Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 253
________________ પ/ર૩૦ થી ૨૩૫ ભેદ છે [૩૧] સૌધર્મેન્દ્રથી અનુક્રમે સામાનિકો ૮૪,૦૦૦, ૮૦,૦૦૦, ૭૨,૦૦૦, 90,, ૬૦,000, 50,000, ૪૦,000, 30,000, ૨૦,ooo આને આરિણઅશ્રુતસ્દીકના ૧૦,ooo mણવા. [૩] સૌધર્મેન્દ્રથી વિમાન સંખ્યા – ૩ર લાખ, ૨૮ લાખ, ૧ર લાખ, ચર લાખ, ૫૦,ooo, ૪૦,૦૦૦ અને સહસ્ત્રારના ૬ooo છે. [3] નિત-પ્રાણત કલમાં ૪૦૦ અને આરણ-ટ્યુતમાં 300 છે. આ વિમાનો કહ્યા, હવે યાન-વિમાનકારી દેવો કહે છે – [૩૪] પાલક, પુષ્પ, સૌમનસ, શ્રીવત્સ, બંધાવd, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર (અનુક્રમે જાણવા.]. [૩૫] સૌધર્મેન્દ્ર, સાનકુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર અને પાણતેન્દ્રની સુઘોષ ઘણા છે, હરિàગમેલી પદાતિ સૈન્યાધિપતિ છે, ઉત્તરવર્તી નિર્માણ માર્ગ છે, દક્ષિણ-પશ્ચિમી રતિકર પર્વત છે. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહક્યારેન્દ્ર, અય્યતેન્દ્રને મહાઘોષ ઘંટા, લઘુપસકમ નામે પદાતિ સૈન્યાધિપતિ, દક્ષિણ બાજુનો નિયણિમા, ઉત્તપૂર્વનો રતિકર પર્વત છે. પષદા, જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવી. આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચારગણાં છે. બધાંના યાન-વિમાનો એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેની ઉંચાઈ વરૂ વિમાન પ્રમાણ છે અને મહેન્દ્રધ્વજ હજાર યોજન વિdlણ છે. શક સિવાયના બધાં મેરુ પર્વત સમવસરે છે પાવત (ભગવતની) પÚપાસના કરે છે. • વિવેચન-૨૩૦ થી ૩૫ - તે કાળે - સંભવિત જિન જન્મ, તે સમયમાં - દિકુમારીના મૃત્યુ પછી, શકના આગમન પછી નહીં, કેમકે બધાં ઈન્દ્રો જિનકલ્યાણકમાં સાથે જ આવવાનો આરંભ કરે છે. સૂત્રમાં જે શકના આગમન પછી ઈશાનેન્દ્રનું આગમન કહ્યું તે ક્રમથી સૂત્રના સંબંધથી સંભવે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન આદિ સૂત્રાર્થવતુ જાણવું. તેમાં અરજસ-નિર્મળ, અંબરવસ્ત્ર-સ્વચ્છપણાથી આકાશવત વસ્ત્રો. જેમ શક્રમાં કહ્યું, તેમ અહીં પણ છે, તફાવત એટલો કે ઘટાનું નામ મહાઘોષ છે, ઈત્યાદિ બધું સૂત્રાર્થવતું જાણવું. ચાવતું પદથી તીર્થકર ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરીને, બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એ રીતે સુશ્રુષા કરતા, નમન કરતાં, અભિમુખ વિનયચી અંજલી જોડી રહ્યા. હવે અતિદેશથી સનકુમારાદિ ઈન્દ્રોની વક્તવ્યતા કહે છે – સૌધર્મથી અચ્યતેન્દ્ર સુધીની વકતવ્યતા છે, શક્રેન્દ્રના ૮૪,000, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ એ રીતે ચાવતુ આનત-પ્રાણત બે કલાના ઈન્દ્રના ૨૦,ooo અને આરણ-ચાટ્યુત બે ४४ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ કલાના ઈન્દ્રના ૧૦,૦૦૦ સામાનિકો