Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 288
________________ ૨૩૪ ૧૧૩ ઉપપતિ આ રીતે - પહેલા મંડલની પરિધિમાં ૨ યોજનાદિ પરિધિમાં ૧૩૦ યોજન ઉમેરતા ચોક્ત પ્રમાણ આવે. ધે ત્રીજું - અત્યંતર ત્રીજા ચંદ્ર મંડલમાં યાવતુ પદથી “ચંદ્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને પરિધિથી કહેલ છે,” તેમ ગ્રહણ કરવું. ઉત્તર સૂત્ર સૂિત્રાર્થ મુજબ જાણવું તે આ રીતે – બીજા મંડલની રાશિમાં ૩ર યોજન અને એક યોજનના ૫૧૧ ભાગ અને ૧-ચૂર્ણિકા ભાગ ઉમેરતાં ચોક્ત પ્રમાણ આણવું. ૩,૧૫,૫૪૯ યોજનાદિ પરિધિ છે, આ પૂર્વમંડલ પરિધિ રાશિમાં ૨૩૦ યોજન અધિક ઉમેરીને ઉપપતિ કરવી. હવે ચતુર્થમંડલ આદિમાં અતિદેશ-પૂર્વવત્. નિક્રમણ કરતો ચંદ્ર ચાવતુ પદથી “વિવક્ષિત મંડલથી તેની પછીના મંડલમાં” એમ લેવું, સંક્રમણ કરતો-કરતો ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વોક્ત જાણવું - x - એ રીતે - સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે. હવે પશ્ચાતુપૂર્વીથી પૂછે છે – ભગવદ્ ! સર્વબાહ્ય ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલી છે ? ગૌતમ ! ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. ઉપપતિ આ છે - જંબૂદ્વીપ લાખ યોજન છે, તેની બંને બાજુ - પ્રત્યેકમાં 130 યોજન છે, બંનેના મીલનથી ૬૬૦ યોજન થાય. તેચ એક લાખમાં આ ૬૬૦ ઉમેરતા ચણોક્ત ૧,૦૦,૬૬૦ આવે. 3,૧૮,૩૧૫ યોજન પરિધિ છે. તેની ઉપપત્તિ - જંબૂદ્વીપની પરિધિમાં ૬૬૦ ઉમેરવામાં આવતાં ચોક્ત માન આવે. હવે દ્વિતીય બાહ્યાનાર દ્વિતીય મંડલ પ્રશ્ન આલાપક તો પૂર્વવત્ છે. ઉત્તર સૂત્રમાં ગૌતમ ! ૧,૦૦,૫૮૩ [ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપત્તિ - પૂર્વ રાશિમાંથી ૩ર-પ૬૧ ભાણ યોજનાદિ લઈ લેવા. ૩,૧૮,૦૮૫ યોજન પરિધિ, સર્વબાહ્ય મંડલ પરિધિમાં ૨૩0 યોજન બાદ કરતાં ચોક્ત માના આવે. હવે ત્રીજું - બાહ્ય તૃતિય મંડલ - ભગવત્ ! ચંદ્રમંડલ, સર્વ પ્રશ્નસૂર જાણવું. ઉત્તરસૂઝ - સ્િમાર્યવતી ઉક્ત લંબાઈ-પહોળાઈમાં સંગતિ આ રીતે - દ્વિતીય મંડલ રાશિમાંથી ૩૨ યોજનાદિ સશિને દૂર કરીને કરવું. પરિધિ - ૩,૧૭,૮૫૫ યોજન છે. તેની ઉપપત્તિ, પૂર્વ સશિમાંથી ૨૩૦ બાદ કરો. હે ચતુર્થ મંડલાદિમાં અતિદેશ કહે છે – ઇવે છ7 ઈત્યાદિ પૂર્વવત્. પ્રવેશતો ચંદ્ર, યાવત્ પદથી “વિવક્ષિત મંડલથી પછીના મંડલમાં” ગ્રહણ કરવું. સંક્રમણ કરતો-કરતો બોતેર-બોતેર યોજન અને એકાવન-એકાવન એકસઠાંશ ભાગ તથા ૧/૩ ભાગ એકૈક મંડલમાં વિખંભ વૃદ્ધિને 2િ7/8] ૧૧૪ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 ઘટાડતો-ઘટાડતો ૨૩૦-૨૩ યોજન પરિધિને ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. હવે મુહૂર્ત ગતિ પ્રરૂપણા કરે છે– • સૂત્ર-૨૭૫ - ભગવના જ્યારે ચંદ્ર સવન્સિંતરમંડલને ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક-એક મુહર્તાશી કેટલાં ક્ષેત્રમાં જાય છે? ગૌતમ! પ૦૭૩ યોજન અને 99૪૪ને ૧૩,૭૫ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ર૧ ભાગની દૂરીથી ચંદ્ર દષ્ટિગોચર થાય છે.. 'ભગવન! જ્યારે ચંદ્ર અભ્યતર અનંતર મંડલમાં સંક્રમિત થઈને ચાર ચરે છે ચાવતુ કેટલા ક્ષેત્રમાં જાય છે? ગૌતમ / પ૭૭ યોજન અને ૩૬૭૪ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ભગવાન ! જ્યારે ચંદ્ર અત્યંતર તૃતિય મંડલ ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક એક મહતમાં કેટલાં ક્ષેત્રમાં ગતિ કરે છે? ગૌતમ! પ૦૮૦ યોજન અને ૧૩૩૧૯ ને ૧૩,૭૫ વડે છેદતાં પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ( આ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો ચંદ્ર તેની પછીના મંડલથી યાવ4 સંક્રમ કરતો ૩ન્યોજન અને ૬૬૫૫ ને ૧૪,૦૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન એકૈક મંડલમાં મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતો કરતો સવ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે ચે. ભગવનું ! યારે ચંદ્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપIકમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં હો જાય છે ? ગૌતમ ! તે પ૧રય યોજન અને ૬0 ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજના ક્ષેત્રમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનની દૂરી ઉપર ચંદ્ર શીઘ દષ્ટિગોચર થાય છે. ભગવાન ! જ્યારે બાહ્ય અનંતર મંડલમાં ગતિ કરે છે, ત્યારે ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવતું. ગૌતમાં ૫૧૧ યોજન અને ૧૧૬ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજના ક્ષેત્રમાં ગતિ કરે છે. ભગવન્! જ્યારે બાહ્ય ત્રીજ મંડલમાં - પ્રશ્ન. ગૌતમ ૫૧૧૮ યોજના અને ૧૪પને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન માં ગતિ કરે છે.

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336