Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 282
________________ J૨૬૩ થી ૨૬૫ ૧૦૧ થવાના મુહૂર્તમાં દૂર-દ્રષ્ટ સ્થાનની અપેક્ષાથી વિપકૃષ્ટ, મૂલ-દ્રષ્ટ્રપતીત્ય સાપેક્ષાથી નીકટ દેખાય છે. જોનાર જ સ્વરૂપથી ૪૦,૦૦૦ યોજનથી કંઈક અધિક વ્યવહિત ઉદ્ગમન-અસ્ત સમયે સૂર્યને જુએ છે. પણ નીકટ માને છે. મધ્ય-મધ્યમ વિભાગ ગમન કે દિવસનો મધ્યાંત, તે જે મુહૂર્તનો હોય છે, તે મધ્યાંતિક, તે આ મુહૂર્ત, તે મધ્યાહ્ન મુહૂર્ત. તેમાં મૂળમાં - નીકટ દેશમાં, દ્રષ્ટ્ર સ્થાન અપેક્ષાથી દૂર - વિપકૃષ્ટ દેશમાં, દ્રષ્ટ્રપ્રતીતી અપેક્ષાથી બંને સૂર્યો દેખાય છે. દ્રષ્ટા જ મધ્યાહ્નમાં ઉદય-અસ્ત દર્શનની અપેક્ષાથી સૂર્યને નીકટ જુએ છે. તેને ૮૦૦ યોજને જ આ વ્યવહિતપણે હોવાથી મનાય છે. * * * * * અહીં ભગવન કહે છે - જે આપે અનંતર જ પ્રશ્ન વિષયી કરેલ, તેમજ છે. યાવતું દેખાય છે. અહીં અમદશાંથી થતી પ્રતીતિ જાણવી, જ્ઞાનદશાને આશ્રીને વિસંવાદ પણ છે, તેથી સંવાદને માટે ફરી ગૌતમસ્વામી પૂછે છે - ભગવનું ! જંબદ્વીપમાં ઉદય-મધ્યાહ-અસ્ત મુહર્તમાં બંને સૂર્યો ઉચ્ચત્વથી સમ છે ? • x - ઉક્ત ત્રણે મુહૂર્તમાં ઉચ્ચત્વથી સમ છે, સમભૂતલાની અપેક્ષાથી ૮૦૦ યોજના ઉંચે છે - x - ગૌતમ ! લેશ્યા-સૂર્યમંડલગત તેજના પ્રતિઘાતથી દૂરતરવરી ઉદ્ગમન દેશના તેના ચાપસરણથી કહ્યું. ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપે દેખાય છે, વેશ્યા પ્રતિઘાતમાં સુખ દેશ્યત્વથી સ્વભાવથી દૂર રહેલ સૂર્ય પણ નીકટ હોય તેમ લાગે છે. એ પ્રમાણે અસ્ત મુહૂર્તમાં પણ છે, કેમકે બંને આલાવા સમાનપણે છે. મધ્યાંતિક મુહમાં લેશ્યાના પ્રતાપથી મધ્યાહૈ નીકટ એવો સૂર્ય પણ તીવ્ર તેજથી દૂર દેખાતો હોય તેમ લાગે છે. એ પ્રમાણે નીકટપણાંથી દીતલેશ્યાવ દિનવૃદ્ધિ ધમદિ ભાવો દૂરતરત્વથી મંડલેશ્યાક દિનહાનિ શીતાદિ કહેવા. ઉદય અને અસ્ત જ્યોતિકોની ગતિ પ્રવૃત્તિપણાથી થાય છે, તેથી તેના ગમન પ્રશ્નને માટે અગિયારમું દ્વાર – જંબુદ્વીપમાં બંને સૂર્યો શું અતીત-ગતિ વિષયકૃત ફોનને અતિક્રમતા કે વર્તમાન ગતિ વિષય કરતાં કે ભાવિ ગતિવિષય કરનારા છે. આના વડે જે આકાશ ખંડ સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે છે, તેને ક્ષેત્ર કહે છે. તેનાથી આ અતીતાદિ વ્યવહાર વિષયત્વ પ્રાપ્ત ન થાય કેમકે અનાદિ નિધનત્વ છે, તે શંકાનું નિરસન કર્યું. ગૌતમ !નો શબ્દથી નિષેધાર્થ7થી અતીત ક્ષેત્રમાં જતો નથી, કેમકે અતીત ક્રિયા વિષયીકૃત વર્તમાન ક્રિયાનો જ સંભવ નથી. વર્તમાનમાં જાય છે કેમકે વર્તમાન ક્રિયાના વિષયમાં વર્તમાન ક્રિયાનો સંભવ છે. અનાગતમાં અનામત ક્રિયા વિષય પણ ન થાય, કેમકે તે અસંભવ છે. હવે પ્રસ્તાવથી ગતિ વિષય ફોગ કેવું હોય, તે પૂછે છે – શું ભગવત્ ! તે સ્પષ્ટ છે ? ઈત્યાદિ ચાવતુ પદથી – | પૃષ્ઠ જાય છેઈત્યાદિ સૂરો છે, પછી તે જ સૂત્રોની વ્યાખ્યા છે, અહીં તેનો ૧૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંયુક્ત અનુવાદ કરેલ છે –]. ભગવદ્ ! તે ફોત્ર શું ધૃષ્ટ - સૂર્યબિંબ સાથે સ્પર્શ પામીને અતિક્રમે છે કે સ્પર્શ વિના ? પૂછનારનો આવો આશય ચે - જતો એવો સૂર્ય જ ક્ષેત્રને કંઈક સ્પર્શીને અતિક્રમે છે - ૪ - ભગવંતે કહ્યું - સ્પર્શને જાય છે, સ્પેશ્ય વિના નહીં. અહીં સૂર્યબિંબ સાથે સ્પર્શન સૂર્યબિંબ અવગાહ ફોગથી બહાર જ સંભવે છે કેમકે સ્પર્શના અવગાહનાથી અધિક વિષયીત્વથી છે. ફરી પ્રશ્ન કરે છે - ભગવન ! સ્પષ્ટ ક્ષેત્ર અવગાઢ - સૂર્યબિંબચ અધિષ્ઠિત છે કે અનવગાઢ - તેનાથી અનધિષ્ઠિત. ભગવંતે કહ્યું કે – ગૌતમ ! અવગાઢ ક્ષેત્રમાં જાય છે, અનવગાઢમાં નહીં. ભગવત્ ! જો અવગાઢમાં જાય, તો અનંતરાવગાઢ - અવ્યવધાન વડે આશ્રય કરીને જાય કે પરંપરાવગાઢ - વ્યવધાનથી આશ્રય કરીને ? ગૌતમ ! અનંતરાવગાઢથી પણ પરસ્પરાવગાઢથી નહીં. અહીં શું કહેવા માંગે છે ? જે આકાશખંડમાં જે મંડલ અવયવ વ્યવધાનથી અવગાઢ છે, તે મંડલ અવયવ, તે આકાશખંડમાં જાય છે, પણ બીજા મંડલ અવયવ અવગાઢ તેના વ્યવહિતત્વથી પરંપર અવગાઢપણે છે. તે અા કે ના પણ હોય, તેથી કહે છે – ભદંત ! તે અણુ જાય છે કે બાદર? ગૌતમ ! અણુપણ સર્વ અત્યંતર મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે, બાદર પણ સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે. કેમકે તે - તે ચક્રવાલ ક્ષેત્રાનુસાર ગમનનો સંભવ છે. ગમન ઉd-અધો કે તીઈ ત્રણે ગતિમાં સંભવે છે, તેથી પૂછે છે – ભદેતા! તે ઉર્વ-અધો કે તીછ ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! ઉર્વ પણ જાય, અધો પણ જાય, તીર્થો પણ જાય. * * આ વ્યાખ્યાન પ્રજ્ઞાપના ઉપાંગના અગિયારમાં ભાષાપદ, વીસમાં આહારપદમાં રહેલ ઉર્ધ્વ-અધો-તીછ વિષયક નિર્વચન સૂર વ્યાખ્યાનુસાર કરેલ જાણવું. | ગમનક્રિયા બહુ સામાયિકત્વથી ત્રિકાળ નિર્વતનીય થાય, ઈત્યાદિ મધ્યાદિ પ્રશ્ન છે. તો ભગવન્! શું તે આદિમાં જાય છે, મળે જાય છે કે પર્યયવસાનમાં ? ગૌતમ! ૬૦-મુહર્ત પ્રમાણ મંડલ સંક્રમણકાળની આદિમાં, મધ્યમાં કે અંતમાં પણ જાય છે. કેમકે ઉક્ત ત્રણે પ્રકારે મંડલકાળ સમાપ્ત થાય છે. હવે ભગવન્! તે સ્વ ઉચિત ક્ષેત્રમાં જાય છે કે અવિષય અતિ સ્વાનુચિત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે સ્વ ઉચિત, પૃષ્ટ, અવગાઢ, નિરંતર અવગાઢ સ્વરૂપ જાય છે, પણ અવિષય, અસ્પષ્ટ, અનવગાઢ, પરંપરાવગાઢ ક્ષેત્રોમાં ગમનના અયોગ્યપણાને કારણે બંને સૂર્યો ગતિ કરતા નથી. ભગવદ્ ! તે સૂર્યો આનુપૂર્વી - ક્રમથી આસપણે જાય છે કે અનાનુપૂર્વી - ક્રમથી આસન્ન રહિતપણે જાય છે ? ગૌતમ ! આનુપૂર્વીથી જાય છે, અનાનુપૂર્વીથી

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336