Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫૧
૧૫ર
જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
પેક્ષાગૃહમંડપની આગળ જે મસિપીઠિકા છે, તે મણિપીઠિકા બે યોજના લાંબી-પહોળી, એક યોજના ઘડી, સર્વે મણિમયી છે. તેની ઉપર પ્રત્યેકમાં ત્રણ રૂપો છે. તે પો બે યોજન ઉd ઉચા, બે યોજન લાંબા-પહોળા, શંખતલ ચાવતુ આઠ-આઠ મંગલો પૂર્વવત.
તે રૂપોની ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન ઘડી છે. જિનપ્રતિમાની વક્તવ્યતા કહેવી. રચૈત્યવૃક્ષોની મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન જાડી, ચૈત્યવૃક્ષોનું વર્ણન કરવું. - તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, આયિોજન પડી છે. તેની ઉપર પ્રત્યેકમાં મહેન્દ્રધ્વજ કહેલ છે. તે Bll યોજન ઉtd ઉંચો, આધકોશ જમીનમાં, અધકોશ ાડો, વજમય, વૃત્ત છે. વેદિકા, વનખંડ, ઝિસોપાન અને તોરણોનું વર્ણન કહેવું.
- તે સુધમાં સભાઓમાં ૬ooo મનોગુલિકાઓ કહેલ છે. તે આ રીતે - પૂર્વમાં રહoo, પશ્ચિમમાં રહેoo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં ૧ooo રાવતુ માળાઓ રહેલી છે. એ પ્રમાણે ગોમાનસિકા કહેવી. વિશેષ એ કે - ધૂપઘટિકાઓ કહેવી.
તે સુધમસભામાં બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે. મણિપીઠિકા બે યજન લાંબી-પહોળી, એક યોજના ઘડી છે. તે મણિપીઠિકાની ઉપર માણવક ચૈત્યdભ છે, તે મહેન્દ્રધ્વજ પ્રમાણ છે. તેની ઉપર અને નીચે છ કોશ વજીને જિનદાઢા કહેલી છે. માણવકની પૂર્વે સપરિવાર મહાનિ, પશ્ચિમમાં શયનીય, શયનીયની ઉત્તર-પૂર્વ દિશાભાગમાં લઘુમહેન્દ્રધ્વજ, મણિપીઠિકા રહિત મહેન્દ્રધ્વજ મામ છે. તેની પશ્ચિમે ચોફાલ નામે પ્રહરણ કોશ છે. ત્યાં ઘણાં પરિધરન આદિ ચાવત રહેલા છે.
સુધમસિભાની ઉપર આઠ-આઠ મંગલો છે. તેની ઉત્તરપૂર્વમાં સિદ્ધાયતન છે, જિનગૃહસંબંધી વર્ણન પૂર્વવત છે. વિશેષ એ કે - આના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજના જાડી છે. તેની ઉપર પ્રત્યેકમાં દેવછંદક કહેલા છે, તે બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે યોજન ઉtd ઊંચા, સર્વ રનમય છે, જિનપતિમાં વર્ણન ધૂપકડછાં સુધી કહેવું. એ પ્રમાણે બાકીની સભાઓ યાવતુ ઉપાત સભામાં શયનીય અને ગૃહ સુધી વર્ણન પૂર્વવત.
અભિષેક સભામાં ઘણાં અભિષેક પાત્ર છે. આલંકારિક સભામાં ઘણાં આતંકલ્કિ પાત્ર છે. વ્યવસાય સભામાં પુસ્તકરત્ન છે. નંદા પુષ્કરિણી, બલિપીઠ બે યોજન લાંબા-પહોળા તથા એક યોજના ઘડી છે.
[૧૪] ઉપપાત, સંકલ્પ, અભિષકે, વિભૂષણ, વ્યવસાય, આચનિકા, સુધમસિભામાં ગમન, પરિવારણા ઋહિત.
[૧૪૫ નીલવંત પર્વતથી યમક પર્વતોનું જેટલું અંતર છે, તેટલું જ ચમક-દ્રહોનું અન્ય દ્રહોથી અંતર છે.
