Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 386
________________ ६०१ अनेकान्तजयपताका (તૃતીયઃ मवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्-"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि तदपि कूटनटनृत्तमिव अविभावितानुष्ठानम्, न विदुषां मनोहरमित्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, ( २५०) सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग्व्यवस्थापितत्वात्, अन्यत्रं च प्रपञ्चेन निराकृतत्वात् । तथा चोक्तम् વ્યારા . इत्याद्यपि पूर्वपक्षोक्तं प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि, तदपि कूटनटनृत्तमिवेति निदर्शनम्, अविभावितानुष्ठानं दर्शनभावार्थपरिज्ञानशून्यत्वेन न विदुषां मनोहरमिति कृत्वाऽपकर्णयितव्यम्-न श्रोतव्यम् । कुत इत्याह-वस्तुतः प्रदत्तोत्तरत्वात्, तथा सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग् व्यवस्थापितत्वात्, अन्यत्र-स्याद्वादकुचोद्यपरिहारादौ प्रपञ्चेन निराकृत - અનેકાંતરશ્મિ .... મોદક પણ ખવાઈ જ જશે... વિગેરે” - તે કથન પણ પ્રતિક્ષિપ્ત જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપ પ્રક્રિયા પણ ઉપરની જેમ જ છે... (વિષના વિશેષ પરિણામનો વિષસમાનપરિણામ સાથે જ નિયતસંબંધ છે, મોદકસમાનપરિણામ સાથે નહીં... તેથી વિષ વાપરતાં માત્ર વિષનું જ ભક્ષણ થશે, મોદકનું નહીં...) વળી, પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે, - “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી – વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતાં – “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી?” – તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે... (જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું, માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે...) આવું અનુષ્ઠાન વિદ્વાનોને બિલકુલ મનોહર ન હોવાથી, સાંભળવું જોઈએ નહીં... પ્રશ્ન : પણ આ કથનમાં ખોટું શું ? ઉત્તરઃ ખરેખર તો આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો છે... (દહીંના વિશેષ પરિણામનો સંબંધ માત્ર દહીંના સમાનપરિણામ સાથે છે, બીજા સાથે નહીં... એટલે તે વ્યક્તિ માત્ર દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં...) (૨૫૦) તથા, સામાન્ય-વિશેષરૂપ વસ્તુની તો અમે સચોટ યુક્તિઓથી વ્યવસ્થા કરી દીધી છે... (તેથી તે વિશે દોષોની ઉભાવના કરવી બિલકુલ સંગત નથી...) અને આ આપત્તિઓનું સ્યાદ્વાદકુચોઘપરિહાર' વિગેરે ગ્રંથોમાં વિસ્તારથી નિરાકરણ કર્યું છે... તેથી પૂર્વપક્ષીનું વચન સાંભળવા જેવું નથી... 2 સામાન્ય-વિશેષરૂપતાની નિરવતાસાધક શ્લોકો : ઉપરોક્ત વાતો આ ૧૮ શ્લોકોમાં કહી છે – १. ४४तमे पृष्ठे । २. स्याद्वादकुचोद्यपरिहारादौ। ३. द्रष्टव्यं ४०तमं पृष्ठम् । ४. ४४तमे पृष्ठे । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438