Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 259
________________ પ૬ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૫/૨૪૦ જાણવી, તે પદાદિ એ પદાલતાદિ પદોનો અર્થ પૂર્વવતુ. તે જે રીતે વાયુ વડે ચાલતા નાચે છે, તે અભિનય. ધે બાવીશમો :- કુત નાટય. શીધ્ર ગીત અને વાધના શબ્દોનો એક સાથે પ્રપાતથી પાદતલ શબ્દનો પણ સમકાલે નિપાત. હવે તેવીશમો:- વિલંબિતખાય. ગીત શબ્દમાં વરધોલના પ્રકારથી વિશ્રાંતની માફક વધશબ્દમાં પણ વનિતાલરૂપે વગાડાતાં તે રીતે પાદ સંચારથી નર્તન તે વિલંબિત. હવે ચોવીશમો - વિલંબિત નાટ્ય, તેમાં ઉક્ત બંને પ્રકારે નર્તન કરવું તે અભિનય. ધે પચીશમો:- અંચિત નાટ્ય-પુષ્પાદિ અલંકાર વડે પૂજિત, તે અભિનયપૂર્વક નાટ્ય પણ અંચિત કહેવાય - ૪ - હવે છવીસમો :- રિભિતનાટ્ય - મૃદુપદ સંચાર રૂ૫ - X - X - હવે સત્તાવીસમો :- અંચિતરિભિત, ઉક્ત બંને અભિનય. હવે અઢાવીશમો:- આરભટનાટ્ય, ઉત્સાહ સહિત સુભટ અથતિ મહાભટોના સ્કંધના આસ્ફાલન હૃદયોલણનાદિ - x - હવે ઓગણત્રીસમો :- ભસોલનાટ્ય, પંક્તિથ ન્યાયથી શૃંગારરસ, આના દ્વારા શૃંગારરસનો સાત્વિક ભાવ સૂચવેલ છે. - x - ૪ - હવે બીશમો :- આરબટ ભસોલ નાટ્ય, ઉક્ત બંને અભિનય. હવે એકઝીશમો :- ઉત્પાતનિપાતપવૃત સંકુચિત-પ્રસારિત, રેચક-રચિત, ભ્રાંતસંભાત નામે નાટ્ય. તેમાં હાથ-પગ આદિ અભિનય ગતિથી ઉંચે કે નીચે ક્ષેપણ તે ઉત્પાતનિપાત. એ રીતે હાથ-પગનું સંકોચન-પ્રસારણને સંકુચિત-પ્રસારિત ભ્રમરિકા વડે નિષજ્ઞ તે રેચકચિત. ભમરાપ્ત અને સાશ્ચર્ય થવું તે ભ્રાંત સંભાત. હવે બત્રીસમો - ચમચરમ. તે સૂર્યાભદેવે વર્ધમાન સ્વામી આગળ ભગવંતના ચરમ પૂર્વમનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન-ગર્ભસંહરણ-તીર્થકર જન્માભિષેક-બાલભાવ-ચૌવન-કામભોગ-તિક્રમણ-તપશણ-જ્ઞાનોત્પાદ-તીપિવતનપરિનિવણિ અભિનયરૂપ ભાવિત છે. અહીં જે તીર્થકરનો જન્મહોત્સવ કરે છે, તેનો ચરિત અભિનયરૂપ દશવિ છે. • X - X - હવે અભિનયશૂન્ય પણ નાટક હોય છે, તે દર્શાવવાને કહે છે - કેટલાંક ઉત્પાત-આકાશમાં ઉછળવું, નિપાત-ત્યાંથી પડવું, ઉત્પાતપૂર્વક નિપાત, એ રીતે નિપાતોત્પાત. યાવત પદથી મિમિ - રંગભૂમિમાં જવું અને ત્યાંથી પાછું આવવું તે. • x - આ પૂર્વોક્ત ચાર ભેદે જે બગીશ નાટ્ય ભેદથી વિલક્ષણ છે, તે બધાં અભિનયશૂન્ય અને ગામવિક્ષેપ માત્ર છે. વિવાહ-અભ્યદયાદિમાં ઉપયોગી સામાન્યથી નર્તનને ભરતાદિ સંગીતમાં તૃત કહેલ છે. હવે ઉકત જ નાટ્ય પ્રકારદ્વયથી સંગ્રહ કરવાને કહે છે - કેટલાંક તાંડવા નામે નાટક કરે છે. - x • તેથી તે આરબટી