Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 271
________________ ૫૩. ૮૦ ધે ત્રીજા મંડલની પૃચ્છા - સ્પષ્ટ છે. વિશેષ એ - ઉત્તરસૂત્રમાં ૯૯૬૫૧૯૧ યોજનના અત્યંતર તૃતીય નામક મંડલની લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપતિ આ છે - પૂર્વ મંડલની લંબાઈ-પહોળાઈ છે - ૯૯,૬૪૫ - 3૫/૧ યોજન. તેમાં ૫ - ૩૫/૧ મંડલવૃદ્ધિ ઉમેરતાં અહીં કહેલ પ્રમાણમાં થાય છે. પરિધિ - ૩,૧૫,૧૨૫ યોજન છે. તેની ઉપપત્તિ-પૂર્વ મંડલની પરિધિ છે. ,૧૫,૧૦૭ યોજનરૂપ છે, તેમાં પૂર્વોક્ત યુક્તિથી લવાયેલ ૧૮ યોજન રૂપ વૃદ્ધિ ઉમેરતા યયોક્ત પ્રમાણ થાય. ધે ઉક્ત મંડલ સિવાયના મંડલની લંબાઈ આદિ જાણવા માટ લાઘવાર્થે અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉત રીતથી અd ત્રણ મંડલ દર્શિત રીતે. ચોથી ઉક્ત પ્રકારે નિષ્ક્રમણ કરતાં-કરતાં સૂર્ય તેની પછીથી પછીના મંડલમાં સંક્રમણ કરતો પાંચ-પાંચ યોજન અને ૩૫૧ ભાગથી એકૈક મંડલમાં વિકંભની વૃદ્ધિ કરતાં-કરતાં તથા ઉક્ત રીતે અઢાર યોજન પરિધિની વૃદ્ધ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ધે બીજા પ્રકારે પ્રસ્તુત વિચારને જાણવા માટે પશ્ચાતુપૂર્વીથી પૂછતા કહે છે - પ્રગ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં - ૧,૦૦,૦૬૬ યોજન લાંબી-પહોળી છે. ઉપપત્તિ આ રીતે- જંબૂદ્વીપ લાખ યોજન છે. બંને પડખે પ્રત્યેકમાં 330 ચોજન લવણસમુદ્રમાં જઈને, પાછા વર્તમાનત્વથી આનું આ પ્રમાણે જ માન છે. ૩,૧૮,૩૧૫ યોજનથી કંઈક ન્યૂન પરિધિ થાય છે. કંઈક ઊનવ અહીં પરિધિ કરણથી સ્વયં જાણવું. * * * * ( ધે બીજા મંડલમાં તેની પૃચ્છા - પ્રગ્નસૂત્ર પૂર્વવતું. ઉત્તર સૂત્રમાં - હે ગૌતમ ! ૧,૦૦,૬૫૪ - ૨૬/૧ યોજન લંબાઈ-પહોળાઈ છે. આ સર્વબાહ્ય મંડલ વિઠંભથી ૫-૩૫/૧ યોજન બાદ કરવામાં આવે. 3,૧૮,૨૯૭ યોજન પરિધિ આવે. તે કઈ રીતે ઉપપતિ પામે ? પૂર્વમંડલની પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં આવે. હધે ત્રીજા મંડલમાં તેની પૃચ્છા- પ્રશ્ન પૂર્વવતુ. ઉત્તરમાં બાહ્ય તૃતીય ૧,૦૦,૬૪૮ - પર યોજન લંબાઈ-પહોળાઈલી છે. યુક્તિ આ રીતે – અનંતર પૂર્વ મંડલથી ૫-૩૫/૧ યોજન બાદ કરતાં આવશે. ૩,૧૮,૨૭૯ યોજન પરિધિથી છે. પૂર્વ મંડલ પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં ચોક્ત પ્રસ્તુત મંડલ પરિધિ માન આવશે. અહીં અતિદેશ કહે છે - તે પૂર્વવત્ કહેવો. લંબાઈ, પહોળાઈ આદિ વૃદ્ધિહાનિ દ્વાર કહ્યું. હવે આ જ કમથી બંને સુર્યોની પરસ્પર અબાધા-અંતર બાહ્ય મંડલાદિથી જાણવા. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – • સૂત્ર-૨૫૮ : ભગવાન ! જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલનું ઉપસંક્રમણ કરીને ચાર ચરે, છે, ત્યારે એકૈક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! એ એકૈક મુહૂર્તમાં પર૫૧ - ર યોજન જાય છે. તે સમયે અહીં રહેલાં મનુષ્યને તે સૂર્ય ૪૭,૨૬૩-૨૧/go યોજનની જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દૂરીથી તે સૂર્ય દષ્ટિગોચર થાય છે. ભગવદ્ ! તે નિષ્ક્રમણ કરતો સૂર્ય, નવા સંવત્સરમાં જતા પહેલી અહોરાત્રિમાં સવઅત્યંતર મંડલ પછીના મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલા ક્ષેત્ર જાય છે? ગૌતમ! પ્રત્યેક મુહર્તમાં પર૫૧ યોજન અને એક યોજનના ૪ ભાગ જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના ૫eo ભાગ તા ૬૧ ભાગોમાં ૧૯ ચૂર્ણિકાભાગથી સૂર્ય દષ્ટિપથમાં આવે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમમાં ચાલ્યુતર પ્રીજ મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. ભગવન્! જ્યારે સૂર્ય અત્યંતર નીજ મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! પરપર યોજન અને એક યોજનાના No ભાગ એક એક મુહર્તમાં સૂર્ય જાય છે. ત્યારે અહીં મનુષ્યને ૪૭,૦૯૬ યોજના અને એક યોજનના 3840 ભાગ તથા ૬૧ ભાગથી છેદાતા બે ચૂર્ણિા ભાગોથી સૂર્ય દષ્ટિગોચર થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો અઢાર-અઢાર સાઈઠાંશ (૧૮ith ભાગ યોજન એક એક મંડલમાં મુહૂર્તગતિથી અભિવૃદ્ધિ કરતો કરતો ૧૮૪ યોજન પુરષ છાયાની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવન ! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૩૦૫ યોજન અને એક યોજના ૧૫/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂઈ જાય છે. ત્યારે અહીં રહેતા મનુષ્યને ૩૧૮૩ યોજન અને એક યોજનના 3 ભાગે સૂર્ય દૃષ્ટિગોચર થાય છે. આ પહેલાં છ માસ છે, આ પહેલાં છ માસની પૂર્ણિહતિ છે. ત્યારે તે સૂર્ય બીજ છ માસમાં ગતિ કરતાં પહેલાં અહોરમમાં બાહ્ય પછીના મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમિત થઈ ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! પ૩૦૪ યોજન અને એક યોજનના પથo ભાગ એ રીતે એક એક મુહૂર્તમાં ગતિ કરે છે. ત્યારે અહીં રહેલાં મનુષ્યને ૩૬,૯૧૬ યોજન અને એક યોજનના 360 ભાગ તથા ૬૧ ભાગથી છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગથી સૂર્ય

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336