Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૩૧ થી ૧૦૩
૧૬
૧૮૦
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
અનંતરોક્ત સીતામુખવનને લક્ષીને કહે છે - સીતામુખ નામે વન ક્યાં કહેલ છે ? અહીં સીતામુખ વડે સીસોદા વનમુખ બંને ઉત્તરમાં છે, તેમ કહી દક્ષિણનું સીતામુખવન નિષેધેલ છે. તે આ રીતે - ચાર મુખ વન છે – (૧) સીતા અને નીલવંત મળે, (૨) સીતા અને નિષધ મળે, (3) સીતોદક - નિષેધ મળે. (૪) સીતોદા-નીલવંત મળે. આ બધામાં પહેલું હોવાથી સીતાથી ઉત્તરે કહ્યું. [બાકી સૂત્રાર્થવ4] વનમુખ નિષધ અને નીલવંત સમીપે અવિકુંભ છે, સીતા અને સીસોદાના ઉભયકુલ પાર્શમાં જગતીના અનુરોધથી પૃથુ વિકંભ છે તેથી કહેલ છે - પૂર્વ અને પશ્ચિમમાં નીષધ કે નીલવંતથી આરંભીને જગતી વક્રગતિથી સીતા કે સીતોદાને પ્રાપ્ત થાય છે.
તેના અનુરોધથી દશવિ છે – સીતા મહાનદી અંતે ૨૯૨૨ યોજન વિડંભ, પૂર્વવત્ વિજય, પક્ષકાર આદિનું પ્રમાણ-૯૪,૧૫૬ છે. તે જંબૂદ્વીપના પરિમાણથી બાદ કરતાં શેષ-૫૮૪૪ થાય. બે વનમુખ હોવાથી, બે વડે ભાંગતા-૨૯૨૨ થાય. અહીં ૨૩એ શુદ્ધ પાઠ છે. આ પૃયુ પરિમાણ સર્વત્ર નથી. • x • તે માત્રા વડે શ-શથી ઘટતાં-ઘટતાં હાનિને પામીને નીલવંત વર્ષધર પર્વતને અંતે એક કળા પૃથુ રહે છે. અહીં કરણ-મુખવનનો સર્વ લઘુ વિડંભ વર્ષધર પાર્ષે છે. પછી વર્ષધરની જીવાથી આ કરણ રહે છે. તે આ રીતે- નીલવંત જીવા ૯૪,૧૫૬ યોજન અને કળા. તેમાંથી પૂર્વોક્ત ૧૬ વિજય, ૮-વક્ષસ્કાર ઈત્યાદિ બાદ કરતાં-૯૪,૧૫૬ બાદ થશે, -કળા રહેશે, બે વન છે તેથી બે વડે ભાંગતા-૧-કળા રહે. * * * * *
હવે-પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિપધકે નીલવંતથી આરંભીને ગતી વક્રગતિથી સીતા-સીટોદાને પ્રાપ્ત થાય. જગતીના સંસ્પર્શવર્તી અને વનમુખ, તેના અનુરોધથી વર્ષધર સમીપે તેનો થોડો વિતંભ છે. સીતા-સીતોદા પાસે તે ઘણો છે. આ ઈષ્ટ સ્થાને વિકેભ જાણવા માટે, સૂત્રમાં ન કહ્યા છતાં પ્રસંગ ગતિથી કરણ કહે છે - યોજનાદિ ગયા પછી ગુરુપૃથુત્વથી ર૯૨૨ રૂપે ગુણવા. ગુણિત યોજન રશિની કળા કરવા માટે૧૯ વડે ગુણવા. તેમાં ગુરyયુગણિતની કળા શશિ ઉમેરાય છે. પછી “કળા'-કરેલા વનની લંબાઈ પરિણામ સશિથી હરાતા ઈષ્ટ સ્થાને વનમુખ વિકુંભ પ્રાપ્ત થાય. [સશિ ગણિત વૃત્તિથી સમજવું.]
હવે આની પડાવસ્વેદિકાદિ વન માટે કહે છે – સ્પષ્ટ છે. તે મુખવન એક પાવરપેદિકા અને એક વનખંડણી સંપરિવૃત્ત છે. પછી સીતામુખવનનું વર્ણન કહેવું - કૃષ્ણ, કૃણાવભાસ આદિ. ક્યાં સુધી ? દેવો બેસે છે, સુવે છે સુધી. * * * આ પાવર વેદિકા જગતીવ મુખવન વ્યાસ જ અંતર્લીન છે. જેમાં વનવ્યાસનું કલાપમાણ છે. તેમાં વિજય વ્યાસ રુંધાય છે. અન્યથા વિજયાદિ વડે જંબૂદ્વીપના પરિપૂર્ણ લક્ષપૂર્તિમાં બંને બાજુ જગતી આદિનો શો અવકાશ છે. • x -
હે ઉપસંહાર કહે છે - વિજયાદિના કથનથી ઉત્તર દિશાવર્તી પાર્શ સમાપ્ત થયું. પૂર્વે ચાર વિભાગ વડે ઉદ્દિષ્ટ વિદેહ ક્ષેત્રના પૂર્વી ઉત્તરપાનું વિજયાદિ કથનની અપેક્ષાથી પૂર્ણ નિર્દિષ્ટ છે.
