Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 292
________________ /૨૩૬ ૧૨૧ ૧૨૨ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કેટલાં કહાં છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ એક ગાઉ ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. હવે આને જ મેરને આશ્રીને અબાધા પ્રરૂપણા - ભગવદ્ ! જંબૂડીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સવચિંતર નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન અબાધાથી સવથિંતર નક્ષત્ર મંડલ છે. ઉપપતિ સૂર્યાધિકારમાં નિરૂપિત છે. હવે બાહ્ય મંડલની અબાધાને પૂછે છે – ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વ બાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે? ગૌતમ ૪૫,330 યોજનની અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉપપત્તિ પૂર્વવતું. હવે આની લંબાઈ આદિનું નિરૂપણ-પૂર્વવતું. હે સર્વ બાહ્ય મંડલને પૂછે છે - તે પૂર્વવતું. મધ્યના છે મંડલોમાં ચંદ્રમંડલાનુસાર લંબાઈ, પહોળાઈ, પરિધિ કહેવા. કેમકે આઠે નક્ષત્ર મંડલો ચંદ્ર મંડલોમાં સમવતરે છે તેમ કહેલ છે. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – ભગવન ! જ્યારે નક્ષત્ર સર્વવ્યંતર મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? • x ગૌતમ! પ૨૬૫ - ૧૮૨૬/૧૯૬૦ યોજન. તેની ઉપપતિ આ પ્રમાણે છે - આ નક્ષત્રમંડલકાળ - ૫૯ - 3/39 મુહર્ત છે. આ નક્ષત્રોના મુહૂર્ત ભાણ ગતિ અવસરમાં વિચારીશું. આ મતાનુસાર મુહૂર્તગતિ વિચારીએ – તેમાં અહોરાત્રના 30-મુહર્તા, તેમાં ઉપરના ૨૯-મુહૂર્તો ઉમેરીએ. તેથી આવે પ૯ મુહૂર્તો પછી સવર્ણનાર્થે ૩૬૭ વડે ગુણીને ઉપરના 309 ઉમેરીએ તેયી થશે - ૨૧,૯૬૦, આ પ્રતિમંડલ પરિધિની છેદકાશિ છે. તેમાં સવવ્યંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ છે. આ યોજન રૂ૫ રશિ ભાગથી શશિ વડે ભાંગવાને ૩૬૭ વડે ગુણતા આવશે ૧૧,૫૬,39,૬૬૩. આ રાશિને ૨૧,૯૬0 વડે ભાંગતા આવશે પ૨૬૫ અને શેષ ૧૮,૨૬3 ભાગો. આટલી સર્વવ્યંતર મંડલમાં અભિજિતાદિ બાર નક્ષત્રોની મુહૂર્તગતિ છે, તેમ જાણવું. હવે બાહ્ય નક્ષત્ર મંડલમાં મુહૂર્તગતિ પૂછે છે – ભગવદ્ ! જ્યારે નક્ષત્ર સર્વબાહ્યમંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલાં ક્ષેત્રમાં જાય ? ગૌતમ! ૫૩૧૯ યોજના અને ૧૬૩૫/૧૯૬૦ થાય. તેની ઉપપતિ આ રીતે- આ મંડલમાં પરિધિ ૩,૧૮,૩૧૫ છે. આને 39 વડે ગુણવાથી થશે - ૧૧,૬૮,૨૧,૬૦૫. આ રાશિને ૨૧,૯૬૦ વડે ભાગ દેતા - ૫૩૧૯૧૬૩૬૫ ભાગ થાય. આટલી સર્વબાહ્ય નક્ષત્ર મંડલમાં મૃગશીર્ષ આદિ આઠે નક્ષત્રોની મુહૂર્તગતિ છે. એ રીતે સવભિંતર - સર્વબાહ્ય