• વિવેચન-૧૪૩ થી ૧૪૫ -
ભદંત! ઉત્તરકુમાં ચમક નામે બે પર્વત ક્યાં કહેલા છે ? ગૌતમ! નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંતથી આરંભીને જાણવું. અહીં, અર્થાતુ દક્ષિણાભિમુખી. ૮૩૪ યોજન અને યોજનના *I અંતરાલથી, સીતા મહાનદીના બંને કૂલોમાં અતુ એક પૂર્વ કૂલમાં અને એક પશ્ચિમ કૂલમાં. અહીં ચમક નામે બે પર્વત કહેલ છે. તે. ૧૦૦૦ યોજન ઉરિત ઉંચા, ૫ યોજન ઉંડા છે, કેમકે ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં અવગાહે છે.
મૂળમાં હજાર યોજન લાંબો-પહોળો કેમકે વૃતાકાર છે મધ્યમાં-ભૂતલથી પ૦૦ યોજન જઈને ૩૫o યોજન લાંબો-પહોળો, ઉપહજાર યોજન ગયા પછી પno યોજન લાંબો-પહોળો. મૂળમાં ૧૬ર યોજનથી કંઈક અધિક ઈત્યાદિ સ્વયં જાણવું. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળા, બંને ચમક, તેના સંસ્થાને સંસ્થિત અથતિ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત થતુ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત. તેનું સંસ્થાન મૂળથી આરંભીને સંક્ષિપ્ત-સંક્ષિપ્ત પ્રમાણcવથી ગોપુછવતુ જાણવું. તે સંપૂર્ણપણે કનકમય છે, બાકી સ્પષ્ટ છે.
આઠસો આદિ અંકની ઉત્પત્તિ આ પ્રમાણે - નીલવંત વર્ષધરના બંને યમકના પહેલા ચમકના પહેલું દ્રહનું બીજું, પહેલા અને બીજા દ્રહનું બીજું, બીજા અને ત્રીજા દ્રહનું ચોથું, ત્રીજા અને ચોથા દ્રહનું પાંચમું, ચોથા અને પાંચમાં દ્રહનું છછું, પાંચમાં દ્રના વક્ષસ્કાર ગિરિ પર્યતનું સાતમું, આ સાતે અંતર સમપ્રમાણ છે. તેથી કુરના વિકંમતી ૧૧૮૪ર યોજન અને ૨-કલા રૂ૫ હજાર યોજન બંને યમકની લંબાઈ, તેટલું જ પ્રમાણ લંબાઈનું પાંચે દ્રહોનું છે. તે બદાં મલીને ૬ooo યોજન શોધિત થતાં ૫૮૪ર યોજન અને ૨-કળા તેને સાત ભાગ કરતાં ૮૩૪-* - * - થાય.
અનંતરોક્ત વેદિકા અને વનખંડ પ્રમાણાદિ - તે સ્પષ્ટ છે. • x • તે બંને ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં પૂર્વોક્ત સર્વ ભૂભાગવર્ણક લેવો. ક્યાં સુધી ? તેના બહુસમરમણીય ભૂભાગના બહુ મધ્યદેશભાગમાં બે પ્રાસાદાવાંસકો કહેવા. હવે તેનું ઉચ્ચત્વ કહે છે - સંપૂર્ણ વિજયદેવ પ્રાસાદ, સિંહાસનાદિ બંને સૂત્રો કહેવા. વિશેષ આ • યમકદેવનો આલાવો કહેવો.
હવે આના નામાર્થે પ્રશ્ન કરે છે - પ્રસ્તત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં બંને ચમકાર્વતમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ક્ષુદ્ર શુદ્રિકામાં યાવત્ બિલ પંક્તિમાં ઘણાં ઉત્પલો, કુમુદ આદિ કહેવા તથા યમકપ્રભા લેવી. તેમાં ચમક પર્વત, તેની પ્રભા, તથા યમક વણ સદેશ વર્ણ. અથવા ચમક નામક બે મદ્ધિક દેવો યાવતુ વસે છે, તેથી યમક નામ છે. બાકી પૂર્વવતું.
હવે આની રાજધાનીનો પ્રશ્ન - ભદંત ચમકદેવની યમિકા નામે રાજધાની કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને આ રાજઘાની છે. તે ૧૨,000 યોજન લાંબી-પહોળી, 39,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પરિધિથી છે. અહીં બન્ને પ્રકારથી પરિવરેલ છે.