Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 404
________________ अनेकान्तजयपताका (તૃતીય: (२६६) न च सर्वथा सदृशानुभवनिमित्ता: कुणपादिविकल्पा इति अतत्कारणातत्कार्यव्यावृत्तानां सदृशत्वाभ्युपगमात्, तदनुभवानां च अतत्कार्यव्यावृत्त्यसिद्धेः, भिन्न ___नचेत्यादि । न च सर्वथा सदृशानुभवनिमित्ताः स्वलक्षणानुभवमधिकृत्य कुणपादिविकल्पा इति । कुत इत्याह-अतत्कारणातत्कार्येभ्यो व्यावृत्ता इति विग्रहस्तेषां सदृशत्वा અનેકાંતરશ્મિ આ બધી વાતો અમે પૂર્વે જ કહી ગયા... તેથી અંગના આદિ એક જ વસ્તુમાં, અનેક ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી... આ પ્રસ્તુતવિષય અંગે બૌદ્ધ આશંકાનો નિરાસ - (૨૬૬) બૌદ્ધઃ સર્વથા સદશ અનુભવમૂલક જ, પરિવ્રાજકાદિને જુદા જુદા કુણપાદિ વિકલ્પો થાય છે... આશય એ કે, પરિવ્રાજકાદિ બધાને, સ્ત્રીરૂપ સ્વલક્ષણને આશ્રયીને નિરંશ અનુભવ તો સરખો જ થાય છે, પરંતુ તે સદશ પણ નિરંશ અનુભવને કારણે, જુદા જુદા વ્યક્તિઓને કુણપાદિ જુદા જુદા વિકલ્પો થય છે... સ્યાદ્વાદી તમારી વાત બરાબર નથી, કારણ કે પરિવ્રાજકાદિ બધાને થનારો સ્ત્રીવિષયક નિરંશ અનુભવ સંદેશ=એકાકાર=સરખો હોય એવું તો તમારા મતે પણ સિદ્ધ નથી... જુઓ, તમે સદશતાનું કારણ બે પ્રકારે માનો છો – (૧) અતત્કારણવ્યાવૃત્તિ, અને (૨) અતત્કાર્યવ્યાવૃત્તિ... પહેલા આ વિવરમ્ એ જ 118. सदृशानुभवनिमित्ता इति । एकाकारा एकस्वलक्षणानुभवा: परिव्राट्-कामुक-शुनां प्रमदातनवोऽभूवन् परं विकल्पा नानाप्रकारा जायन्त इति परेषामभिप्राय: ।। 119. ઉતારતાર્થેમ્પો વ્યાવૃત્તા કૃતિ / દ્વિવિઘ દિ વૌમતે સશત્વનવન્દનમ્अंतत्कारणव्यावृत्तिरतत्कार्यव्यावृत्तिश्च । यथा सर्व एव घटानुभवा अतत्कारणव्यावृत्ता: स घट: कारणं ••••• જ આવું કહેવા પાછળ બૌદ્ધનો ગર્ભિત આશય એ લાગે છે કે, જો એક જ વસ્તુ વિશે પરિવ્રાજકાદિનો અનુભવ અલગ અલગ હોય, તો તે નિરંશ અનુભવ વસ્તુનો વ્યવસ્થાપક હોવાથી, તેના આધારે સ્ત્રીરૂપ સ્વલક્ષણને પણ જુદા જુદા અનેક ધર્માત્મક માનવી પડે, જે બિલકુલ ઇષ્ટ નથી... તેથી તે કહે છે કે, સ્વલક્ષણાનુભવ તો બધાનો સદશ=સરખો જ છે (અને માટે જ તેને આધારે વસ્તુ અનેકરૂપ નહીં, પણ નિરંશ એકરૂપ જ સાબિત થશે) પણ તે સદેશ અનુભવથી થનારા વિકલ્પો જુદા જુદા છે અને વિકલ્પો તો વસ્તુના વ્યવસ્થાપક ન હોવાથી, તેના આધારે વસ્તુ અનેકરૂપ સાબિત ન થાય..) પણ આ ગૂઢ આશયનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી હવે કહેશે કે, પરિવ્રાજકાદિનો નિરંશ અનુભવ પણ સદેશ નથી, પણ ભિન્ન-ભિન્ન છે અને તેથી તદ્વિષયભૂત સ્વલક્ષણરૂપ વસ્તુને અનેકધર્માત્મક માનવી જ પડશે... ૨. પ્રમાતિ: નવમૂવ' રૂતિ -પાઠ: I રૂ. ‘તત્કારપ્રવૃત્તિ' રૂતિ ૨. ‘તક્ષાનું પરિ૦' કૃતિ -પ8િ: વ-પ૩: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438