Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 273
________________ /૨૫૮ તેનું અડધું તે નવમુહd - ૧૧ ભાગચી હીત. સમસ્તપણે ૬૧ ભાગ કરવા નવે મુહર્તા ૬૧ વડે ગુણીએ. તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ તેથી બાકી રહે ૫૪૮. પ્રસ્તુત મંડલમાં મુહd ગતિ પર૫૧-leo. આ સશિમાં ૬૦-છેદરાશિ છે. તેથી યોજનાશિને ૬૦ વડે ગુણીને કહેતા 3,૧૫,૧૦૩ થશે. આ જ સશિ કરણ વિભાવનામાં ફોકસમાસ વૃત્તિમાં પરિધિ શશિ એમ કરીને દશવિી છે. લાઘવથી ભાજ્યસશિ લબ્ધને ભાજક સશિ વડે ગુણવાથી મૂલસશિ જ મળે.. આ રાશિ ૫૪૮ વડે ગુણીએ. તો થશે ૧૭,૨૬,૩૮,૬૩૬. આ સશિ ભાગભાગમકવથી યોજનો ન આપે. ૬૧ ને ૬૦ વડે ગુણતાં જે શશિ થાય, તેના વડે ભાગ કરાય. આ ગણિતપ્રક્રિયા લાઘવાર્યું છે. અન્યથા આ રાશિને ૬૧ ભાગ વડે ભાણ કરાતા ૬૦ ભાગ આવે, તેમાં ૬૦ ભાગ વડે હરાતા યોજનો થાય, તે પ્રમાણે ગ્રંથ મોટો થતો જાય. ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય. તે ભાગ વડે હરાતા આવેલ ૪૭,૧૭૯ અને શેષ - ૩૪૯૬, છેદ રાશિથી ૬૦ વડે અપવતના કરાતા થાય ૬૧. તે શેષરાશિથી ભાણ કરાતાં આવશે - પગદo ભાગ. અને ૧૯/૧ ભાગ. ધે અત્યંતર ત્રીજા મંડલના ચારને પૂછવા માટે આધસૂત્ર ગુંથે છે - તે નીકળતો એવો સુર્ય બીજા અહોરણમાં - પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડલચી, અત્યંતર ત્રીજું મંડલ ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્ત વડે કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમપર૫ર-૧૫યોજન, એકૈક મુહૂર્તરી જાય છે આ પ્રસ્તુત મંડલ પરિધિના ૬૦ વડે ભાગ કરતાં આવે છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૪૭,૦૯૬ - 33/to યોજન અને ૧૧ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દીથી દૈષ્ટિપથમાં આવે છે. તેથી કહે છે – આ મંડલમાં દિવસ પ્રમાણ ૧૮ મુહd, */૬૧ ભાગથી હીન, તેનું અડધું તે ૨૬૧ ભાગ ન્યૂન-૯. તેથી સામત્યથી ૬૧ ભાગ કરવાને માટે નવે મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ. તેથી ૫૪૭, પ્રસ્તુત મંડલમાં મુહૂર્તગતિ પમ્પર-૧૫/go એ સ્વરૂપની યોજન સશિને ૬૦ વડે ગુણીને કરતાં ૩,૧૫,૧૨૫ આવે. આ જ શશિ બીજા વડે પરિધિ સશિપણે નિરૂપિત છે. આને પ૪૩ વડે ગુણતાં થશે- ૧૩,૨૩,૩૩,૩૩૫. આને ૬૦ વડે ગુણિત-૬૧થી ૩૬૬૦થી ભાંગતા આવેલ ૪૩,૦૯૬, શેષ ૨૦૧૫ છે. છેદાશિથી ૬૦ બાદ કરતાં થશે ૬૧ તેના વડે શેષ રાશિને ભાંગતા પ્રાપ્ત 33 થાય, તેથી ૩૬૦ થશે અને શેષ *૧ ભાગ થશે. ધે ચોથા મંડલ આદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે નિશે આ ઉપાયથી - એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે, નિશ્ચિત આ અનંતર કહેલ ઉપાય વડે ધીમે ધીમે તે-તે બહિંમંડલાભિમુખગમત રૂપથી નીકળતો સૂર્ય તેની પછીના મંડલથી, તેની પછીના મંડલમાં પૂર્વોક્ત પ્રકારે સંક્રમણ કરતાં-કરતો એકએક મંડલમાં મુહૂર્તગતિથી ૧૮/go યોજન, વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન વધતાં જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 વધતાં ૮૪ યોજન, કિંચિત્ જૂન પુરષછાયાથી