છે. • x - એ રીતે પ્રતિ ઈન્દ્રના સામાનિકોનો આલાવો કહેવો. વિમાનો-સૌધર્મકલો ૩૨-લાખ, ઈશાન કો-૨૮ લાખ. એ પ્રમાણે આનતપ્રાણત બે કર્ભે મળીને ૪૦૦, આરણ-અય્યત બંને મળીને 30o વિમાન સંખ્યા જાણવી. યાનવિમાન વિકઈક દેવોના નામો સુઝાનુસાર જાણવા. હવે દશ કલમેન્દ્રોમાં કયા પ્રકારે પાંચ-પાંચમાં સામ્ય છે ? તે કહે છે - સૌધર્મ અર્થાતુ પહેલા, ત્રીજા, પાંચમાં, સાતમા અને નવદશમાં સુઘોષા ઘંટા, હણેિગમેષી દેવ, ઉત્તરીય નિર્માણ ભૂમિ અને અગ્નિકોણનો રતિકર પર્વત તથા ઈશાન અર્થાત્ બીજો, ચોથો, છઠ્ઠો, આઠમો અને અગિયાર બારમો કાના ઈન્દ્રોને મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ દેવ, દક્ષિણ માર્ગ, ઈશાન તિકર પર્વત કહેવો. બહુવચન સર્વકાળવર્તી ઈન્દ્રની અપેક્ષાચી છે. પર્ષદ-અવ્યંતર, મધ્ય, બાહ્ય રૂપ તેના જેટલા દેવ-દેવીઓનું પ્રમાણ છે, તેનુંતેટલું પ્રમાણ જીવાભિગમથી જાણવું. જેમકે શકની પપદા અત્યંતર બાર હજાર, મધ્યની ચૌદ, બાહ્યની સોળ જાણવી. ઈશાનેન્દ્રની આધ-દશ હજાર, મધ્યની બાર, બાહાની ચૌદ છે. સનકુમારેન્દ્રની પર્ષદા અનુક્રમે આઠ, દશ, બાર છે. માહેન્દ્રની છ, આઠ અને દશ છે. એમ બન્ને ઘટતાં શુકેન્દ્રની એક-બે-ચાર હજાર છે. સક્લારેન્દ્રની ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ છે, આનત-પ્રાણતેન્દ્રની ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ છે. આરણ-અય્યતની પાર્ષદા અત્યંત-૧oo દેવ, મધ્ય-૨૦ અને બાહ્ય-૫૫૦ દેવો છે. શક અને ઈશાનની દેવી પર્ષદા જીવાભિગમાદિમાં કહી છે, પણ મલયગિરિજીયો આવશ્યક વૃત્તિમાં કહેલ નથી, તેથી અમે પણ લખતા નથી. આત્મરક્ષા - અંગરક્ષક દેવો, બધાં ઈન્દ્રોને પોતાના સામાનિક કરતાં ચારગણાં હોય છે. તેથી ચારગણાં ૮૪,000 ઇત્યાદિ જાણવા. ચાનવિમાન બધાંના એક લાખ યોજન પહોળા, ઉંચાઈ બધાંની પોત-પોતાના વિમાનપ્રમાણ છે. ઈન્દ્રના પોત-પોતાના વિમાને સૌધર્માવલંકાદિ, તેનું પ્રમાણ ૫oo યોજનાદિ છે. અર્થાત્ બે કલાના વિમાનોની ઉંચાઈ ૫oo યોજન, બીજા બેની ૬૦૦ યોજન, બીજા બેની ઉoo યોજન, ચોચા બેની ૮૦૦ યોજન, ઉપરના ચારની ૯૦૦ યોજન છે. બધાંનો મહેન્દ્રધ્વજ ૧000 યોજન વિસ્તીર્ણ છે. - x - હવે ભવનવાસી કહે છે– • સૂત્ર-૨૩૬ થી ૩૮ : [૩૬] તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર, ચમચંચા રાજધાનીમાં સુધમસભામાં અમર સિંહાસને, ૬૪,ooo સામાનિક દેવો, 93ત્રાયશિક, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગમહિણીઓ, ત્રણ દિi, સાત રૌવ્યો, સાત સૈન્યાધિપતિઓ, ચારગણા ૬૪,ooo આત્મરક્ષક દેવો અને બીજ દેવોથી [પરિવૃત્ત હતો ઈત્યાદિ શક વતુ જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે ક્રમ નામે પદાતિ રૌન્ચાધિપતિ, ઓઘવા નામે ઘટા, વિમાન પn,ooo

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336