Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
/ર૬૬,૨૬૩
વિમાનોમાં ઉપપન્ન - ઉત્પન્ન તે કપાતીત.
કપોપપન્ન - સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન. વિમાનોમાં - જ્યોતિક સંબંધીમાં ઉત્પન્ન. ચાર - મંડલ ગતિથી પરિભ્રમણ, તેમાં ઉત્પન્ન - આશ્રિત.
ચાર સ્થિતિક - ચોકત સ્વરૂપ સ્થિતિ - અભાવ, જેમાં છે તે ચારસ્થિતિક - ચાર રહિત.
ગતિરતિક - ગતિમાં રતિ- આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિ માત્ર કહી. હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. ગતિસમાપન્ન - ગતિયુક્ત છે ?
ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદરના પર્વત, જે ચંદ્ર-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાપ જ્યોતિક દેવો છે, તેઓ ઉર્વોત્પન્ન નથી, કોલ્પ નથી, પણ વિમાનોust છે. ચારોપણ છે, ચારસ્થિતિક છે, તેથી જ ગતિરતિક, ગતિસમાયુકત છે. ઉર્વમુખ કદંબપુજ્ય સંસ્થાન વડે સંસ્થિત છે, તે પૂર્વવતું.
યોજન સાહસિક - અનેક હજાર યોજન પ્રમાણતાપ ક્ષેત્રોથી મેરુને પ્રદક્ષિણા કરે છે, તેમ ક્રિયા યોગ છે. અર્થાત્ ઉક્ત સ્વરૂપ તાપમોને કરતો જંબૂદ્વીપમાં મેરુને ફરતા ભમે છે, અહીં તાપફોન વિશેષણ ચંદ્ર અને સૂર્યનું જ છે, નાગાદિનું નહીં. કેમકે વિશેષણો યથાસંભવ નિયોજવા.
હવે આ સાધારણને વિશેષથી કહે છે – અનેક હજારો સંખ્યા વડે, વૈકુર્વિકા - વિકર્વિત વિવિધક્ષ ધારી વડે, બાહ્ય - આભિયોગિક કર્મકારિણી વડે, નાટ્યગાન વાદનાદિ કર્મ પ્રવણત્વથી કહ્યું, પણ ત્રીજી પર્યદાના રૂપથી નહીં. પર્ષદ્ - દેવસમૂહરૂપ વડે.
અહં નાટ્યાદિગણની અપેક્ષાથી મહત પ્રકારે આહત - ખૂબ તાડિત નાટ્યગીતઅને વાદનરૂપ ત્રણે પણ સાથે થાય છે. તંત્રી-તલ-તાલ રૂપ ગુટિત, બાકી પૂર્વવતું.
તથા સ્વભાવથી ગતિરતિક : બાહ્યપર્ષદા અંતર્ગત દેવ વર્ગ વડે જતાં વિમાનોમાં ઉત્કૃષ્ટ જે સિંહનાદ કરાય છે, અને જે બોલ-લકલ કરાય છે, તેમાં થોન - મુખે હાથ દઈને મહત શબ્દ વડે પૂત્ કરણ, વનવન - વ્યાકુલ શબ્દ સમૂહ, તેના રવ વડે, મહત - મહત સમરવધૂત સમાન કરતા.
મેર તે કેવો વિશિષ્ટ છે ? - અતિ નિર્મળ, કેમકે જાંબૂનદમય અને રનની બહુલતાથી છે. પર્વતરાજ - પર્વત, પ્રકર્ષ વડે બધી દિશા-વિદિશામાં ભ્રમણ કરતાં ચંદ્રાદિને દક્ષિણે જ મેરુ હોય છે. જેમાં મંડલ પરિભ્રમણરૂપ તે પ્રદક્ષિણા, પ્રદક્ષિણા આવર્ત જે મંડલમાં છે, તે અને તેમાં જે રીતે ચાર થાય છે, તે રીતે ક્રિયા વિશેષતી પ્રદક્ષિણાવર્ત મંડલ ચાર, જે રીતે થાય છે તે રીતે મેરુની પ્રદક્ષિણા કરે છે. અથતુ ચંદ્રાદિ બધાં પણ સમયોગવર્તી મેરને ફરતાં પ્રદક્ષિણાવર્ત મંડલ વાસ્થી ભમે છે.