મંડલવર્તી નામોની મુહુર્તગતિ કહી. હવે નક્ષત્ર, તારાઓની અવસ્થિત મંડલકવથી અને પ્રતિનિયત ગતિકત્વથી અવશિષ્ટ છ મંડલોમાં મુહૂર્તગતિ પરિજ્ઞાન દુકર છે, તેના કારણભૂત મંડલ પરિજ્ઞાન કરવા માટે નક્ષત્રમંડલોના ચંદ્રમંડલોમાં સમવતારનો પ્રશ્ન કહે છે – ભગવન ! આ આઠ નક્ષત્ર મંડલોમાં કેટલાં ચંદ્રમંડલો સમવતરે છે - ચત્તભવિ પામે છે ? અર્થાત્ ચંદ્રનક્ષત્રોના સાધારણમંડલ ક્યા છે? ભગવંતે કહ્યું - ગૌતમ ! આઠ ચંદ્રમંડલોમાં સમવતરે છે. તે આ પ્રમાણે – પહેલાં ચંદ્રમંડલે પહેલું નબ મંડલ. ચાર ક્ષેત્ર સંચારી અને અનવસ્થિતયારી સર્વે જયોતિકોમાં જંબુદ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્ય મંડલ પ્રવર્તનથી પહેલું મંડલ કહ્યું. ત્રીજા ચંદ્ર મંડલમાં બીજું નક્ષત્ર મંડલ આવે. આ બે મંડલો જંબૂદ્વીપમાં છે, છઠું ચંદ્ર મંડલ લવણ સમુદ્રગત ત્રીજા નક્ષત્ર મંડલમાં સમવતરે છે ત્યાં જ રહેલ સાતમું ચોથામાં, આઠમું પાંચમામાં, દશમું છઠામાં, અગિયારમું સાતમાંમાં અને પંદરમું ચંદ્ર મંડલ, આઠમાં નક્ષત્ર મંડલમાં સમવતાર થાય છે. બાકીના દ્વિતીયાદિ સાત ચંદ્રમંડલ નક્ષત્ર સહિત કહેલા છે. તેમાં પહેલા ચંદ્ર મંડલમાં બાર નગમંડલો છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરાફાગુની અને સ્વાતિ. બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ અને મઘા છે. બીજા ચંદ્ર મંડલમાં કૃતિકા છે. ચોથામાં રોહિણી અને ચિત્રા છે. પાંચમામાં વિશાખા, છઠામાં અનુરાધા, સાતમામાં પેઠા. આઠમામાં મૃગશિર, આદ્ર, પુષ્ય, આશ્લેષા, મૂલ, હસ્ત. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા બે તારા અત્યંતરથી અને બન્ને બાહ્યથી છે. એ પ્રમાણે સ્વ-સ્વ મંડલાવતારમાં ચંદ્રમંડલ પરિધિ અનુસાર પૂર્વોકત રીતે દ્વિતિયાદિ નક્ષત્ર મંડલોની મુહર્તગતિ વિચારવી. પ્રતિમંડલ ચંદ્રાદિની યોજનરૂપ મુહૂર્તગતિ કહી. હવે તે જ પ્રતિમંડલ ભાગાત્મક મુહૂર્તગતિનો પ્રશ્ન – ભગવના એકૈક મુહર્તણી ચંદ્ર કેટલા સો ભાણ જાય છે ? ગૌતમ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ ચાર ચરે છે, તે-તે મંડલ સંબંધી પરિધિના ૧૩૬૮ ભાગને મંડલ પરિધિના ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. અર્થાત ૧૩૬૮૧,૦૯,૮૦૦. અહીં ભાવના આ છે - અહીં પહેલાથી ચંદ્રનો મંડલકાળ નિરૂપવો, ત્યારપછી, તે મુજબ મુહd ગતિ પરિમાણ કહેવા. તેમાં મંડળકાળની નિરુપણાર્થે આ બિરાશિ - જો ૧૭૬૮ વડે સકલ યુગવર્તી અર્ધમંડલ ચકી બે ચંદ્રની અપેક્ષાથી પૂર્ણમલ વડે ૧૮૩૦ અહોરાત્ર થાય, તો બે અર્ધમંડલ વડે અર્થાતુ એક મંડલથી કેટલાં મહોરમ થાય ?

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336