Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૩૯
૧૪૫
૧૪૬
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સ્થાન તારતમ્યરૂપ અસંખ્યાતા જ છે. કેમકે આયુ સ્થિતિના અસંખ્યાત સમયાત્મકવવી છે. તો સૂત્રમાં અનંત આયુપર્યવોથી કેમ કહ્યું ?
(સમાધાન) પ્રતિ સમય ઘટતાં સ્થિતિ સ્થાને કારણરૂપ અનંત આયુના કર્મ દલિકો ઘટે છે, તેથી કારણ હાનિમાં કાર્ય હાનિના આવશ્યકપણાથી એમ કહ્યું છે, તે ભવસ્થિતિના કારણપણાથી આયુષ્યના પર્યવો છે. તેથી તે અનંતા છે.
- તથા અનંત ગુર-લઘુ પર્યવો વડે - અહીં ગુરલઘુ દ્રવ્ય એટલે બાદશ સ્કંધ દ્રવ્યો અને ઔદાકિ, વૈક્રિય, હાક અને તૈજસરૂપ તેના પર્યવો છે. તેમાં સ્વાભાવિક વૈક્રિય અને આહારકનો અનુપયોગ છે, તેથી ઔદારિક શરીરને આશ્રીને ઉત્કૃષ્ટ વણદિ. તેમાં આરંભના સમયે જાણવા. ત્યારપછી તે પ્રમાણે જ તૈજસને આશ્રીને ઘટે છે - કપોત પરિણામી જઠરાગ્નિ આદિ સમયે ઉત્કૃષ્ટ હોય, ત્યારપછી મંદ-મંદતરાદિ વીર્યકત્વ રૂપ હોય છે.
તથા અનંત અગુરુ લઘુ પર્યવ વડે, ગુરુલઘુ દ્રવ્ય એટલે સૂકુમદ્રવ્ય, પ્રસ્તુતમાં પૌદ્ગલિક જાણવા. અન્યથા અપીલિક એવા ધમસ્તિકાયાદિના પર્યવોનો પણ હાનિ પ્રસંગ આવે.
તે કામણ મનો-ભાષાદિ દ્રવ્યો અનંત પર્યવો વડે [ઘટે તેમાં કામણના સાતા વેદનીય શુભનિર્માણ સુસ્વર સૌભાગ્ય આદેય આદિરૂપ બહુ સ્થિતિ-અનુભાગપ્રદેશપણાથી, મનોદ્રવ્યના બહુગ્રહણઅસંદિગ્ધ ગ્રહણ, જદી ગ્રહણ, બહુ ધારણા આદિથી, ભાષા દ્રવ્યના ઉદાતત્વ ગંભીર ઉપની સગવ પ્રતિનાદ આદિથી. તે બધામાં આદિ સમયે ઉત્કૃષ્ટતા, પછી ક્રમથી અનંતા પર્યવો ઘટે છે.
અનંત ઉત્થાનાદિ પર્યવોથી [ઘટ] તેમાં ઉત્તાન-ઉંચે થવું તે, કર્મ-ચડવું, ઉતરવું અથવું જવું વગેરે, બલ-શારીરિક પ્રાણ, વીર્ય-જીવોત્સાહ, પુરુષાકાર - પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ અભિમત પ્રયોજન અથવા પુરપ ક્રિયા, તે પ્રાયઃ સ્ત્રી ક્રિયાથી પ્રકર્ષવતી હોય છે, તેના સ્વભાવવ આદિ, એ વિશેષણથી તેનું ગ્રહણ કર્યું. પરાક્રમ - શગુનો વિનાશ. આ બધાં શરૂઆતના સમયે ઉત્કૃષ્ટ અને પછી અનુક્રમે પૂર્વવત્ ઘટે છે.
તથા કહ્યું છે કે – મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, આયુ, પ્રત્યેક સમયે અવસર્પિણી કાળ દોષથી હાનિ પામે છે. મનુષ્યોના ક્રોધ, મદ, માયા, લોભ વધે છે. • x • તુલાનું વિષમપણું, જનપદના માનનું વિષમપણું, રાજકુળ અને વનુિં વિષમપણું થાય છે. વિષમ વર્ષોથી ઔષધિબલ પસાર થાય છે, અસાર
ઔષધિબળથી મનુષ્યોના આયુ ઘટે છે. એ પ્રમાણે તંદુલવૈચારિકમાં અવસર્પિણી કાળ દોષતી હાનિ કહેલી છે, તે બહુલતાથી દુ:ષમ આરાને આશ્રીને છે. બાકીના આરામાં તે યયા સંભવ જાણવી.
