Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 405
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२० जातीयविकल्पनिबन्धनत्वात् कुणपकामिन्यादिविकल्पानां भिन्नजातीयत्वाभ्युपगमात् . ... ચાહ્યાં ...... ... भ्युपगमात् अनुभवानां घटानुभवानामिव तदनुभवानां च-कुणपादिविकल्पानुभवानां च अतत्कार्यव्यावृत्त्यसिद्धेः । असिद्धिश्च भिन्नजातीयविकल्पनिबन्धनत्वात् तदनुभवानां, कथमेतदेवमित्याह-कुणप-कामिन्यादिविकल्पानां भिन्नजातीयत्वाभ्युपगमात् । तदनभ्युपगमे —- અનેકાંતરશ્મિ ............. બંનેનું સ્વરૂપ સમજી લઈએ - (૧) બધા જ ઘટાનુભવો અતત્કારણવ્યાવૃત્ત છે, કારણ કે તત્કારણ=ઘટરૂપ કારણ જેનું છે તેવા ઘટાનુભવો, અતત્કારણ=ઘટરૂપ કારણ જેનું નથી તેવા પટાનુભવો, આવા અતત્કારણભૂત પટાનુભવોથી ઘટાનુભવો વ્યાવૃત્ત છે, તેથી ઘટાનુભવો “અતત્કારણવ્યાવૃત્ત કહેવાય... આ બધા જ ઘટાનુભવો અતત્કારણવ્યાવૃત્ત હોવાથી સદેશ-સમાન છે... (૨) ઘટાનુભવો અતત્કાર્યવ્યાવૃત્ત પણ છે, કારણ કે તત્કાર્ય=ઘટાનુભવનું કાર્ય ઘટવિકલ્પો, અતત્કાર્ય= ઘટવિકલ્પરૂપ કાર્ય જેનું નથી તેવા પટાનુભવો... (પટાનુભવો પટવિકલ્પને જ કરે છે, ઘટવિકલ્પને નહીં...) આવા અતત્કાર્યભૂત પટાનુભવોથી ઘટાનુભવો વ્યાવૃત્ત છે, એટલે તે ઘટાનુભવો અતત્કાર્યવાવૃત્ત' કહેવાય... આ રીતે ધટાનુભવો (૧) અતત્કારણવ્યાવૃત્ત પણ છે, અને (૨)અતત્કાર્યવ્યાવૃત્ત પણ છે, તેથી ચૈત્રાદિ બધાને થનારા ઘટાનુભવોને સદશ (=સમાન) કહેવામાં કોઈ બાધ નથી.. પણ પ્રસ્તુતમાં, અંગનાનુભવો તે યદ્યપિ અતત્કારણવ્યાવૃત્ત છે, પણ અતત્કાર્યવ્યાવૃત્ત નથી, કારણ કે અંગનાનુભવો કુણપાદિ ભિન્નજાતીય વિકલ્પોનાં જનક છે, જે તમે પણ માનો છો... પ્રશ્નઃ એકવાર અમને બરાબર સમજાવો કે, તેઓ અતત્કારણવ્યાવૃત્ત શી રીતે? અને ભિન્નજાતીય વિકલ્પજનક હોવાથી અતત્કાર્યવ્યાવૃત્ત કેમ નહીં ? - ઉત્તર સાંભળો - (૧) તત્કારણ=સ્ત્રીરૂપ કારણ જેનું છે, તેવા અંગનાનુભવો, અતત્કારણ= સ્ત્રીરૂપ કારણ જેનું નથી તેવા ઘટાનુભવાદિ... આવા અતત્કારણભૂત ઘટાનુભવોથી અંગનાનુભવો વ્યાવૃત્ત છે, તેથી તેઓ “અતત્કારણવ્યાવૃત્ત બની શકે... પણ, (૨) તત્કાર્ય કુણપવિકલ્પરૂપ કાર્ય જેનું છે તેવો અંગનાનુભવ, અતત્કાર્ય કુણપવિકલ્પરૂપ येषां ते तत्कारणघटानुभवाः, न तत्कारणा अतत्कारणा:-पटाद्यनुभवास्तेभ्यो व्यावृत्तत्वाद् घटानुभवानां ते । तथा त एवातत्कार्यव्यावृत्ता: तद्घटविकल्पलक्षणं कार्यं येषां घटानुभवानां ते तत्कार्याः, न तत्कार्या: अतत्कार्या:-पटाद्यनुभवास्तेभ्यो व्यावृत्तत्वाद् घटानुभवानाम् । एतेषु तु कामुकाद्यनुभवेषु अतत्कारणव्यावृत्तिरस्ति सर्वेषामेवैकालम्बनत्वात्, न त्वतत्कार्यव्यावृत्तिर्भिन्नविकल्पलक्षणकार्यजनकत्वात् तेषामिति ।। ‘પાનામિત્યવિન્યાનાં' રૂતિ ટુ-પd: I ૨. ‘તાર્યવૃત્તા:' રૂતિ વ-પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438