Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૨૮
૧૨૩
પરિક્ષેપ ૩૪,૦૧૧ પરિક્ષેપ, અવગાહબ ૧૨૫ યોજનો અને ૧૧/૧દ ભાગ છે. ૩૪,૦૧૧ને ૧૬ વડે ભાંગતા ઉક્ત સશિ આવે. • X - X - ત્રીજું પરિક્ષેપ ૧૬,ooo પદ્મો, તેનું અવગાહફોન ૫૦ યોજન છે. - x - અહીં પંક્તિઓ સમવૃત જ કહેવી.
- હવે સોયો પરિક્ષેપ - ૩૨ લાખ પડશો, તેનું અવગાહ@ોગ ૧૨,૫00 યોજન છે. આને ૧૬ યોજન ભાગ પ્રમાણcથી યોજને ૫૬ માનવી છે. ૨૫૬ વડે ૩૨ લાખને ભાંગતા ૧૨,૫oo ની ઉક્ત સશિ આવી જશે. હવે પાંચમો પરિક્ષેપ-૪૦ લાખ પડો, તેનું અવગાહ x ૩૦૬ યોજન અને /૧દ ભાગ. આના ૧૦૨૪ માનથી ૪૦ લાખને ભાંગતા ચોકત પદારાશિ આવશે. છઠ્ઠા પરિક્ષેપમાં ૪૮ લાખ પડઘો છે. તેનું અવગાહ ોત્ર-૧૧૭૧ યોજન અને ૧૪/૧ ભાગ છે. આને - x • ૪૦૯૬ના માનથી, ૪૮-લાખને ભાંગતા યથો સશિ આવશે. * * * * * આ પરિક્ષેપ વૃતાકારથી જણવું. તે ફોનના બહત્વથી સંભવે છે. અહીં પંક્તિ દ્રહક્ષેત્રના લંબાઈ ચતુરૂત્વથી લંબાઈ-પહોડાઈના વિષમત્વ છતાં ૫૦૦ યોજન મયદા વડે જ કરવા યોગ્ય છે. એ રીતે જ શોભમાન થાય છે.
જો કે - આ પડદો પાર્થિવ પરિણામ પત્વથી શાકાત છે. તેમાં વનસ્પતિક ઘણાં પદો પણ ઉત્પન્ન થાય છે. • x - અન્યથા વજસ્વામીને શ્રીદેવીએ સમર્પિત અનુપમેય મહાપડા લાવીને પુરિકા પુરીમાં કઈ રીતે જિનપ્રવચન પ્રભાવના કરી ? એ શાશ્વત નથી, કેમકે ત્યાં જઈને શ્રીદેવી પાસેથી લાવેલ છે. આ વાત પરિશિષ્ટ પર્વમાં પણ કહેલી છે. * * * * આ જ બીજા પરિક્ષેપક સૂત્રનો પ્રત્યાયક છે. તેથી કહે છે - અહીં ૩૪,૦૧૧ કમળો ઉક્ત દિશામાં સમાય છે. તે ક્રોશમાન એક પંક્તિથી ત્યારે અવકાશ પ્રાપ્ત થાય. આવું ત્યારે બને જ્યારે મુલોઝની લંબાઈ અને વ્યાસ સાધિક ૧૨૬ પ્રમાણ હોય, તે બંને પ્રસ્તુતમાં નથી. તેથી યથાસંભવ પંક્તિ વડે બીજા પરિોપની પા જાતિ પૂરવી જોઈએ. એ રીતે અન્ય પરિક્ષેપમાં યથાસંભવ ભાવના કરવી જોઈએ. - X - X - X -
હવે પાદ્રહનામ નિરક્ત પૂછતાં કહે છે - ભદંત! કયા હેતુથી પડાદ્રહને પડાદ્રહ કહે છે. ગૌતમ ! પાદ્રહમાં તે-તે દેશમાં ઘણાં ઉત્પલ ચાવતું શતસહસ્ર પત્ર, પડાદ્રહ આકારે ચર્ચા ચતુરસ આકારે લાંબા છે. ત્યાં આવા વાનસ્પતિક પાર્વાહાકાર પડઘો ઘણાં હોય છે, માત્ર પાર્થિવ વૃતાકાર મહાપરો જ ત્યાં નથી, તેમ જાણવું. તથા પડાદ્રહની જેમ પ્રતિભાણ જેનો છે છે. તેથી તે આકાર અને વર્ણપણાથી પડાદ્રહ પ્રસિદ્ધ છે. તેથી જળાશય પણ પડાદ્રહ કહેવાય છે અથવા અનાદિકાળથી આ નામ છે.
