Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 275
________________ s/૨૫૮ અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૯૧૬ યોજન અને યોજનના ૩૯૬૦ ભાગ તથા તેના ૬૦/૧ ચૂર્ણિકા ભાગ સૂર્ય ચક્ષાને પામે છે. તેથી કહે છે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમામ અને ૧ ભાગ વડે અધિક છે. તેનું અડધું તે છ મુહૂર્તો. એક મુહૂર્ત વડે ૬૧ ભાગથી અધિક, તેથી છ મુહૂર્તથી ૬૧ને ગુણીએ, તેથી એક સાઈઠ ભાગ તેમાં અધિક ઉમેરીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા થશે ૩૬૭. તેથી પ્રસ્તુત મંડલમાં જે પરિમાણ - ૩,૧૮,૨૯૭ આવે. આ યોજન સશિને ૬૦ વડે ગુણવાથી મુહૂર્તગતિ આવે. તે જે રીતે વ્યવહાર કરાય છે, તે પૂર્વે કહેલ છે. - ઉક્ત સંખ્યાને ૩૬૩ વડે ગુણવાણી - ૩,૧૮,૨૯9 x ૩૬૭ = ૧૧,૬૮,૧૪,૯૯૯ આવશે. તેને ૬૧x ૬૦ = 3૬૬૦ સંખ્યા વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા છે - 3,૯૧૬, શષ વધે છે - ૨૪૩૯. આ શેષના યોજન ન આવે, તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય છે ?lso ભાગ આવશે. તેના એકના સાઈઠ ભાગના હોવાથી આવશે ૬/૧ હવે ત્રીજું મંડલ કહે છે – જંબૂઢીપાભિમુખ ચરતો સૂર્ય બીજા અહોરમમાં અર્થાત્ ઉત્તરાયણમાં. બાહ્ય બીજું મંડલ ઉપલંકમીને ચાર ચરે છે. ત્યારે શું ? જ્યારે ભગવતુ ! સૂર્ય, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે, ત્યારે એક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ભગવંતે કહ્યું – ગૌતમ! પ૩૦૪-૩૯I એકૈક મુહર્તથી જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ - 3,૧૮,૨૯ છે. આને ૬૦ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ આવે. હવે અહીં દષ્ટિપથ પ્રાપ્તતા - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૨,૦૦૧ - 3°lo 1 337૧ યોજને સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. " તેથી કહે છે – આ મંડલમાં દિવસ બાર મુહૂર્ત પ્રમાણ અને /૬૧ મુહૂર્ત ભાગથી અધિક છે, તેનું અડધું કરતાં છ મુહૂર્ત આવે અને ૨૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય. તેથી સામાન્યથી ૬૧ ભાગ કરવાને માટે છ મુહને ૬૧ વડે ગુણીએ, ગુણીને તેમાં ૧ ભાગો ઉમેરતા 3૬૮ સંખ્યા આવશે. તેથી આ મંડલમાં જે પરિધિ પ્રમાણ આવશે તે આ છે – 3,૧૮,૨૩૯. આ સંખ્યાને ૩૬૮ વડે ગુણવાથી ૧૧,૭૧,૨૬,૬૩૨ સંખ્યા આવશે. આ સંખ્યાને ૬૧ વડે ગુણિત ૬૦ = ૩૬૬૦ વડે ભાગતાં પ્રાપ્ત સંચા આવે-૩૨,૦૦૧, શેષ-3૦૧૨ રહેશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગ વડે ભાગ દેતાં ૪૯lo આવે. એકના ૬૧ ભાગ હોવાથી આવશે ૨૬૧ ભાગ. સમવાયાંગમાં ૩૩માં સમવાયમાં - જ્યારે સૂર્ય બાલ-અનંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ પુરુષને કિંચિત વિશેષ જૂન 33,ooo યોજનથી દષ્ટિપથમાં જલ્દી આવે છે. આની વૃત્તિમાં અહીં જે કહ્યું કે કિંચિત્ જૂન 33, ત્યાં સાતિરેક યોજન છતાં પણ ન્યૂન હજાપણું વિવક્ષિત હોય તેમ સંભવે છે. ધે અહીં પણ ચોથા મંડલાદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૮૮ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નિશ્ચિત આ ઉપાય વડે