Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫/૨૯
૪૨
આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓ સ્વકમપસ્થિત ઉત્તરપૈક્રિય સ્વરૂપ વડે પોતપોતાના વૈભવ-સંપત્તિ વડે, પોત-પોતાના નિયોગ-ઉપકરણ વડે, શક્રેન્દ્રની આગળ, પાછલ અને બંને પડખે વૃદ્ધના ક્રમથી ચાલ્યા. ત્યારપછી ઘણાં સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓ સર્વઋદ્ધિથી, યાવતુ શબ્દથી પૂર્વોક્ત આલાવો ગ્રહણ કરવો. તેના વડે પોત-પોતાના ચાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને શકની આગળ-પાછળ-પડખે ચાલ્યા.
- હવે જે રીતે શક સૌધર્મકતાથી નીકળ્યો, તે કહે છે - પછી શક, પૂર્વોક્ત સ્વરૂપે, પાંચ સંગ્રામિક સૈન્યોથી ચોતરફથી પરીવરીને યાવતુ પૂર્વોક્ત સર્વે મહેન્દ્ર tવજ વર્ણન કહેવું. મહેન્દ્ર ધ્વજને આગળ કરીને ૮૪,૦૦૦ સામાનિકો યાવત્ શબ્દથી ચારગણાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો વડે ઈત્યાદિ લેવું. સર્વરદ્ધિથી પરિવૃત ચાવ રવથી યાવત્ શબ્દથી સર્વધુહિક આદિ પૂર્વોક્ત લેવું. સૌધર્મ કલાની વચ્ચોવચ્ચેથી તે દિવ્ય દેવદ્ધિ ચાવત્ શબ્દથી દેવઘુતિ, દેવાનુભાવ લેવો. • X - સૌધર્મકાની ઉત્તરેથી નિર્ગમન પંથ છે, ત્યાં આવે છે. જેમ વરચિત નાગરો વિવાહોત્સવની ઋદ્ધિના દર્શન માટે રાજપથમાં જાય છે, નષ્ટ ગણીઓમાં નહીં, તેમ આ પણ જાણવો. આના વડે સમગ્ર દેવલોકના આધારરૂપ પૃથ્વી પ્રતિષ્ઠિત વિમાનથી નિરુદ્ધ માર્ગીપણાથી અહીં-તહીં સંચરણના અભાવે વચ્ચોવચ્ચેથી ઉત્તરના નિયણિમાર્ગથી એમ કહ્યું. * * *
જઈને લાખ યોજન પ્રમાણ વિગ્રહ-ક્રમથી ગંતવ્ય ક્ષેત્ર અતિક્રમરૂપથી, • x • ઉતરતા ઉતરતા, તેવી ઉત્કૃષ્ટ યાવત્ શબ્દથી વરિત આદિ ગ્રહણ કર્યું. દેવગતિથી જતાં-જતાં તીર્થો અસંખ્યાત દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચે થઈ જ્યાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં, તેના પૃથુત્વના મધ્ય ભાગમાં અગ્નિકોણવર્તી તિકર૫ર્વતે આવે છે. અહીં સ્થાનાંગ સૂત્રાનુસાર અભિપ્રાય છે, પ્રવચન સારોદ્ધારાદિમાં જુદો મત છે જેની વૃત્તિકારે નોંધ લીધી છે.
(શંકા) સૌધર્મથી નીચે ઉતરતા શકને નંદીવર દ્વીપમાં જ ઉતરવું યુતિમત્ છે, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ઓળંગવાની જરૂર શું? | (સમાધાન) નિર્માણ માર્ગના અસંખ્યાતતમ દ્વીપ કે સમુદ્રની ઉપરી સ્થિતપણાના સંભવથી તેમાં અવતરણ કહ્યું. પછી નંદીશ્વર જયાં અસંખ્યાત દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન યુતિમ છે.