વૃત્તિપ્રધાન નાટ્ય છે. હવે જે રીતે બાલસ્વામીની પાસે દેવો કુતૂહલને દશવિ છે, તે રીતે કહે છે - કેટલાંક દેવો પોતાને સ્થૂળ કરે છે. એ પ્રમાણે કેટલાંક બૂસ્કાર કરે છે, બેસીને કૂલાઓ વડે ભૂમિ આદિને આઘાત કરે છે. મલ્લની જેમ બાહુ વડે પરસ્પર યુદ્ધ કરતાં સિંહનાદ કરે છે. કેટલાંક આ ત્રણેને અનુક્રમે કરે છે. કેટલાંક ઘોડાની જેમ હણહણે છે. કેટલાંક હાથીની જેમ ગુલગુલ એવી ગર્જના કરે છે. કેટલાંક રથની જેમ ધનધન એવો ચીત્કાર કરે છે. કેટલાંક હણહણાટ આદિ ત્રણે કરે છે. કેટલાંક મુખની આગળ થપાટો મારે છે, કેટલાંક મુખની પાછળ થપાટો મારે છે. કેટલાંક મલ્લની માફક પ્રિપદીને છેદે છે – પગ વડે ભૂમિ આસ્ફોટન કરે છે. હાથ વડે ભૂમિ ઉપર આઘાત કરે છે. કેટલાંક મોટા મોટા શબ્દોથી અવાજ કરે છે. એ રીતે ઉક્ત પ્રકારે સંયોગો પણ - બે ત્રણ પદ મેલક પણ કહેવા. તેનો શો અર્થ છે? કેટલાંક ઉંચે કદનું આદિ બે ક્રિયા સાથે કરે છે તે કેટલાંક ત્રણ, ચાર, પાંચ કે છ ક્રિયા કરે છે. કેટલાંક હા-હા એમ હક્કાર કરે છે, કેટલાંક થક-ચક એવા શબ્દો કરે છે. નીચે ઉતરે છે, ઉંચે જાય છે, તીછાં પડે છે. જવાલારૂપ થાય છે, મંદ ગાર રૂપતા સ્વીકારે છે, દીપ્ત અંગારતા સ્વીકારે છે, ગરવ કરે છે, વિજળી ચમકાવે છે, વર્ષા વરસાવે છે. અહીં પણ સંયોગો કહેવા. કેટલાંક દેવો વાયુની જેમ ભમરી ખાય છે, એ પ્રમાણે દેવો પ્રમોદભાર જનિતા કોલાહલ કરે છે, કેટલાંક દુહદહુ એમ અનુકરણ શબ્દો કરે છે, કેટલાંક હોઠ લંબાવવા-મોટું વાંકુ-ચુકુ કરવું - નેત્રના ફાટન આદિ ભયાનક ભૂતાદિ રૂપો વિકુવને નાચે છે. એ પ્રમાણે બધું વિજયદેવ અનુસાર કહેવું. ક્યાં સુધી કહેવું ? ચોતરફથી કંઈક દોડે છે, પ્રકથી દોડે છે. સુધી કહેવું ચાવત્ શબ્દથી કેટલાંક વસ્ત્રો ઉડાડે છે, કેટલાંક હાથમાં મંગલઘટ લઈને કે મૂંગાર લઈને એ પ્રમો આ આલાવાથી દર્પણ, થાળા, પાત્રી, વાતકક, રન કરંડક, પુપચંગેરી આદિ ધૂપકડછાં સુધી પણ લેવા. કેટલાંક શબ્દોની વ્યાખ્યા – નોટ્સેપ - વજને ઉછાળવો, વંદનકળશ - માંગલ્યઘટ - Xx• ઈત્યાદિ. બાકી સ્વાભાવિક સિદ્ધ છે. કેમકે પૂર્વોક્ત અભિષેક અધિકારમાં ઈન્દ્રસૂત્ર સમાન આલાવો છે. હવે અભિષેક નિગમનપૂર્વક આશીર્વાદસૂત્ર • સૂત્ર-૨૪૧ થી ૨૪૩ - રિ૪૧] ત્યારે તે અસુતેન્દ્ર સપરિવાર, તીર્થકરભગવંતને તે મહાનમહાન અભિષેકનો અભિષેક કરે છે. અભિષેક કરીને બે હાથ જોડી ચાવત મસ્તકે માંજલિ કરીને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને તેની ઈષ્ટ વાણીથી યાવત્ જય-જય શબ્દ

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336