જ પુરુષને, જનકત્વાદિ નિશ્ચયપ્રસંગે, પુત્રાદિના અભ્યાસ પ્રમાણે જનકત્વાદિ ગુણોથી શણગાર્યો... આ તો યચિતકમંડન ४ हेवाय ने ! તેથી અભ્યાસ પ્રમાણે જનકત્વાદિનો નિશ્ચય માની શકાય નહીં... (૨૭૮) અને પુરુષવ્યક્તિ જો એકાંત એકસ્વભાવી હોય, તો તેના દ્વારા ભિન્ન-ભિન્નસ્વભાવवाणा (१) पुत्रानुभव, (२) अध्येतानुभव, (3) आतुरानुभव, (४) भिक्षुअनुभव... विगेरे पए। ન જ થાય, એટલે તેના દ્વારા તુલ્યસ્વભાવવાળા જ - પુત્રાનુભવાદિ ઉત્પન્ન થશે... અને નિશ્ચય, તો અનુભવનાં કારણે થતો હોવાથી, જો પુત્રાનુભવ આદિ તુલ્ય હોય, તો તેઓથી જનકત્વઅધ્યાપકત્વ-વૈદ્યત્વ-દાતૃત્વ આદિ જુદા-જુદા રૂપે નિશ્ચય પણ શી રીતે ઘટે ? સાર ઃ જો જનકત્વાદિ વિભિન્ન નિશ્ચય સિદ્ધ કરવા, અનુભવભેદ માનો અને અનુભવભેદ 'कुत्सितं याचितं याचितकं तच्च मण्डनं च कटककुण्डलादि आभरणविशेषे याचितकमण्डनम् । द्विविधं ह्यलङ्कारफलम् - निर्वाहे सति परिशुद्धाभिमानिकसुखजनिका स्वशरीरशोभा कथञ्चिन्निर्वाहाभावे च तेनैव निर्वाहः । न च याचितकमण्डने एतद् द्वितयमप्यस्ति, परकीयत्वात् तस्य । ततो याचितकमण्डनमिव याचितकमण्डनम् ।' (धर्मबिन्दु टीका ) १. 'गमे दौर्गत्ये०' इति क- पाठ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438