Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 279
________________ ૭/ર૬૦ થી ર૬૨ ૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને બીજું સ્વતમાં રહેલ સૂર્યકૃત ઉત્તર પાર્શ, એમ બે પ્રકારે છે. તે પીસ્તાળીસપીસ્તાળીસ હજાર યોજન લંબાઈથી છે. મધ્યવર્તી મેરથી આરંભીને બંને દક્ષિણ-ઉત્તર ભાગના ૪૫,000 યોજનમાં વ્યવહિત જંબદ્વીપ પર્યન્તમાં વ્યવસ્થિત હોવાથી તેમ કહ્યું. એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ કહેવું. - જ્યારે તેમાં બે સૂર્યો છે, ત્યારે આ લંબાઈ કહેવી. આ સૂત્ર જંબૂદ્વીપની લંબાઈની અપેક્ષાથી કહેવું. લવણસમુદ્રમાં તો 33,333 યોજન અને “3 યોજન. આ બધાંને એક્ત કરતાં ૩૮,૩૦૦ ઈત્યાદિ સૂત્રકાર આગળ કહેશે. તેને • x બે કહેલ નથી. ( ધે અનવસ્થિત બાહાસ્વરૂપને કહે છે – એકૈક આતપોત્રની સંસ્થિતિ બે બાહામાં અનિયત પરિમાણ હોય છે. કેમકે પ્રતિમંડળે યથાયોગય હીયમાન-વૈદ્ધમાન પરિમાણવી છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર અને સર્વ બાહ્ય. ઘ વ શબ્દો પ્રત્યેકના અનવસ્થિત સ્વભાવના ધોતનાર્થે છે. તેમાં જે મેરના પાર્શમાં વિકંભને આશ્રીને બાહા છે તે સવચિંતા છે અને જે લવણની દિશામાં જંબૂદ્વીપ પર્યાને આશ્રીને જે બાહા છે, તે સર્વ બાહ્યા છે. લંબાઈ દક્ષિણ-ઉત્તર લંબાઈપણાથી જાણવી અને વિકંભ પૂર્વ-પશ્ચિમ લંબાઈપણાથી જાણવો. હવે સવવ્યંતર પરિમાણનો નિર્દેશ કરે છે. એકૈક તાપક્ષેત્રની સંસ્થિતિથી સવવ્યંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૪૮૬ - /૧૦ યોજન પરિધિથી છે. હવે ઉપપતિ અર્થે પ્રશ્ન કહે છે – આ અનંતરોક્ત પ્રમાણ પરિધિ વિશેષ - મેરુ પરિધિથી વિશેષ કઈ રીતે - કયા પ્રમાણથી છે ? તે પ્રમાણ તેટલું જ છે અને કંઈ ન્યૂન કે અધિક નથીને ? તે કહો. ભગવંતે કહ્યું – ગૌતમ! જે મેરુની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને આ જ પયિથી કહે છે – દશ ભાગ લેતા આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ સ્વશિણોને કહેવું. તેનો અર્થ આ છે – મેરુ વડે હણાતા સૂર્ય તપ, મેરુ પરિધિને પરિફોપીને રહેલા છે. એ પ્રમાણે મેરુ સમીપે અત્યંતર તાપક્ષોગ વિઠંભચિંતા. હવે તેમ હોવાથી ૩૧,૬૨૩ યોજન પ્રમાણ, સર્વે પણ મેરુપરિધિ આ તાપોત્રની વિકંભતાને પામે છે કે નહીં. અર્થાત્ સવભિંતર મંડલમાં વર્તતો સૂર્ય દીપ્તલેશ્યકપણાથી જંબૂદ્વીપ ચકવાલના જે-જે પ્રદેશમાં તે-તે ચકવાલ ફોગાનુસારથી 3/૧૦ ભાગ પ્રકાશ કરે છે. દશ ભાગોના ત્રણના મીલનથી યાવતુ પ્રમાણ ફોમને ત્યાં સુધી તાપિત કરે છે, એમ જાણવું. [શંકા તો મેરની પરિધિનું ત્રણ ગુણી કરવાનું શા માટે ? દશ ભાગોના ત્રણ વડે ગુણવાથી ચરિતાર્થપણે છે. સત્ય છે, શિષ્યોને સુખે બોધ થાય, તે માટે છે. ભગવતીજી વૃત્તિમાં પણ દશ ભાગ પ્રાપ્તને ત્રણગણું કરેલ છે. હવે દશ વડે ભાગ કરવામાં શો હેતુ છે ? (સમાઘાન] બૂઢીપ ચકવાલ ફોનના ત્રણ ભાગ મેરના દક્ષિણ પામાં, ગણ ભાગ તેના ઉત્તર પાર્શમાં, બે ભાગ પૂર્વથી, બે ભાગ પશ્ચિમથી, બધાં મળીને દશ ભાગ થાય છે. તેમાં ભરતમાં રહેલ સુર્ય, સવતિર મંડલમાં ચરતો ત્રણ ભાગ દક્ષિણ દિશાના પ્રકાશે છે. ત્યારે ત્રણ ઉત્તરના ઐરસ્વતમાં રહેલ પણ પ્રકાશે છે.) ત્યારે બે ભાગ પૂર્વમાં અને બે ભાગ પશ્ચિમમાં રાત્રિ હોય. જે-જે ક્રમથી દક્ષિણનો કે ઉત્તરનો સૂર્ય સંચરે છે, તેમ-તેમ પ્રત્યેક તાપક્ષેત્ર આગળથી વધે છે અને પાછળથી ઘટે છે. એ પ્રમાણે કગ્રમતી સંચરણશીલ તાપક્ષેત્રમાં જે એક સૂર્ય પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં વર્તે છે. ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશાના પ્રત્યેક ત્રણ ભાગોના તાપટ્ટોબ અને દક્ષિણ-ઉત્તર બે ભાગમાં પ્રત્યેકમાં રાત્રિ હોય. હવે ગણિતકર્મ વિધાન - તેમાં મેરુનો વ્યાસ - ૧૦,૦૦૦ છે. તેનો વર્ગ કરતાં દશ કરોડ થાય. તેને ૧૦ વડે ગુણતાં સો-કરોડ થાય. તેનું વર્ગમૂળ લાવવાથી પ્રાપ્ત - ૩૧,૬૨૩ ને ત્રણ વડે ગુણીએ, તો આવશે ૯૪,૮૬૯. તેને ૧૦ વડે ભાંગતા • ૯૪૬૮ અને ૬૧૦ યોજન આવશે. હવે સર્વ બાહ્ય બાહા પરિમાણ – તે તાપણોત્ર સંસ્થિતિથી સર્વ બાહ્ય લવણસમુદ્રના અંતે - સમીપે ૯૪,૮૬૮ - */૧૦ પરિધિ છે. હવે ઉપપાદક સૂત્ર કહે છે – ભદંત ! તે પરિક્ષેપ વિશેષ અનંતરોક્ત છે તેમ જાણવું, કેમ કહ્યું, એ પ્રમાણે ગૌતમ બોલ્યા. ત્યારે] ભગવંતે કહ્યું – ગૌતમ ! જે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને, દશ વડે વિભક્ત કરતાં, આ જ પર્યાયથી કહે છે - દશ ભાગ વડે હીયમાન, આ પરિધિ વિશેષ મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કહેલ છે – તાપક્ષેત્રના પરમ વિકંભ પ્રતિપાદિત કરીશું, તે જંબૂદ્વીપ સુધી છે, તેથી તેની પરિધિ સ્થાય છે, તે ૩,૧૬,૨૭ યોજન, ૩-ક્રોશ ૧૨૮ ધનુ, ૧૩ી ગુલ છે. આટલા યોજનમાં એક કંઈક ન્યૂન, વ્યવહારથી પૂર્ણ કહેવાય છે. કેમકે અંશ સહિત શશિ કરતા અંશરહિત શશિનું ગણિત સહેલું છે. તેથી ૩,૧૬,૨૨૮ યોજન કહેવા. આ ૩,૧૬,૨૨૮ને ત્રણગુણા કરાય છે, તેથી ૯,૪૮,૬૮૪ થશે. આને ૧૦ વડે ભાંગવાથી પ્રાપ્ત ૯૪,૮૬૮ - */૧ યોજન થાય. અહીં પણ ત્રણગણાં કરવા આદિમાં યુક્તિ પૂર્વવત્ છે. | (શંકા] અન્યત્ર સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬ યોજન અને /ભાગ કહ્યું. અહીં ઉદય અને અસ્ત અંતર, પ્રકાશક્ષેત્ર અને તાપટ્ટોબ છો બધાં કાર્યક છે. તેમાં ભેદ કેમ ? [સમાધાન સવચિંતર મંડલવર્તી સૂર્ય મેરની દિશામાં જંબુદ્વીપના પૂર્વથીપશ્ચિમથી ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, તેથી ૧૮૦ યોજનને બે ગુણા કરતાં ૩૬૦ થાય. આના વર્ગને, દશ ગણાં કરીને વર્ગમૂલ લાવતા ૧૧૩૮ થાય છે. આ દ્વીપ પરિધિથી ૩,૧૬,૨૨૭ રૂપથી શોધિત કરીએ, ત્યારે સ્થિત ૩,૧૫,૦૮૯. તેને ૧૦ વડે

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336