Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 413
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२८ (२७३) इतश्चैतदेवं दानहिंसादिविरतिचेतनायाः स्वसंवेद्यत्वेऽप्यभ्युदयादिसाधनशक्त्यवगमानुपपत्तेः । न च तच्छक्तेरपि अविकल्पकेनावगमः, तथानिश्चयाभावात् । (२७४) अवगमेऽपि फलस्यानन्तर्याभावात् अतत्फलसाधाद् विपर्ययस्तस्याविनिश्चय ..* व्याख्या * अभ्युच्चयमाह-इतश्चैतदेवं 'न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः' इत्येतदित्थम् । उपपत्तिमाह-दान-हिंसादिविरतिचेतनाया इति । दानं च हिंसादिविरतिश्च दानहिंसादिविरती, तत्प्रधाना चेतना दानहिंसादिविरतिचेतना, तस्यास्तथाविधधर्मरूपाया इत्यर्थः । स्वसंवेद्यत्वेऽपि सति अभ्युदयादिसाधनं चासौ शक्तिश्चेति विग्रहः, स्वर्गादिरभ्युदयः, 'आदि'शब्दान्निःश्रेयसग्रहः, तस्याः, अवगमानुपपत्ति:-परिच्छेदानुपपत्तिः, अभ्युदयादिसाधनशक्त्यवगमानुपपत्तिस्ततः । न चेत्यादि । न च तच्छक्तेरपि-अभ्युदयादिसाधनशक्तेरपि अविकल्पकेनावगमः । कुंत इत्याह-तथा-अभ्युदयादिसाधनशक्तित्वेन निश्चयाभावात् । पराभिप्रायमाहअवगमेऽपि तच्छक्तेरविकल्पकेन फलस्य-अभ्युदयादेरानन्तर्याभावात्-अनन्तरभावाभावात्, ............. मनेतिरश्मि ..... - સ્વસંવેદિત પણ ચેતનાશક્તિનો અસંપૂર્ણપણે બોધ : (२७3) qi (१) हानप्रधान येतना, (२) डिसावितिप्रधान येतना, (3) भृषावितिપ્રધાન ચેતના... વિગેરે ચેતનાઓ છે, આ ચેતનાઓ સ્વસંવિદિત છે, તો પણ તેઓનો સંપૂર્ણપણે पोप थती नथी... . પ્રશ્ન : પણ એવું શી રીતે જણાય? ઉત્તર : જો તે ચેતનાનો સંપૂર્ણપણે બોધ થતો હોય, તો તેમાં રહેલી અભ્યદય (=સ્વર્ગ) અને નિઃશ્રેયસ (=મોક્ષ)ને સાધનારી શક્તિનો પણ અવગમ થઈ જાત, પણ થતો તો નથી. એટલે વસ્તુનું સંપૂર્ણપણે જ ગ્રહણ થાય એ વાત બરાબર નથી... - બૌદ્ધ: અવિકલ્પજ્ઞાન દ્વારા ચેતનામાં રહેલ અભ્યદયાદિની સાધનશક્તિનો પણ બોધ થાય જ છે, એવું અમે માનીએ છીએ, માત્ર તેનો નિશ્ચય થતો નથી તો તેનો સંપૂર્ણપણે બોધ કેમ ન નાય ?) સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે અભ્યદયાદિ સાધનશક્તિનો પાછળથી નિશ્ચય થતો નથી, બાકી જો અવિકલ્પ દ્વારા તે શક્તિ ગૃહીત જ હોય, તો તેનો નિશ્ચય કેમ ન થાય ? (૨૭૪) બૌદ્ધઃ તે શક્તિનો અવિકલ્પ દ્વારા તો સંપૂર્ણ જ બોધ થયો છે, પણ તેનું અભ્યદયાદિ બૌદ્ધ, વસ્તુનું સંપૂર્ણપણે જ ગ્રહણ માને છે, બાકી જો અમુક અંશે ગ્રહણ અને અમુક અંશે અગ્રહણ માને, તો વસ્તુને સાંશ માનવી પડે, જે બિલકુલ ઇષ્ટ નથી... ३. 'तस्यावगमा०' इति क-घ १. 'विपर्यस्तस्या०' इति घ-पाठः । २. 'स्तस्या निश्चय' इति ग-पाठः । पाठः। ४. 'कुतोऽत इत्याह' इति क-पाठः । ङ-पाठस्तु 'कुतो नेत्याह' इति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438