Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 293
________________ ૭/૨૩૬ ૧૨૩ ૧ર૪. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩/૨. અહીં અંત્ય સશિ બે વડે મધ્યરાશિને ગુણતાં થશે 3૬૬૦. તેને આદિ શશિ વડે માંગતા - ૩૬૬૦ ૧૩૬૮ = ૨ અહોરાત્ર અને શેષ ૧૨૪ રહેશે. તેમાં એક અહોરાત્રમાં 30-મુહર્ત હોય તેથી 30 વડે ગુણતાં થશે 38૨૦. તેના ૧૭૬૮થી ભાગ દેતાં પ્રાપ્ત બે મુહર્ત અને છેઘ-છેદક રાશિમાં પીઠ વડે અપવતના કરતાં આવશે - છેધ સશિ - ૨૩ અને છેદક રાશિ-૨૨૧ થતુ + ૨૩/રર૧ આટલા કાળે બે અદ્ધ મંડલ પરિપૂર્ણ કરીને ચરે છે. અર્થાત્ આટલા કાળે પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે. એ પ્રમાણે ચંદ્રમંડલકાળ પ્રરૂપણા છે. હવે તેના અનુસારે મુહૂર્ત ગતિ કહે છે તેમાં જે બે અહોરાત્ર છે, તેને મુહૂર્તકરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૦મુહૂર્તા આવે. ઉપરના બે મુહૂર્ત ઉમેરતાં ૬૨-થાય. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના અંશમાં ૨૩ ઉમેરીએ. તેથી ૧૩,૩૫ આવશે. આ એક મંડલ કાલગત મુહૂર્તી ૨૨૧ ભાગનું પરિમાણ છે, તેના નિરાશિ કરણ કરતાં - જો ૧૩,૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલભાગ ૧,૦૯,૮૦૦ થાય તો ૧મુહૂર્તથી શું આવે ? ત્રણ મશિની સ્થાપના - ૧૩,૭૨૫/૧,૦૯,૮૦૦/૧. અહીં આધ શશિ મુહર્તગતિ ૨૨૧ ભાગ સ્વરૂપ છે, તેને સવર્ણનાર્થે અંત્યરાશિ-૧-ને ૨૨૧ વડે ગુણતાં આવશે૨૨૧. તેના વડે મધ્ય રાશિને ગુણીએ, તેથી આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૨૫ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩૬૮. આટલા ભાગ આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહfથી જાય છે. અર્થાત્ આ ૨૮ નક્ષણોથી સ્વગતિ વડે, સ્વકાળ પરિમાણ થકી ક્રમશઃ યાવતું ક્ષેત્ર બુદ્ધિ વડે વ્યાખ્યમાન સંભવે, ત્યાં સુધી એક અર્ધમંડળની કલાના કરવી. આટલા પ્રમાણથી બીજું અધમંડલ, બીજા ૨૮ નક્ષત્રથી તે-તે ભાગ જનિત, એમ એવા પ્રમાણે બુદ્ધિ પરિકલિત એક મંડલનો છેદ જાણવો - ૧,૦૯,૮૦૦, તેની ઉત્પત્તિ કઈ રીતે થાય, પૂછે તો કહે છે - અહીં ત્રણ પ્રકારે નક્ષત્રો છે. તે આ - સમક્ષેત્ર, અધમ, હયર્ધક્ષેત્ર. અહીં જેટલા પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર વડે સૂર્યથી જણાય તેટલાં પ્રમાણ ચંદ્ર સાથે યોગમાં જે નક્ષત્રો જાય છે, તે સમe. HE - “અહોરાત્ર પ્રમિત ક્ષેત્ર જેમાં છે, તે સમોઝ” એવી વ્યુત્પત્તિ કહી. તે ૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષિાઢા. જેટલા અદ્ધ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રનો ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલાં આઈફોન નાગો. અર્ધ - “અર્ધપ્રમાણ ક્ષેત્ર જેમાં છે. તે અક્ષત્ર', એવી વ્યુત્પત્તિ છે. તે આ પ્રમાણે – શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. બીજું અર્ધ જેને છે તે યઈ અર્થાત્ સાર્ધ. અર્ધ વડે અધિક ક્ષોત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ્ય હોય તે હુયધક્ષેત્ર. તેવા નક્ષત્રો છ છે, તે આ પ્રમાણે – ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. તેમાં અહીં સીમા પરિમાણ ચિંતામાં અહોરાત્રને ૬૭ ભાગીકૃત કલાવામાં આવે છે, એ રીતે સમક્ષોગોના પ્રત્યેકના ૬૩ ભાગ કાપવામાં આવે છે. અર્ધ ફોમવાળાના 33 અને હચદ્ધ ફોનના ૧૦૦ અને અર્ધ અધિક છે. અભિજિત નક્ષત્રના એકવીસ-સડસઠ ભાગો, સમક્ષેત્ર નક્ષત્રના પંદર-સડસઠ ભાગો. આ ૬૭ ને ૧૫ વડે ગુણીએ, તો આવશે - ૧૦૦૫. અધોગના ૬ તેથી 33 ને ૬ વડે ગુણતાં આવે - ૨૦૧. હયર્ધ ક્ષેત્રના-૬, તેથી ૧૦olને ૬ થી ગુણતાં - ૬૦૩. અભિજિત નક્ષત્ર-૨૧. તેથી સર્વસંખ્યાયી - ૧oo૫ + ૨૦૧ + ૬૦૩ + ૨૧, બધાં મળીને ૧૮૩૦ ભાગ થાય. આટલાં ભાગ પરિમાણ એક અર્ધમંડલ, આટલું જ બીજું છે. તેથી-૧૮૩૦ને ૨ વડે ગુણતાં થસે ૩૬૬૦. એકૈક અહોરામાં જો ૩૦ મુદ્દત છે, એ પ્રત્યેકને ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની સંખ્યા આવશે. એ પ્રમાણે મંડલ છેદ પરિમાણ કહ્યું. [શંકા જેટલાં નબો જે મંડલ સ્થાયી હોય, તેમાં તે મંડલોમાં ચંદ્રાદિયોગ યોગ્ય મંડલ ભાણ સ્થાપન યુતિ યુક્ત છે પણ બધાં મંડલોમાં બધામાં ભાગ કલાના યોગ્ય નથી ? [સમાધાન] નક્ષત્રોનો ચંદ્રાદિ વડે યોગ નિયત દિવસે નિયત દેશે કે નિયત વેળામાં જ થતો નથી, પરંતુ અનિયત દિવસાદિમાં થાય છે. તેથી તે-તે મંડલોમાં તેતે નક્ષત્ર સંબંધી સીમા વિઠંભમાં ચંદ્રાદિ પ્રાપ્તિમાં યોગ થાય છે. મંડલ છેદ અને સીમા વિર્કભાદિમાં સાત યોજન છે. હવે સૂર્યની ભાગત્મિક ગતિ વિશે પ્રશ્ન કરે છે – ભગવદ્ ! એકૈક મુહર્તથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે ? ગૌતમ ! જે-જે મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલસંબંધી પરિધિના ૧૮૩૦ ભાગ જાય છે, ત્યારે ૧,૦૯,૮૦૦ વડે છેદે છે. આ કઈ રીતે જાણવું ? ઐરાશિક કરણથી જાણવું. તે આ રીતે - ૬૦ મુહૂર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલા ભાગો પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના આ રીતે - ૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં ત્ય સશિ વડે મધ્યરાશિને ગણવામાં આવે તો – ૧,૦૯,૮૦૦ x ૧ = ૧,૦૯,૮૦૦ જ આવશે. પછી તેને આધરાશિ ૬0 વડે ભાગ દેવાતા - પ્રાપ્ત થશે ૧co3. આટલો ભાગ મંડલનો સૂર્ય એકૈક મુહૂર્તથી જાય છે. હવે નક્ષણોની ભાગામિકા ગતિનો પ્રશ્ન - પ્રગ્નગ સુગમ છે. ઉત્તર સૂત્રમાં

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336