હવે પ્રતિવિજયમાં એકૈક રાજધાની નિર્દેશતા કહે છે - અહીં વિજયનું જે કરી કથન છે, તે રાજધાનીની નિરૂપણાર્થે છે – સજધાની આ છે – કચ્છવિજયના ક્રમથી
નામ વડે આ રીતે જાણવું - ક્ષેમ, ક્ષેમપુરા ઈત્યાદિ. આ સીતાની ઉત્તરે, વિજયોની દક્ષિણાદ્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે આનું શ્રેણિ સ્વરૂપ કહે છે - ઉક્ત આઠ વિજયમાં ૧૬-વિધાધર શ્રેણીઓ જાણવી. કેમકે પ્રતિવેતાય બે શ્રેણીઓ સંભવે છે. આ વિધાધર શ્રેણીમાં પ્રત્યેક દક્ષિણોતર પાર્શ્વમાં ૫૫-નગરો કહેવા. કેમકે વૈતાદ્યની ઉભયે સમભૂમિકવ છે. આભિયોગ્ય શ્રેણિઓ ૧૬ કહેવી. આ બધી અભિયોગ્ય શ્રેણિ ઈશાનેન્દ્રની છે. કેમકે તે મેરના ઉત્તરદિશાવર્તી છે. * * * * * * *
- હવે શેષ વિજય, વક્ષસ્કાર આદિના સ્વરૂપની પ્રરૂપણા માટે લાઘવતા હેતુ અતિદેશ ણ કહે છે – બધા વિજયોમાં “કચ્છ” વક્તવ્યતા કહેવી. મર્થ - વિજયોનું નામ નિરુક્ત, વિજ્યોમાં તે-તે વિજય સદંશ નામવાળા રાજા જાણવા. તથા ૧૬-વક્ષસ્કાર પર્યન્ત ચિત્રકૂટ વકતવ્યતા જાણવી ચાવત ચાર કૂટો હોય છે. તથા બાર અંતર્નાદી, ગ્રાહાવતીની વક્તવ્યતાથી જાણવી. ઈત્યાદિ • x -
હવે બીજો વિદેહ વિભાગ - • સૂગ-૧૩૪ થી ૧૩૭ :
[૧૪] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણમાં સીતામુખવન નામે વન ક્યાં કહેલ છે ? એ રીતે ઉત્તરના સીતામુખ વનની માફક દક્ષિણનું પણ કહેવું. વિશેષ એ • નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, વત્સવિજયની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણે સીતામુખવન નામે વન કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબુ ઈત્યાદિ બધું પૂર્વવતું. વિશેષ એ - નિધ વધિર પર્વત પાસે ૧-કળા નિર્કમથી કૃષ્ણ, કૃષ્ણાવભાસ ચાવતુ મા ગંધtiણને છોડતા યાવત બેસે છે. બંને પડખે ને પરાવરવેદિકા, વન કહેવા.
ભગવના જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામે વિજય કક્યાં કહી છે? ગૌતમાં નિષધ વાધિર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણે, દક્ષિણના સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ ધક્ષકાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષોત્રમાં વન્સ નામે વિજય કહેલ છે, પ્રમાણ પૂર્વવત, સુશીમા અજધાની.
ત્રિકૂટ ધક્ષકાર પર્વત, સુવસ વિજય, કુંડલા રાજધાની.. તdજલા નદી, મહાવતાવિય, અપરાજિતા, રાજધાની.. વૈશ્રમણકૂટ વક્ષસ્કાર પર્વત, વરસાવી વિજય, પ્રભંકરારાજધાની.. મdજલનદી, રમ્યવિજય, કાવતી રાજધાની. અંજન વાકાર પર્વત, રફવિજય, પાવતી રાજધાની. ઉન્મત્ત જલા મહાનદી, અણીય વિજય, શુભા રાજધાની.. માdજન વક્ષસ્કર પર્વત, મંગલાવતી વિજય, રક્તસંચયા રાજધાની.. એ પ્રમાણમાં જેમ સીતા મહાનદીનું ઉત્તરી પાર્શ્વ છે, તેમ દક્ષિણી પાર્શ્વ કહેવું. ઉત્તરની જેમ દક્ષિણી સીતામુખવત કહેતું.
વાકારકુટ આ પ્રમાણે છે - નિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માdજન...નદીઓ આ છે - તdજલા, માંજવા, ઉન્મત્તજal.
[૧૫] વિજયો આ પ્રમાણે - વત્સ, સુવત્સ, મહાવત્સ, ચોથી વચ્છકાવતી, મ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી.