Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 313
________________ ૩૨૯ થી ૩૩૧ ૧૬૩ શોધવા, તેથી હવે ઉtઈ નગોની શોધનક વિધિ - શોઘન પ્રકાર હવે કહેવાશે તેને તમે સાંભળો. તેમાં પહેલાં પુનર્વસુ : ૨૨-મહતું અને એક મહdના કૈદ ભાગ. આટલા પ્રમાણ પુનર્વસુ નક્ષત્રના પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણના શોધનકની ઉત્પત્તિ કઈ રીતે થાય, એવું પૂછે છે ? ત્યારે કહે છે કે જો ૧૨૪ પર્વથી પાંચ - સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વને અતિક્રમીને કેટલાં પર્યાયો તે એક પર્વથી પ્રાપ્ત થાય? અહીં ત્રિરાશિ સ્થાપના - ૧૨૪/૫/૧, અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ, તો ૫ x ૧ = ૫ થાય. તેને ૧૨૪ વડે ભાંગવામાં આવે તો પ૪ ભાગ થાય. તેથી નક્ષત્ર લાવવાને માટે તેને ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપે ગુણવા. એ પ્રમાણે ગુણાકાર શશિ અને છેદરાશિની બે વડે અપવર્તન કરીએ, તો ગુણાકાર શશિ ૧૫ અને છેદ શશિ ૬૨ આવે. તે આ પ્રમાણે - ૯૧૫ તેમાં ઉપરની પ-રાશિ વડે આ ૯૧૫ને ગુણતાં આવે ૪૫૭૫. છેદ શશિ જે ૬-રૂપ છે, તેને ૬૩ વડે ગુણતાં આવશે - ૪૧૫૪. તેથી પુષ્યના ૨૩-ભાગ પૂર્વના યુગ ચરમ પર્વમાં સૂર્ય સાથે યોગ કરે છે, તેને ૬૨-વડે ગુણતા, આવશે-૧૪૨૬. તેને પૂર્વના ૪૫pપના પ્રમાણથી શોધિત કરીએ તો, શેષ રહે છે - ૩૧૪૯. [૪૫૩૫-૧૪૨૬=૩૧૪૯]. આ સંખ્યાના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ. તો ૩૧૪૯ x 36 = ૯૪,૪૩૦ આવશે. તેમાં છેદાશિ-૪૧૫૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત મુહૂર્ત-૨૨ થશે અને શેષ કમ 3૦૮૨ રહેશે. આના ૬૨-ભાગ લાવવા ૬૨ વડે ગુણીએ. ૩૦૮૨ x ૬૨ = ૧,૯૧,૦૮૪ થાય. તેમાં છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરતાં ૪૬ મુહૂર્તના ૬૨ ભાગ આવે. આ પુનર્વસુ નમ શોધનક નિષ્પત્તિ છે. હવે શેષ નામોના શોધનકોને કહે છે – ફાગુની - ઉત્તરા ફાગુનીનાં ૧૩૨ શોધ્યા છે. અહીં શું કહે છે ? ૧૭૨ પુનર્વસુ વગેરે, ઉત્તરાફાગુની પર્યન્તના નક્ષત્રો શોધિત કરાય છે, એ પ્રમાણે ભાવાર્થ ભાવવો જોઈએ. તથા વિશાખા - વિશાખા સુધીના નક્ષત્રોમાં શોધનક ૨૯૨. હવે પછીના ઉત્તરાષાઢા પર્યાના નક્ષત્રોને આશ્રીને ૪૪ર શોય છે. આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી ૬૨ ભાગ સહિત જાણવા. અર્થાત્ એવું કહે છે કે – જે પુનર્વસુના ૨૨ મુહૂર્તો છે, તે બધાં પણ આગળઆગળના શોધનકમાં અંતપવિષ્ટ વર્તે છે. પણ ૬૨-ભાગ નહીં, તેથી જે-જે શોધનક શોધિત થાય, તેમાં તેમાં પુનર્વસુના હૈ૬/૬ર ભાગ ઉપરની સંખ્યામાંથી શોધિત