ધીમે ધીમે તે-તે પછીના અત્યંતર મંડલ અભિમુખ ગમનરૂપ અત્યંતર પ્રવેશતો સર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એકૈક મંડલમાં મુહૂર્તગતિ, એમ અહીં પૂર્વવત મુહૂર્તગતિ પરિમાણમાં ૧૬૦ યોજન વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતો-ઘટાડતો, પૂર્વમંડલથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન હીરપણાથી છે. પુરુષછાયા પણ અહીં પૂર્વવત. તેનો અર્થ આ છે – પુરપછાયામાં દષ્ટિપથ પ્રાપ્તતારૂપ ૧૦ ભાગ અને ૬૦ ચૂર્ણિકા ભાગ વડે સમધિક પંચ્યાસી-પંચ્યાસી યોજન વધતાં-વધતાં પહેલા-બીજા આદિ કેટલાં મંડલોમાં આ વૃદ્ધિ જાણવી, સર્વમંડલની અપેક્ષાથી જે ક્રમથી સવવ્યંતર મંડલથી પછી દૃષ્ટિપથ પ્રાપ્તતાને ઘટાડતા નીકળી, તે જ ક્રમથી સર્વ બાહ્યમંડલથી પૂર્વમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વધારીને પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના બીજા મંડલગત દષ્ટિપથપ્રાપ્તતા પરિમાણથી સર્વ બાહ્ય મંડલમાં ૮૫ - ૧દ0 યોજન અને ૬૧ ભાગથી ભેદીને ૬૦ ભાગને ઘટાડે છે અને આ પૂર્વે કહેલ છે. તેથી સર્વબાહ્યથી પૂર્વેના બીજા મંડલમાં પ્રવેશતો ત્યાં ફરી પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં અભિવૃદ્ધિ કરે છે, અને તે ધ્રુવ છે. તેથી પૂર્વના મંડલોમાં જે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે - ત્રીજા મંડલથી આરંભીને, તે-તે મંડલ સંખ્યાથી ૩૬ને ગુણીએ, તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એકથી ચોથા મંડલની વિચારણામાં બે વડે એ પ્રમાણે ચાવતું સવ(વ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨થી અહીં ગુણીને જે પ્રાપ્ત થાય, તે ઘવરાશિને દૂર કરી બાકીની ધવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ, તે મંડલમાં કહેવા. જે રીતે ત્રીજા મંડલમાં ૩૬ને ૧ વડે ગુણાય છે. તેથી ૩૬ જ આવે. તે ઘુવરાશિથી દૂર કરાય છે. તેથી શેષ આ આવે, ૮૫-૯II ૨૪/૧ આના વડે પૂર્વમંડલગત દૈષ્ટિપત પ્રાપ્તતા પરિમાણ ૩૧,૯૧૬ યોજન અને યોજનાના ૬૧ ભાણ તથા ૬૧ ભાગ સહિત કરાતા બીજા મંડલમાં ચોક્ત દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે પૂર્વે દેખાડેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને ધુવાશિથી બાદ કરતાં, શેષ ધવરાશિ વડે બીજામંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે, પછી અહીં તે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય - ૩૨,૦૮૬ - ૫૮lo! ૧૧ છે. એ પ્રમાણે બાકીના મંડલોમાં વિચારવું. જ્યારે સવન્જિંતર મંડલમાં દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છો છો, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણવા. ત્રીજા મંડલથી આરંભી સવચિંતર મંડલને ૧૮૨માં પણાથી આમ કહ્યું. તેથી આવશે ૬૫૫૨, તેને ૧ ભાગથી માંગતા પ્રાપ્ત ૧૦/go અને બાકી છે . ૨૫/૧. આ ૮૫-૬૦I૬/૧ યોજન રૂ૫ ધુવરાશિથી શોધિત થાય છે. તેથી પછી ૮૩ - ૨૨૬o 13૫/૬૧ ભાગ. અહીં ૩૬/૬૧ ભાગ કલા વડે જૂન પરમાર્ચથી પ્રાપ્ત થાય છે. તે પૂર્વે કહ્યું. તે કલાનું ન્યૂનવ પ્રતિમંડલે થાય.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336