Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 274
________________ /૨૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ધવરાશિના ૬૧ ભાગ હોવાથી ૩૬ ભાગ ભાગ સહિત જેટલી સશિ થાય, તે કહે છે - ૮૩-૨૪/go યોજન, તેના ૧૧ ભાગ એ પ્રમાણે તે બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૭ર-સહિત કરાય છે. કેમકે ચોથું મંડલ બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણતાં ર થાય. તેના સહિત ૮૩ આદિ શશિ આ પ્રમાણે થાય :- ૮3-oINDI૬૧ આ બીજ મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી બાદ કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં - દૃષ્ટિપથ પ્રાપ્તિમાન છે. તે આ પ્રમાણે છે – ૪૩,૦૧૩ યોજન અનો એક યોજનના ‘lo ભાગના એકના સાઈઠાંશ ભાગથી ૧૭/૧ ભાગ થાય. સતિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તિ જિજ્ઞાસા થાય ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૬૫૫૨, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગે પ્રાપ્ત ૧૦૦ ભાગોની ૨૫ શેષ રહેશે. આ ધુવરાશિ ઉમેરતા આવેલ ૮૫ યોજનો અને ૧૧૬o યોજના ૬૧ ભાગ હોવાથી ૬/૧ થશે. તેથી આવશે - ૮૫ ૧૧/૬o I ૬/૬૧ થાય. અહીં ૩૬ ની ઉત્પત્તિ આ રીતે – પૂર્વ પૂર્વના મંડલથી પછી પછીના મંડલમાં દિવસમાં મુહૂર્તના ૬૧ ભાગ વડે હીન થાય છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગ અને અઢાર, એકસઠાંશ ભાગ ઘટે છે. તેથી ઉભય ૧૮l + ૧૮/૧ થી ૩૬ આવે. તે અઢાર ભાગો કલા વડે ન્યૂન પ્રાપ્ત થાય છે, પરિપૂર્ણ નહીં. પણ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત છે. તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલે થાય છે. જયારે ૧૮૨માં મંડલમાં એકત્ર ભેગા કરીને વિચારીએ ત્યારે ૬૮/૧ ભાગ ગુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહ્યુ, પરમાર્થથી વળી કંઈક અધિક ત્રુટિત જાણવું. પછી આ ૬૬૧ બાદ કરીએ. તે બાદ કરતાં ૮૫ યોજન ઉlgo ભાગના ૬/૬૧ ભાગ આવશે અર્થાત્ ૮૫KI૬o I ૬/૧ સંખ્યા થશે. એ પ્રમાણે સર્વ બાહ્ય મંડલ પછી, પૂર્વેના બીજા મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન અને યોજનના 3G/૬૦ ભાગ, તેના ૬/૬૧ ભાગ થાય, તેથી ૩૧,૯૧૬-36IoT {l. એ પ્રમાણે આવા સ્વરૂપથી શોધિત કરતાં યથોક્ત સર્વ બાહ્ય મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આગળ સ્વયં કહેશે. તેથી એ પ્રમાણે પુરુષ છાયામાં દષ્ટિપા પ્રાપ્તતારૂપ બીજા વગેરે કેટલાં મંડલોમાં કિંચિંતુ ન્યૂન ૮૪ ઉપરિતન મંડલોમાં અધિક-અધિકતર ઉક્ત પ્રકારે વઘતાં-વધતાં ત્યાં સુધી જાણવું જ્યાં સુધી સર્વબાહ્ય મંડલ સંકમીને ચાર ચરે છે. અર્થાત્ તેમાં સાધિક ૮૫-યોજન ઘટે છે. અહીં સાધિક-૮૩, સાધિક-૮૪, સાધિક-૮૫ યોજનોનો સંભવ છતાં સૂત્રમાં જે “ચોર્યાશી''નું ગ્રહણ કરેલ છે, તે “દેહલીપદીપ" ન્યાયથી બંને બાજુ પડખામાં રહેલ ૮૩ અને ૮૫ એ બંને સંખ્યાનું ગ્રહણ થઈ શકે, તે માટે છે તેમ જાણવું. હવે ઉક્ત મંડલમમાં પડ્યાનુપૂર્વીચી