________________
શ્રી પ્રેમજી હીરજી ગાલા
ગામ : કચ્છ, કાંડાગરાવાલા.
ઉંમર વર્ષ પ૬, જન્મ : સંવત ૧૯૭૧ હાલ રહેઠાણઃ ડેન રોડ, સૂર્ય એપાર્ટમેન્ટ, ૧૧મા માળે
શ્રી પ્રેમજીભાઈ ગાલાને તેમના માતા પિતા તરફથી નાનપણથી જ ખૂબ જ ધાર્મિક સંસ્કાર મળેલા છે. તેમના કુટુંબમાં ઘણા ભવ્ય જીવેએ દીક્ષાએ પણ લીધેલ છે.
તેઓ ખૂબ જ ચારિત્રશીલ જીવન જીવી રહ્યા છે. ત્રેવીસ વર્ષથી તે જાવ જીવના ચૌવિહારના પચ્ચખાણ છે અને છેલ્લા પાંચ વર્ષ થયા આજીવન બ્રહ્મચર્યના પચ્ચખાણ છે. તેમના ધર્મપત્ની પણ ખુબ જ ધાર્મિક વૃત્તિવાળા છે. તેઓ અન્નેના જીવનમાં અનેક તપશ્ચર્યાએ ચાલુ જ છે. તેમના સંસ્કારે તેમના બાળકોમાં પણ છે.
છેલ્લાં પંદર વર્ષથી, લગભગ નિવૃત્તિ જેવું જીવન જીવી રહ્યા છે. તેઓએ પંદર વર્ષ પહેલા સાકરની આજીવન બંધી કરેલ છે.