પહેલાં સૂર્યના ઉદયમાનપણાની દૃષ્ટિ પણ પ્રાપ્તતા છે. તેનો અર્થ આ પ્રમાણે છે – તેના ઘટતાં-ઘટતાં, અર્થાત્ પૂર્વ-પૂર્વ મંડલ પુરપછાયાથી બાહ્ય-બાહ્ય મંડલ પુરુષ છાયા કંઈક જૂન ૮૪ યોજન હીન છે અને સર્વ બાહા મંડલને ઉપલંકમીને ચાર ચરે છે. અહીં જે કહ્યું - ૮૪ યોજન કંઈક ન્યૂન ઉત્તરોત્તર મંડલની પુરુષ છાયામાં ઘટે છે, તે સ્થૂળપણે કહ્યું. પરમાર્ચથી આ પ્રમાણે જાણવું - ૮૩ યોજન, એક યોજનના ૩૬૦ ભાગ અને ૪૨૧ ભાગે દૃષ્ટિપથમાં પ્રાપ્તતા વિષયમાં હાનિ થાય. પછી સળંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવા ઈચ્છો છો - તે તે મંડલ સંખ્યાથી ૩૬ને ગણવા. તે આ રીતે :- સવચિંતર મંડલથી ત્રીજા મંડલમાં એકથી, ચોયામાં બે વર્ડ, પાંચમામાં ત્રણ વડે ચાવત સર્વ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે ગુણીને ધવરાશિમાં ઉમેરવા. ઉમેરીને જે થાય છે, તેના વડે હીન પૂર્વમંડલની દષ્ટિપથ પ્રાપ્તતા, તે વિવક્ષિત મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા જાણવી. હવે ૮૩ યોજનાદિકની ધુવરાશિની કઈ રીતે ઉપપત્તિ થાય ? તેનું સમાધાન કરે છે - સવર્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં ૪૭,૨૬૩ યોજન અને ૨૧/go ભાગ. આના નવ મુહૂર્ત જાણવા, તેથી એક મુહૂર્તમાં ૬૧ ભાગે શું આવે ? તેની વિચારણામાં નવ મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેથી આવશે - ૫૪૯. તેટલાં ભાગથી ભાગ દેવાતા પ્રાપ્ત ૮૬-૧૬ol૫/૬૧ થાય. આ સવન્જિંતર મંડલમાં ૧/૬૧ મુહૂર્ત વડે જાણવું. - હવે બીજા મંડલની પરિધિ વૃદ્ધિ અંક ભજનાથી જે પ્રાપ્ત થાય તે મુહd-૬૧ ભાગથી, તેના શોધનાર્થે ઉપકમ કરે છે, પૂર્વ-પૂર્વના મંડલથી પછી-પછીનું મંડલમાં પરિધિ પરિમાણ વિચારવામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પરિપૂર્ણ વધે છે. તેથી, પૂર્વ-પૂર્વ મંગલગત મુહગતિ પરિમાણથી પછી-પછીના મંડલમાં મુહમતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર-અઢાર, સાઈઠ ભાગ [૧૬] યોજન વધે છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગે ૧૮૬૧ ભાગ પ્રમાણ જાણવું. સવચિંતર બીજ મંડલમાં નવ મુહૂર્તો વડે એક મુહૂર્વથી ૬૧ ભાગ ન્યૂન ચાવત ક્ષેત્રને વ્યાપિત કરે તેટલામાં સ્થિત સૂર્ય દૃષ્ટિપથ પ્રાપ્ત થાય છે. તેથી નવા મુહૂર્ત ૬૧ વડે ગુણીએ તો ૯૮૬૪ થશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગે ભાગ કરતાં ૧૬૧ -૪૩/૬૧ આવે. ઈત્યાદિ - x • x • x • એ પ્રમાણે આવા સ્વરૂપે પૂર્વોકતથી ૮૬ યોજન અને એક યોજનના પદo ભાગ તેના ૨/૬૧ ભાગ, એ પ્રમાણે આમાંથી બાદ કરવા. બાદ કરવાથી તેમાં રહેલ ૮૩-૨૩/૧૦ યોજનના ૪૨, ભાગ. આટલા પ્રમાણમાં સવચિંતર મંડલગત દષ્ટિપથ પ્રાપ્તના પરિમાણથી, બીજા મંડલમાં રહેલ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં હીન થાય છે. - આ ઉત્તરોત્તર મંડલ દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણામાં હાતિમાં ધ્રુવ, તેથી જ ધુવરાશિ એમ કહેવાય છે. પછી બીજા મંડલથી પછીના - બીજા મંડલમાં, આ જ

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336