સૂર્યની મુહૂર્તગતિ આદિ કહે છે – ભગવદ્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તથી કેટલાં ક્ષત્રમાં જાય છે? ગૌતમ ! પ૩૦૫-૧૬ યોજન એકૈક મુહૂર્તથી જાય છે. કઈ રીતે ? તે કહે છે – આ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજના છે. તેથી આની પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ વડે ભાગતા જે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય. હવે દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણ કહે છે – | સર્વ બાહ્યમંડલ ચાર ચરણ કાળમાં અહીં રહેલ મનુષ્યના, એમ પૂર્વવઃ૩૧,૮૩૧-૩/ક યોજને સૂર્ય જલ્દીથી ચક્ષઃસ્પર્શમાં આવે છે. તેથી કહે છે - આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે, ત્યારે દિવસ બાહ મુહર્ત પ્રમાણ છે, દિવસના અદ્ધથી જેટલાં માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તેટલામાં સ્થિત ઉદય પામતો સૂર્ય પ્રાપ્ત થાય છે. બાર મુહુર્તનું અદ્ધ છ મુહર્ત, પછી જે આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ પ૩૦૫૧૫/go યોજન છે, તેને ઉક્ત છ વડે ગુણીએ. કેમકે અર્ધ દિવસ વડે ગુણિત જ મુહર્તગતિની દૃષ્ટિપથ પ્રાપ્તતા રૂપ કરણ હોય છે. પછી ચણોક્ત આ મંડલમાં દષ્ટિપથની પ્રાપ્તતાના પરિમાણ થાય છે. જો કે ઉપાંત્ય મંડલ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૮૫ યોજન અને એક યોજનના ૬/૬ ભાગ તથા તેના /૬૧ ભાગ એ પ્રમાણે સશિ શોધિત કરતાં આ પ્રાપ્ત થાય. એ પ્રમાણે પૂર્વે કહેલ છે, છતાં પણ પ્રસ્તુત મંડલના ઉત્તરાયણગત મંડલની અવધિરૂપપણાથી અન્ય મંડલ કરણ નિરપેક્ષતાથી કરણાંતર કરેલ છે. આ સવન્જિંતરમંડલથી પૂર્ણાનુપૂર્વીથી ગણતાં ૧૮૩મું છે. તે પ્રતિમંડલ અહોરા ગણનાથી અહોરાત્ર પણ ૧૮૩મું થાય. તેનાથી આ દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે, ઈત્યાદિ જણાવવાને માટે સૂત્રકારશ્રી અહીં કહે છે - આ દક્ષિયાનના ૧૮૩ દિવસરૂપ રાશિ, પહેલા છ માસ અર્થાતુ અયનરૂપ કાળ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ “છ સંખ્યાનો માસ, તેના પીંડરૂપ જેમાં છે તે" એમ જાણવું. અન્યથા પહેલા છ માસ એવી એકવચન અનુપત્તિ થાય. • x • આ પહેલાં છે માસરૂપ દક્ષિણાયન રૂપનું પર્યવસાન છે. અર્થાતુ હવે સર્વબાહ્યમંડલ યાર પછી સૂર્ય બીજા છ માસને પામે છે. કયારે ? ઉત્તરાયણના પહેલાં અહોરાત્રમાં તેમ જાણવું. બાહ્ય પછીના પશ્ચાતુપૂર્વીથી બીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે અહીં ગત્યાદિ પ્રશ્નાર્થ સૂત્ર કહે છે - ભગવદ્ ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ભગવદ્ ! એકૈક મુહૂર્તથી કેટલાં ફોમમાં જાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૫૩૦૪ - પદ0 યોજન એક મુહૂર્તમાં જાય છે. તેથી કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૯૨૭ યોજન છે. તેને ૬0 વડે ભાગ કરતાં અહીં યથોકત મંડલમાં મુહૂર્તગતિ પ્રમાણ પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336