Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 258
________________ પ/ર૪૦ તે-તે મંગલાકાપણે અવસ્થાન, હાય આદિ વડે તેનો આકાતું દર્શન કે વાચિક વડે પ્રબંઘાદિમાં તેને મંગલ શબ્દનું ઉચ્ચારણ, મનમાં ક્ત થઈને તેને મંગલ સ્વરૂપનું આવિર્ભાવત. હવે બીજું નાટ્ય - આવ-પ્રત્યાવર્ત, શ્રેણિ-પ્રશ્રેણી, સ્વસ્તિક, પુષ્યમાનવાદિનું લેખત તેમાં સુટિકમયી ભમતી ભમરિકાના આઘનયી તત્તન આવતું. તેથી વિપરીત ક્રમે પ્રત્યાવર્ત. શ્રેણી-પંક્તિ વડે સ્વસ્તિક, તે શ્રેણિતિક ઈત્યાદિ - x • વૃિત્તિમાં આ નાટ્યાદિ ભેદ વિતાસ્વી છે, જે મx અનુવાદથી સમજાય તેવા નથી, તેથી અમે અહીં કેટલાંક શબદોનો વિશિષ્ટ અર્થ મમ રજૂ કરીએ છીએ ને વર્ધમાનક-સ્કંધ ઉપર બેસેલ પુરષ. •x• મસ્યાંડક-ઈડાથી જન્મતા મત્સ્યનો આકાર કરવો તે. • x • અથવા જેમાં એક નટ બીજા નો સાથે રંગભૂમિમાં પ્રવેશે છે કે ત્યાંથી નીકળે છે, તે મત્સ્યકાંડ, એ રીતે મકકાંડ પાઠમાં મગરવંદ કહેવું. અથવા વિકૃત રૂપવથી જોનાને અતિ પ્રાસકત થાય છે, તે રીતે જે નાટ્ય તદાકાર દર્શનથી ભયાનક થાય, તે ભયાનક સપ્રધાન મકરકાંડ છે. જાર-ઉપપતિ, • x - માર-કામને ઉદીપક અય િશૃંગાર સપધાન, - ૪ - * * * * વાસંતીલતા-વસંતાદિ તુવર્ણન. * * * બનીશબદ્ધ નાટકમાં સંખ્યા બમીશ કહી છે, પણ ઉપલક્ષણથી બીજા પણ તેનો અભિનયકરણપૂર્વક નાટ્યભેદો જાણવા. બીજો અભિનય :- ઈહામૃગ-વર, રુ અને ચમર એ મૃગવિશેષ છે. વનવૃક્ષવિશેષ, તેની લતા. ચોથો અભિનય :- એકતોષકા - એક દિશામાં ધનુષ્પ આકાર શ્રેણી વડે નર્તન, દ્વિઘાતોષકા • બંને પરસ્પરાભિમુખ દિશામાં ધનુષાકાર શ્રેણીથી નર્તન. એકતઘવાલ - એક દિશામાં નોનું મંડલાકારે નર્તન એ રીતે દ્વિઘાતશકવાલ અને ચક્રાદ્ધ ચકવાલાદિ કહેવા. હવે પાંચમો - ચંદ્રાવલિ પ્રવિભકિત, સુર્યાવલિ પ્રવિભકિત ઈત્યાદિ પ્રવિભક્તિ નામક છે, તેમાં ચંદ્રોની આવવિ * શ્રેણિ, તેની પ્રવિભકિ-ના વિશેષ. * * * એ પ્રમાણે સૂર્યાવલિ ઈત્યાદિ રત્નાવલિ પ્રવિભક્તિ સુધી જાણવું • x • [જેનો અર્થ વૃત્તિથી સમજવો.] હવે છઠો : ચંદ્ર સૂર્યોદ્ગમન પ્રવિભક્તિ, તેમાં ઉદ્ગમન એટલે ઉદયન, તેની ચના વિશેષ અભિનય. * * * ધે સાતમો - ચંદ્ર સૂર્યાગમન પ્રવિભક્તિ, ચંદ્રનું વિમાન સહિત આગમન - આકાશવી અવતરણ, તેની સ્થના કરવી. ધે આઠમો - ચંદ્રસૂર્યાવરણપવિભક્તિ, જેમ ચંદ્ર ધનપટલ આદિ વડે આવરણ કરાય છે, તે રીતે અભિનય દર્શન, તે ચંદ્રાવણ વિભક્તિ, એ રીતે સૂર્યવિરાણપવિભક્તિ કહેવી. હવે નવમો - ચંદ્ર સૂર્યાસ્તમયનપ્રવિભક્તિ, જેમાં સર્વતઃ સંધ્યારણ પ્રસરણ, તમપસણ, કુમુદ સંકોયાદિ વડે ચંદ્રના અસ્તપણાનો અભિનય કહ્યો છે. એ રીતે જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 સૂર્યાસ્તમયનપવિભક્તિ. હવે દશમો :- ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ ગંધર્વ મહોગ મંડલ પ્રવિભકિત યુક્ત મંડલ પ્રવિભક્તિ. તેમાં ઘણાં ચંદ્રોના મંડલ આકારણી - ચકવાલ રૂપે નિદર્શન તે ચંદ્રમંડલ પ્રવિભક્તિ. એ પ્રમાણે ઘણાં સૂર્ય, નાગાદિ મંડલકારી અભિનય કહેવો. આના દ્વારા ચંદ્રમંડલ, સૂર્યમંડલ ઈત્યાદિ જાણવા. * * * હવે અગિયારમો - ઋષભ, સિંક્વલિત, હગજ વિલસિત, મત હય ગજ વિલસિત અભિનય રૂ૫ કુતવિલંબિત નામક નાટ્ય, તેમાં લલિત - સલીલગતિ, વિલસિત • મંથરગતિ, મત વિલસિતન્તગતિ, તે અભિનયક્ષ ગતિપઘાત તે કુતવિલંબિત. હવે બારમો :- શકટોદ્ધિ સાગરનાગર પ્રવિભકિત. ગાડાની ઉંઘ માફક આકારપણે હાથનો વિન્યાસ તે શકટોદ્ધિ. • x • સાગર એટલે સમુદ્રના સર્વતઃ કલ્લોલ પ્રસરણ વડવાનલ વાલા દર્શનાદિ તે સાગર પ્રવિભક્તિ, નગરસ્વાસી લોકોના સવિવેક નેપથ્યકરણ, કીડા સંચરણ, વચન ચાતુરીદશનાદિ તે નાગર પ્રવિભકિd. હવે તેમો :- નંદા ચંપા પ્રવિભકિત. તેમાં નંદા નામક શાશતી પુકરિણી, તેમાં દેવોની જલક્રીડા, જલજ કુસુમોનું અવયયન આદિ અભિનય તે નંદાણવિભક્તિ. ચંપા નામે મહારાજધાની, ઉપલક્ષણથી કૌશલા, વિશાલાદિ સજઘાની પણ લેવી. તેની પરિખા, સૌઘ, પ્રાસાદાદિનો અભિનય તે ચંપા પ્રવિભકિત. હવે ચૌદમો :- મચાંડક-મકરાંડક-જામાર પ્રવિભકિત નામે નાટ્ય. તેની વ્યાખ્યા પૂર્વે કરાયેલ છે. હવે પંદરમો :- ૪ વર્ગ પ્રવિભકિત, તેમાં જ કારના આકારથી અભિનય દર્શન, તે નટો એવી રીતે નૃત્ય કરે છે, જે રીતે વર નો આકાર થાય છે. એ પ્રમાણે -કાર, આ કારાદિ પ્રવિભક્તિ પણ કહેવી. • x • જોકે લિપીના વૈગિણી પ્રસ્તુત નાટ્યનો પણ અનિયતતાનો પ્રસંગ આવે, તો પણ વર્ષના નવયવ વિશેષથી આમાં દોષ નથી. એ પ્રમાણે 4 કાર પ્રવિભક્તિ જાતિક આદિ પણ જાણવા. અથવા * કાર શબ્દના ઉદ્ઘટનમાં ૪-મ-જિ- ઈત્યાદિ વાચિકા અભિનયની પ્રવૃત્તિથી નાટ્ય તે જ કાર પ્રવિભક્તિ, એ પ્રમાણે ૪ થી ૪ સુધીની જ કાર, જી કાર આદિ પ્રવિભક્તિ જાણવી. | [૧૬] ૪ કારાદિ, [૧૭] કારાદિ, [૧૮] 1 કારાદિ, [૧૯] 1 કાર આદિ, પ્રવિભક્તિઓ જાણવી. હવે વીસમો - અશોક, આમ, જાંબુ, કોસાંબ• પલવ પ્રવિભક્તિ, અશોકાદિ વૃક્ષવિશેષ, તેના પલ્લવ-નવા કિસલય, તે મંદ વાયુ વડે ચલિત થતાં નૃત્ય કરે છે, તેવા અભિનયરૂપ પલ્લવપવિભક્તિ. એકવીસમો - પા, તાણ, અશોક, ચંપક, ચુત, વન, વાસંતી, કુંદ, અતિમુક્ત, શ્યામ - લતા પ્રવિભક્તિ નાટ્ય. જે વનસ્પતિકાયિકના અંઘ, પ્રદેશ, વિવક્ષિત ઉtવગત એક શાખા સિવાયની બીજી શાખા પરિસ્થૂળ ન નીકળે, તે લતા -

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336