________________
૭/૨૩૬
૧૨૩
૧ર૪.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩/૨. અહીં અંત્ય સશિ બે વડે મધ્યરાશિને ગુણતાં થશે 3૬૬૦. તેને આદિ શશિ વડે માંગતા - ૩૬૬૦ ૧૩૬૮ = ૨ અહોરાત્ર અને શેષ ૧૨૪ રહેશે. તેમાં એક અહોરાત્રમાં 30-મુહર્ત હોય તેથી 30 વડે ગુણતાં થશે 38૨૦. તેના ૧૭૬૮થી ભાગ દેતાં પ્રાપ્ત બે મુહર્ત અને છેઘ-છેદક રાશિમાં પીઠ વડે અપવતના કરતાં આવશે - છેધ સશિ - ૨૩ અને છેદક રાશિ-૨૨૧ થતુ + ૨૩/રર૧ આટલા કાળે બે અદ્ધ મંડલ પરિપૂર્ણ કરીને ચરે છે. અર્થાત્ આટલા કાળે પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે.
એ પ્રમાણે ચંદ્રમંડલકાળ પ્રરૂપણા છે. હવે તેના અનુસારે મુહૂર્ત ગતિ કહે છે
તેમાં જે બે અહોરાત્ર છે, તેને મુહૂર્તકરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૦મુહૂર્તા આવે. ઉપરના બે મુહૂર્ત ઉમેરતાં ૬૨-થાય. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના અંશમાં ૨૩ ઉમેરીએ. તેથી ૧૩,૩૫ આવશે.
આ એક મંડલ કાલગત મુહૂર્તી ૨૨૧ ભાગનું પરિમાણ છે, તેના નિરાશિ કરણ કરતાં - જો ૧૩,૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલભાગ ૧,૦૯,૮૦૦ થાય તો ૧મુહૂર્તથી શું આવે ?
ત્રણ મશિની સ્થાપના - ૧૩,૭૨૫/૧,૦૯,૮૦૦/૧. અહીં આધ શશિ મુહર્તગતિ ૨૨૧ ભાગ સ્વરૂપ છે, તેને સવર્ણનાર્થે અંત્યરાશિ-૧-ને ૨૨૧ વડે ગુણતાં આવશે૨૨૧. તેના વડે મધ્ય રાશિને ગુણીએ, તેથી આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૨૫ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩૬૮.
આટલા ભાગ આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહfથી જાય છે. અર્થાત્ આ ૨૮ નક્ષણોથી સ્વગતિ વડે, સ્વકાળ પરિમાણ થકી ક્રમશઃ યાવતું ક્ષેત્ર બુદ્ધિ વડે વ્યાખ્યમાન સંભવે, ત્યાં સુધી એક અર્ધમંડળની કલાના કરવી.
આટલા પ્રમાણથી બીજું અધમંડલ, બીજા ૨૮ નક્ષત્રથી તે-તે ભાગ જનિત, એમ એવા પ્રમાણે બુદ્ધિ પરિકલિત એક મંડલનો છેદ જાણવો - ૧,૦૯,૮૦૦,
તેની ઉત્પત્તિ કઈ રીતે થાય, પૂછે તો કહે છે - અહીં ત્રણ પ્રકારે નક્ષત્રો છે. તે આ - સમક્ષેત્ર, અધમ, હયર્ધક્ષેત્ર.
અહીં જેટલા પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર વડે સૂર્યથી જણાય તેટલાં પ્રમાણ ચંદ્ર સાથે યોગમાં જે નક્ષત્રો જાય છે, તે સમe. HE - “અહોરાત્ર પ્રમિત ક્ષેત્ર જેમાં છે, તે સમોઝ” એવી વ્યુત્પત્તિ કહી. તે ૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષિાઢા.
જેટલા અદ્ધ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રનો ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલાં આઈફોન નાગો. અર્ધ - “અર્ધપ્રમાણ ક્ષેત્ર જેમાં છે. તે અક્ષત્ર', એવી વ્યુત્પત્તિ છે. તે આ પ્રમાણે – શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા.
