Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 287
________________ 83 ૧૧૧ અથતિ ત્રણ મંડલમાં દશર્વિલ રીતે. પ્રત્યેક અહોરાત્રમાં એકૈક મંડલને છોડવા રૂપે, નીકળતો-લવણ સમુદ્ર અભિમુખ મંડલો કરતો ચંદ્ર, વિવક્ષિત પૂર્વના મંડલથી વિવક્ષિત પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૩૬ યોજન અહીં યોજન સંખ્યામાં દ્વીવ છે, તે ભાગ સંખ્યા પદોમાં પણ ગ્રહણ કરવું. તેથી પચીસ-પચીશ એકસઠાંશ ભાગ યોજનના થાય અને ૬૧ ભાગોના સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગ, એક-એક મંડલમાં અબાધા વડે વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે પદ્યાનુપૂર્વી વ્યાખ્યાનાંગ, એ અંત્ય મંડલથી મંડલની દૂરીના પ્રશ્ન કરતાં કહે છે - ભગવ ! બુદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૩૫,૩૩૦ યોજનની દૂરીથી સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે, ઉપપતિ પૂર્વવત્. હવે બીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે – ભગવન્! મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૨૯૩ - ૩૫/૧BI યોજન સર્વ બાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. સર્વબાહ્ય મંડલ સશિથી 3૬-૫/૧TI યોજન બાદ કરતાં યથોત સશિ આવે છે. હવે બીજા મંડલનો પ્રશ્ન- પ્રશ્નોત્તર સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. ઉપપત્તિ આ રીતે – બાહ્ય દ્વિતીય મંડલ સશિથી તે જ ૩૬ યોજનાદિ શશિ બાદ કરતાં જયોત પ્રમાણ આવે. હવે ચતુચદિ મંડલોમાં અતિદેશ - સ્પષ્ટ છે. • x - હવે સર્વાગંતરાદિ મંડલના આયામાદિ કહે છે – • સૂત્ર-૨૩૪ - ભગવન / સવસ્ચિતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે , પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૯૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. અન્વેતર અનંતરની તે જ પૂર્વવતુ પૃચ્છા. ગૌતમ! ૯૯,૩૧ર યોજન અને એક યોજનના ૫૧ ભાગ અને એકસઠીયા ભાગને સાત ભાગે છેદીને એક ચૂર્ણિકા ભાગ [૯,૩૧ર- પ૧/૧ //al dભાઈ-પહોળાઈ, ૩,૧૫,૩૧૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ છે. અભ્યતર તૃતીયમાં ચાવત કહેલ છે ? ગૌતમ ૯,૭૮૫ યોજન અને યોજનના ૧૧ ભાગ અને એકસઠીયા ભાગની ૨ ચૂર્ણિકા ભાગ [૯,૨૮૫ //9 લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૫,૫૪૯ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો ચંદ્ર ચાવતુ સંક્રમણ કરતો ૧૧૨ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ કરતો બોંતરે-ભોંતરે યોજન અને એક ચૌજનના ૫૧, યૌજનના એકસઠીયા ભાગનાધ / ચૂર્ણિકા ભાગ. એક એક મંડલમાં વિÉભ વૃદ્ધિને વધારતાવધારતા ૩૦-૩ યોજન પરિધિ વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલને સંક્રમિત થઈને ચર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! સર્વ બાહ્ય ચંદ્રમંડલમાં કેટલી લંબાઈ અને પહોળાઈ છે ? કેટલી પરિધિ કહી છે? ગૌતમાં ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિ . બાહ્ય અનંતર મંડલનો પ્રસ્ત – ગૌતમ! ૧,૦૦,૫૮૭ યોજન અને એક યોજના ૪ ભાગ, એકરૂઠીયા ભાગના ૬, ચૂર્ણિકા ભાગ લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ - ૩,૧૮,૦૮૫ યોજન છે. ભગવન / બાહ્ય તૃતિય ચંદ્રમંડલ? - ગૌતમ ૧,૦૦,૫૧૪ યોજન અને એક યોજનના ૧૯ ભાગ અને એકસઠીયા ભાગના "/ ચૂર્ણિકા ભાગ [૧,૦૦,૫૧૪- ૧/૧ ૬/] લંબાઈપહોળાઈ છે. ૩,૧૭,૮૫ય યોજન પરિધિ છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશ કરતો ચંદ્ર ચાવતું સંક્રમણ કરતો-કરતો બોંતેર-બોતેર યોજન અને એક યોજનના પ૧/૧ ભાગ, એકસઠીયા ભાગના V, ચૂર્ણિકા ભાણ, એક એક મંડલમાં વિર્કભ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં ૩૦-૩ યોજનની પરિધિ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં સવસ્વિંતર મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે. • વિવેચન-૨૭૪ : ભગવદ્ સવવ્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ અને પરિધિ કેટલી કહી છે? [સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ બધું સમજી લેવું.] બંનેની ઉપપતિ અહીં પણ સૂર્યમંડલાધિકારમાં દશર્વિલી છે. હવે બીજું - અત્યંતર અનંતર, તે જ પ્રશ્ન જે સવચિંતર મંડલમાં છે, તે કરવો. [ઉત્તર સૂત્ર કાર્યવત છે.] તે આ રીતે - એક મંડલથી ચંદ્રમાં બીજા મંડલમાં સંક્રમણ કરતો ૩૬-૫૧ યોજન અને * ચણિકા ભાગને છોડીને સંક્રમણ કરે છે. બીજો ચંદ્રમાં પણ તેટલાં જ યોજનો છોડીને સંક્રમણ કરે છે, બંનેના મીલનથી થાય છે - ૩૨ યોજનો અને એક યોજનના ૫૧૦ અને ૧૫ ચણિકા ભાગ બીજા મંડલમાં વિઠંભ-આયામ વિચારણામાં અધિકપણાથી પ્રાપ્ય છે. તે પૂર્વ મંડલ રાશિમાં ઉમેરતા થાય છે, યયોક્ત બીજા મંડલની લંબાઈ-પહોળાઈ આવે અને ૩,૦૦,૩૧હ્યી કંઈક વિશેષ પરિધિ બીજા મંડલની કહેલી છે.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336