હવે પંદરમું દ્વાર - • સૂત્ર-૨૬૮ - ભગવાન ! તે જ્યોતિષદેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવી જાય છે, ત્યારે તેઓ
૧૦૬
જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અહીં કઈ રીતે દેવો ચલાવે છે?
ગૌતમ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો સ્થાનને સ્વીકારીને વિચરે છે (અથતિ ઈન્દ્ર સ્થાનનું સંચાલન કરે છે. ચાવતું ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન ના થાય ત્યાં સુધી રહે છે.
ભગવાન ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાતરહિત રહે ?
ગૌતમ જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્રસ્થાન ઉપપાતરહિત રહે છે.
ભગવન્! માનુણોત્તર પવતની બહાર જે ચંદ્ર રાવતું તારારૂપ છે, તે પૂર્વવતુ જાણવા, તફાવત માત્ર એ કે – તેઓ વિમાનઉત્પન્ન છે પણ ચારોryક નથી, ચારસ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાWIક નથી.
પાકી ઇંટોના સંસ્થાનથી સંસ્થિત, લાખો યોજન તાપણોમયુકd, લાખો યોજના વૈક્સિશકિતવાળા, બાહ્ય પદાયુક્ત મસ્ત આહત-નૃત્ય યાવતું ભોગવતા, સુખdયાવાળા, મંડલેશયાવાળા, મંદાતષ વેશ્યાવાળા, મિતરdયાવાળા, અન્યોન્ય સમવગાઢ લેસ્યાવાળા, ફૂટની માફક સ્થાન સ્થિત, ચોતરફથી પ્રદેશમાં આવભાસ કરે છે, ઉધોત કરે છે, પ્રભાસે છે.
ભગવાન ! તે દેવો જ્યારે ઈન્દ્ર સૃત થાય ત્યારે કઈ રીતે ઈન્દ્રસ્થાનકાર્ય સંચાલન કરે છે ? યાવત જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્ર વિરહિત રહે.
• વિવેચન-૨૬૮ :
ભગવતુ ! તે જ્યોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવે છે, ત્યારે તે દેવો, ઈન્દ્રના વિરહ કાળમાં કઈ રીતે કરે છે - ચલાવે છે ?
ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો ભેગા થઈને - એક બુદ્ધિપણે થઈને, તે સ્થાન - ઈન્દ્રસ્થાને સ્વીકારીને વિચરે છે . તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે.
કેટલો કાળ ? તે કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી. હવે ઈન્દ્ર વિરહકાળનો પ્રશ્ન –
ભગવદ્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઈન્દ્રના ઉપપાતથી હિત કહેલ છે ? ગૌતમ! જઘન્યથી એક સમય યાવતું ઉત્કૃષ્ટથી છ માસ સુધી, પછી અવશ્ય અન્ય ઈન્દ્રનો ઉત્પાદ સંભવે છે.
હવે સમયક્ષેત્ર બહારના જ્યોતિકોનું સ્વરૂપ પૂછે છે – ભગવન! માનુષોતર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે, તે શું ઉd ઉત્પન્ન છેઈત્યાદિ પ્રશ્ન. ઉત્તરમાં કહે છે - તે ઉર્વોત્પન્ન નથી, કપોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોug નથી, ચાર યુકત નથી, પણ ચાર સ્થિતિક છે તેથી જ આ ચંદ્રાદિ જ્યોતિક ગતિરતિક નથી, ગતિસમાપક પણ નથી.
પાકેલા ઇંટના સંસ્થાન તે પટક લંબાઈથી દીધું હોય છે, વિસ્તારથી સ્ટોક