કરવા. ૧૬૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આ પુનર્વસુ વગેરે ઉત્તરાષાઢા સુધીનું પહેલું શોધનક છે. હવે આગળ અભિજિતાદિને કરીને બીજું શોધનક કહીશ. તેમાં પ્રતિજ્ઞાતને જ નિવહેિ છે – અભિજિતનક્ષત્રના શોધનક નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/દુર ભાગ અને એકના ૬૨ ભાણ કરાયેલ પરિપૂર્ણ ૬૬-ભાણ તથા ૧૬૦ ઉત્તરાભાદ્રપદાના શોઘનક છે. અર્થાત્ ૧૬૯ ઉત્તરાભાદ્રપદ પર્યન્તના નબો શુદ્ધ થાય છે. આ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. તથા ૩૦૯ રોહિણી પર્યાના શોધિત થાય છે. તથા ૩૯૯ શોધિત કરતાં પુનર્વસુ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. તેમ જાણ.] તથા ૫૪૯ પૂર્વાફાલ્યુની અને ઉત્તરાફાલ્ગની સુધીના નફાબો શોધિત થાય છે. તથા વિશાખા સુધીના નાગોમાં ૬૬૯ શોધવા. મૂલ પર્યન્ત નક્ષત્રમાં 9૪૪ શોધવા, ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક ૮૧૯ થાય છે. બધાં જ શોધનકોમાં ઉપરના અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગવાળા ૨૪ અને ૬૬ ચૂર્ણિકા ભાગો, એક જ ૬૨ ભાગના ૬૭ ભાગો શોધવા. અનંતર કહેલાં શોધકોને યથાયોગ્ય શોધીને, જે શેષ રહે છે, તે નક્ષત્ર થાય છે અને આ નણમાં સૂર્યની સમ ચંદ્ર અમાવાસ્યા કરે છે, એ રીતે કરણગાયા સમૂહ્નો અક્ષરાર્થ છે તેની ભાવના આ પ્રમાણે છે – કોઈ પણ પુછે કે - યુગની આદિમાં પહેલી અમાવાસ્યા કયા નક્ષત્ર યુકત થઈને સમાપ્તિ પામે છે ? ત્યારે પૂર્વોક્ત સ્વરૂપ અવધાર્ય રાશિ ૬૬-મુહૂર્ત, પરા ૬૬ ભાગ રૂપ શશિ લઈ લેવાય, લઈને એક વડે ગુણીએ. કેમકે પહેલી અમાવાસ્યાનો પ્રશ્ન છે. ત્યારપછી તેમાંથી ૨૨ - ૪૬/૬ર ભાગ રૂપે પુનર્વસુ શોધિત કરાય છે, તેમાં ૬૬ મુહૂર્તમાંથી ૨૨-મુહર્ત બાદ થઈને રહે છે – ૪૪ મુહતું. તેમાંથી એક મુહર્ત અપકર્ષ કરીને તેના ૬ર ભાગો કરાય, કરીને તેને ૬૨ ભાગ રાશિમાં ઉમેરીએ, તેથી ૬૭ આવે. તેમાંથી ૪૬ શુદ્ધ થઈ બાકી રહેશે-૨૧. ૪૩-મુહૂર્તમાંથી ૩૦-મુહૂર્તો વડે પુષ્ય શુદ્ધ થાય છે. પછી ૧૩-મુહd બાકી રહે છે. આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર ૧૫ મુહૂર્ત પ્રમાણ છે. તેમાંથી આ આવશે - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્તમાં એક મુહૂર્તના દર ભાગોમાં, એકના ** ભાગના ૬૬ ભાગ બાકી રહેતાં પહેલી અમાવાસ્યાની સમાપ્તિ થાય છે. એ પ્રમાણે બધી જ અમાવાસ્યામાં કરણ કહેવું. હવે પણિમા પ્રક્રમમાં જે અમાવાસ્યા કરણ કહેલ છે. તે કરણગાથાની અનુરોધથી યુગની આદિમાં અમાવાસ્યાના પ્રાથમ્ય અને ક્રમ પ્રાપ્તવથી કહે છે. હવે પ્રસ્તુત પૂર્ણિમા કરણ -

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336