બીજું અર્ધ જેને છે તે યઈ અર્થાત્ સાર્ધ. અર્ધ વડે અધિક ક્ષોત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ્ય હોય તે હુયધક્ષેત્ર. તેવા નક્ષત્રો છ છે, તે આ પ્રમાણે –
ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા.
તેમાં અહીં સીમા પરિમાણ ચિંતામાં અહોરાત્રને ૬૭ ભાગીકૃત કલાવામાં આવે છે, એ રીતે સમક્ષોગોના પ્રત્યેકના ૬૩ ભાગ કાપવામાં આવે છે. અર્ધ ફોમવાળાના 33 અને હચદ્ધ ફોનના ૧૦૦ અને અર્ધ અધિક છે.
અભિજિત નક્ષત્રના એકવીસ-સડસઠ ભાગો, સમક્ષેત્ર નક્ષત્રના પંદર-સડસઠ ભાગો.
આ ૬૭ ને ૧૫ વડે ગુણીએ, તો આવશે - ૧૦૦૫. અધોગના ૬ તેથી 33 ને ૬ વડે ગુણતાં આવે - ૨૦૧. હયર્ધ ક્ષેત્રના-૬, તેથી ૧૦olને ૬ થી ગુણતાં - ૬૦૩.
અભિજિત નક્ષત્ર-૨૧. તેથી સર્વસંખ્યાયી - ૧oo૫ + ૨૦૧ + ૬૦૩ + ૨૧, બધાં મળીને ૧૮૩૦ ભાગ થાય.
આટલાં ભાગ પરિમાણ એક અર્ધમંડલ, આટલું જ બીજું છે. તેથી-૧૮૩૦ને ૨ વડે ગુણતાં થસે ૩૬૬૦.
એકૈક અહોરામાં જો ૩૦ મુદ્દત છે, એ પ્રત્યેકને ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની સંખ્યા આવશે. એ પ્રમાણે મંડલ છેદ પરિમાણ કહ્યું.
[શંકા જેટલાં નબો જે મંડલ સ્થાયી હોય, તેમાં તે મંડલોમાં ચંદ્રાદિયોગ યોગ્ય મંડલ ભાણ સ્થાપન યુતિ યુક્ત છે પણ બધાં મંડલોમાં બધામાં ભાગ કલાના યોગ્ય નથી ?
[સમાધાન] નક્ષત્રોનો ચંદ્રાદિ વડે યોગ નિયત દિવસે નિયત દેશે કે નિયત વેળામાં જ થતો નથી, પરંતુ અનિયત દિવસાદિમાં થાય છે. તેથી તે-તે મંડલોમાં તેતે નક્ષત્ર સંબંધી સીમા વિઠંભમાં ચંદ્રાદિ પ્રાપ્તિમાં યોગ થાય છે. મંડલ છેદ અને સીમા વિર્કભાદિમાં સાત યોજન છે.
હવે સૂર્યની ભાગત્મિક ગતિ વિશે પ્રશ્ન કરે છે –
ભગવદ્ ! એકૈક મુહર્તથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે ? ગૌતમ ! જે-જે મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલસંબંધી પરિધિના ૧૮૩૦ ભાગ જાય છે, ત્યારે ૧,૦૯,૮૦૦ વડે છેદે છે.
આ કઈ રીતે જાણવું ? ઐરાશિક કરણથી જાણવું. તે આ રીતે -
૬૦ મુહૂર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલા ભાગો પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના આ રીતે - ૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં ત્ય સશિ વડે મધ્યરાશિને ગણવામાં આવે તો – ૧,૦૯,૮૦૦ x ૧ = ૧,૦૯,૮૦૦ જ આવશે. પછી તેને આધરાશિ ૬0 વડે ભાગ દેવાતા - પ્રાપ્ત થશે ૧co3.
આટલો ભાગ મંડલનો સૂર્ય એકૈક મુહૂર્તથી જાય છે. હવે નક્ષણોની ભાગામિકા ગતિનો પ્રશ્ન - પ્રગ્નગ સુગમ છે. ઉત્તર સૂત્રમાં