નિત્યદ્રવ્યની પણ કાળની હાનિ કઈ રીતે? એમ બીજાએ કરેલ અસંભવ આશંકાના નિવારણાર્થે વર્ણાદિ પર્યવોની હાનિ કહી છે અને તે પુદ્ગલ ધર્મ છે, [25/10].
તો બીજા ધર્મોના ઘટાડાની વિવક્ષા કરી, કાળ કઈ રીતે ઘટે, તે ઘણું અસંગત છે. તેમ હોવાથી વૃદ્ધાની વય હાનિમાં યુવતિની પણ વય હાનિનો પ્રસંગ છે, ના કાળના કાર્ય વસ્તુ માત્રમાં કારણવ અંગીકાર કરવાથી કાર્યરત ધર્મ કારણમાં ઉપચાર પામે છે.
હવે પ્રસ્તુત આરા સંબંધી પ્રશ્ન - પૂર્વવતુ, તેમાં માત્ર આટલો તફાવત ચે - ૪૦૦૦ ધનુષ અને બે કોશ તે મનુષ્યો ઉંચા છે. ૧૨૮ પાંસળી છે. છ ભકત ગયા પછી આહારેચ્છા થાય છે. ૬૪ અહોરાત્ર પર્યન્ત તે મનુષ્યો સંતાનોનું રક્ષણ કરે છે. તેમાં સાત અવસ્થાક્રમ પૂર્વોક્ત જ છે. વિશેષ એ કે એકૈક અવસ્થાનું કાળમાન નવ દિવસ અને આઠ ઘટી, ૩૪-૫લ, ૧૩-અક્ષરથી કંઈક અધિક છે. કેમકે ૬૪ ને ૩-વડે ભાંગતા આટલો કાળ આવે અને જે પૂર્વથી અધિક અપત્ય સંરક્ષણકાળ છે, તે કાળના ઘટાડાપણાથી ઉત્થાન આદિના ઘટાડાપણાનું વ્યાપણું છે. એમ આગળ પણ જાણવું. તે મનુષ્યોનું આયુ બે પલ્યોપમ હોય છે. • x • x - ૪ -
અહીં હવે ભગવંત સ્વયં જ ન પૂછેલા એવા મનુષ્યોના ભેદોને કહે છે – એકા, પ્રચુર જંઘા, કુસુમા, સુશમના. આ બધાં પણ પૂર્વવત્ જાતિ શબ્દો જાણવા.
Gર્થતા આ પ્રમાણે છે. એકા-શ્રેષ્ઠ, પ્રચુર જંઘા - પૃષ્ટ જંઘાવાળા, પણ કાકજંઘા નહીં. કુસુમા-કુસુમના સદેશપણાથી સુકુમારતા આદિ ગુણયોગથી કુસુમા. સુશમનાઅતિશય શાંતભાવ જેમના છે તે, કેમકે પાતળા કપાયવાળા છે. અહીં પૂર્વોક્ત છે. પ્રકારના મનુષ્યોનો અભાવ છે, આ અન્ય જાતિભેદ છે.
બીજો આરો પૂર્ણ થયો.
સૂત્ર-૪o -
બીજ આરાનો ત્રણ કોડકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંતા વણ યયયો યાવતુ અનંતણુણ પરિહાનીથી ઘટતાં-ઘટતાં હે આયુષ્યમાન શ્રમણ ! આ સુષમા દુધમાં કાળ શરૂ થયો.
તે (ગ) આણે કણ ભેદે છે – પહેલાં ભાગ, વચલા બીજ ભાગ, છેલ્લા સિભાગ.
ભગવાન ! જંબૂદ્વીપના આ અવસર્પિણીના સુષમાદુ:ખમા આરાના પહેલા અને વચલા ભાગમાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહ્યા છે ?
ગૌતમ બહુસમમણીય ભૂમિભાગ હોય છે. પૂર્વવત્ લાવો કહેવો. વિરોષ એ કે રood ધનુષ ઉM ઉંચાઈથી હોય છે. તે મનુષ્યોને પીઠની ૬૪પાંસળી હોય, એક દિવસ (ચોથભકd] વીત્યા પછી આહારેચ્છા થાય છે. એક પલ્યોપમ આયુ હોય છે. 96 અહોરાત્ર [પોતાના અપત્યનું સંરક્ષણ અને સંગોપન કરે છે, યાવત આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો મરીને સ્વર્ગે જ જય છે.