એ પ્રમાણે ઉકત રીતે જેમ સૂર્યાભની વક્તવ્યતા કહી તેમ અહીં પમ કહેવું. વિશેષ એ છે કે - શકનો અધિકાર કહેવો. બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે - અહીં પહેલો યાવત શબ્દ દટાંત વિષયક સૂર્યાભ અધિકારની અવધિ સૂચનાર્થે છે. તે અવધિ વિમાનના પ્રતિસંહરણ સધી કહેવી. બીજો યાવત શબ્દ દિવ્ય દેવધતિ, દિવ્ય દિવ્યાનુભાવ એ બે પદ ગ્રાહી છે. આનો અર્થ આ છે - દેવર્તિ એટલે પરિવાર સંપત્તિ • x • દેવઘુતિ-શરીર, આભરણાદિથી, દેવાનુભાવ-દેવગતિની હૃસ્વતા પામીને, દિવ્ય
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાન વિમાન-પાલક નામે છે, તે જંબૂદ્વીપ પરિમાણથી જૂન લાંબુ-પહોળું કરવાને સોપતા, સંક્ષેપતા, ત્રીજો યાવત્ શબ્દ - જ્યાં જંબૂદ્વીપમાં ભરતક્ષોગ છે
પૂર્વ ગિસોપાન પ્રતિરૂપકથી શકનું ઉતરણ કહ્યું, બીજા બધાં ક્યાંથી ઉત્તરે છે ? તે સ્પષ્ટ છે, હવે શકે શું કર્યું તે કહેલ છે. તેમાં ચાવતું પદ સંગ્રાહ્ય પૂર્વ સૂણાનુસાર જાણવું. હવે શું કહ્યું- તે કહે છે - હે રત્નકુક્ષિધારિકા તમને નમસ્કાર, દિશાકુમારીમાં સૂણ કહ્યું છે, તેમ કહેવું. ચાવત્ શબ્દથી કહેવું કે - જગપ્રદીપદાયિકા, સર્વ જગજીવ વત્સલ, હિતકારક, માર્દેિશિત - x • જિન, જ્ઞાની, નાયક, બુદ્ધબોધક, સર્વલોકના નાથ, સર્વ જગને મંગલ, તિર્મમવી ઈત્યાદિ બધું પૂર્વવત્ હે માતા ! તમે ધન્ય છો આદિ સુધી કહેવું.
હું શક નામે દેવેન્દ્ર તીર્થંકરનો જન્મ મહોત્સવ કરીશ, તો તમારે ડરવું નહીં, કહીને અવસ્થાપિની નિદ્રા આપે છે . અર્થાત પુત્રને મેર લઈ જવાયા પછી, તેના વિરહમાં માતા દુ:ખી ન થાય, તે માટે દિવ્ય નિદ્રા વડે નિદ્રાવાળા કરે છે, ભગવંતનું પ્રતિરૂપક પણ ત્યાં મૂકે છે. જેથી મેરુએ જઈને જન્મમહોત્સવમાં ત્રણ હોઈએ, ત્યારે નીકટના દુષ્ટ દેવો કુતૂહલાદિથી નિદ્રા હરી લે તો ? તેથી સંપૂર્ણ ભગવંત સદંશ રૂપ વિકર્વીને તીર્થકરની માતાની પડખે સ્થાપે છે. પછી શક પોતાના પાંચ રૂપો વિકર્યું છે, તેમાં -
એક શક તીર્થકરને પરમ શુચિ વડે સરસ ગોશીષ ચંદનથી લિપ્ત અને ધૂપ વડે વાસિત કરી, હાથનું શુકિત સંપુટ કરીને ગ્રહણ કરે છે. એક શક પાછળ છમ, ધરે છે ઈત્યાદિ સૂઝાવતુ જાણવું -x • અહીં સામાનિકાદિ દેવ પરિવાર હોવા છતાં ઈન્દ્ર પોતે જ જે પાંચ રૂપની વિકdણા કરી, તે ભગવંતની પરિપૂર્ણ સેવાના લોભથી કર્યા.
હવે શક વિવક્ષિત સ્થાનને પામે છે, તે કહે છે - પછી તે શકેન્દ્ર બીજા ઘણા ભવનપત્યાદિ દેવ-દેવીઓથી પરિવરીને સર્વ ઋદ્ધિપૂર્વક, સર્વધુત્યાદિથી, ઉત્કૃષ્ટવરિતાદિ ગતિથી જતાં-જતાં જ્યાં મેરુ પર્વતના પંડકવનમાં જ્યાં અભિષેક શીલા ઉપર અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો.
હવે ઈશાનેન્દ્રનો અવસર છે – • સૂત્ર-૨૩ થી ૨૩૫ ?
[૩] તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન, જેના હાથમાં મૂળ છે, વૃષભ વાહન છે, સુરેન્દ્ર, ઉત્તરાદ્ધ લોકાધિપતિ છે, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો અધિપતિ, નિર્મળ વટાધારી, એ પ્રમાણે શક્ર મુજબ શેષ વર્ણન કહેવું. તેમાં ભેદ આટલો છે–
મહાઘોષા ઘટા, લધુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, વિમાનકારી દેવ પુષક છે, નિયણિમાર્ગ દક્ષિણેથી, ઉત્તરપૂર્વના રતિકર પર્વતથી મેરુ પર્વત સમોસ ચાવતું પણુપસે છે.
એ પ્રમાણે બાકીના પણ ઈન્દ્રો કહેવા, ચાવત અય્યતેન્દ્ર, તેમાં આટલો

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336