બીજી રીતે કહે છે - શ્રીદેવી પડાવાસા અહીં વસે છે. તેથી શ્રી-નિવાસ યોગ્ય પડાના આશ્રયત્નથી પોપલક્ષિત પ્રહ, તે પાદ્રહ. હવે ગંગા નદીનું સ્વરૂપ કહે છે
• સુગ-૧૨૯ -
તે પ્રાદ્ધહના પૂર્વના તોરણથી ગંગા મહાનદી નીકળી પૂર્વ અભિમુખ ૫oo યોજન પર્વતમાં વહીને ગંગાવસ્કૂટે આવત કરીને પ૩ યોજન અને યોજનના
૯ ભાગ દાક્ષિણાભિમુખી પર્વતમાં ગંગા મોટા ઘટમુખની નીકળતી, મુકતાવવિહાર સંસ્થિત, સાતિરેક સો યોજનના પ્રપાતળી પડે છે. ગંગા મહાનદી
૧૨૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જ્યાંથી પ્રવર્તે છે, ત્યાં એક મોટી જીહિકા કહેલી છે. તે અહિંના અધયોજન લંબાઈથી, છ યોજના અને એક કોશ પહોળી, અર્ધ કોશ પડી, મગર મગરના પહોળા કરેલ મુખના આકારે સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ, ઋણ છે.
ગંગા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો ગંગાપધાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, પરિધિથી કંઈક વિશેષાધિક ૧૯૦ યોજન છે. ૧૦ યૌજન ઉદ્વેધ, સ્વચ્છ, Gષ્ણ, રજતમય કૂળવાળી, સમવીર, વજમય પાષાણ, વજdલ, સુવર્ણ શુભ રજતમય વાલુકા, વૈડૂર્યમણિ ફટિક પટલ પણીથી બનેલ છે, તેમાં પ્રવેશ કે નિમિ સુખેથી થઈ શકે છે. તેના ઘાટ અનેક પ્રકારે મણિઓથી બદ્ધ છે. તે વૃત્ત, અનુપૂર્વ સુજાત ના ગંભીર શીતળ જળથી યુકd, ex-ભિસ-મુણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહમ્રપત્ર, લક્ષમ, તેના પુN અને કેસરાથી સુકત, ભમરમધુર વડે પરિભોગવાતા કમળો, સ્વચ્છ-વિમલ-પદ્ય સલિલવાળા, પૂર્ણ, પ્રતિહસ્ત-ભમતાં મત્સ્ય, કાચબા અનેક પક્ષીગણના મિથુનના અહીંતહીં ભ્રમરથી અને ગુંજન થકી તે કુંડ ઘણો પ્રાસદીય લાગે છે.
તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિવૃત્ત છે. વેદિકા, વનખંડ અને પોનું વર્ણન કહેતું.
તે ગંગા પ્રપાતકુંડની ત્રણ દિશામાં ત્રણ થિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે આ પ્રમાણે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં. તે મિસોપાન પ્રતિરૂપકનું આવા સ્વરૂપે વર્ણન કહેલ છે – જમય નેમ, રિષ્ઠરનમય પ્રતિષ્ઠાન, વૈડુમય સંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય આલંબન, આલંબન બાહાઓ છે.
તે કિસોંપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય છે, તે વિવિધમણિમય સાંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે. વિવિધ તારોના આકારે તેમાં ઘણાં પ્રકારે મોતી જડેલા છે. તે હમૃગ, વૃષભ, તુમ, નટ, મગર, પક્ષી, વાલક, કિaiટ, રુ શરભ, ચમાર, કુર, વનલતા, પspલતાના ચિત્રો વડે ચિત્રિત છે. તેના સ્તંભ ઉપર વજરનમયી વેદિકા પરિંગત છે, જે ઘણી રમ્ય લાગે છે. વિધાધર યમલયુગલ યંત્રયુક્ત સમાન, હજારો રનોની પ્રભાથી સુશોભિત, સહસ્રો ચિત્રોથી દેદીપ્યમાન, જોતાં જ આંખમાં વસી જાય તેવા છે. તે સુખ પરવાળા, સગ્રીકરણ, ઘંટાવલિના ચલિત થવાથી મધુર મનહર સ્વરવાળા અને પ્રાસાદીય છે.
તે તોરણો ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણચામરdજ યાવતું શ્વેત ચામરdજે છે. જે સ્વચ્છ, Gણ, રાયપટ્ટ, વજમય દંડ છે અને નિર્મલ ગંધિક એવા કમળો છે, જે સુરમ્ય અને પ્રાસાદીયાદિ છે.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિ પતાકા, ઘટા યુગલ,