Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૭) જો gશ્વર જુદા૪િ મત્તા મવરૂ” ગૃહસ્થાવરથામાં જે કામ કીડાઓનું સેવન કર્યું હોય તથા સ્ત્રીની સાથે જે કામક્રીડા કરી હોય તેનું મરણ નહી કરનાર સાધુ પોતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
(૮) ” જો વાળુવાળ વાળુવારું નો સ્ત્રોનgવા જે સાધુ શબ્દા નુપાતી ( વિષયાભિલાષાજનક શબ્દનું અનુસરણ કરનાર હોતું નથી, સ્ત્રી આદિના રૂપને દેખવાના સ્વભાવવાળે હેત નથી, તે સાધુ પોતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
“જો સાત લોકલાક રાશિ મારૂ” જે સાધુ પુણ્યપ્રકૃતિના ઉદયથી જન્ય વૈષયિક સુખમાં (ગબ્ધ, રસ, સ્પર્શ આદિના સેવનમાં) આસક્ત થત નથી તે સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. જે સાધુ વિવક્ત (સ્ત્રી આદિના સંસર્ગથી રહિત) શયનાસનેનું સેવન કરે છે અને સ્ત્રીસંસક્ત, પશુસંસક્ત નપુંસક સંસકત શયનાસનનું (શા, આસન આદિનું સેવન કરતા નથી, એજ સાધુ પિતાના બ્રહ્મચર્યવ્રતની રક્ષા કરી શકે છે. જે સાધુ સ્ત્રીઓની પાસે એકાન્તમાં બેસીને કથા કરતું નથી, જે સાધુ સ્ત્રીઓના મનહર અને મનને ડેલાવનારાં અંગે અને ઉપાંગોનું રાગભાવપૂર્વક અવકન કરતો નથી, જે સાધુ શ્રીદ્વારા સેવિત સ્થાનને એક મુદ્દત પર્યતને સમય વ્યતીત થયા બાદ જ ઉપયોગ કરે છે, જે ઘતાદિથી યુક્ત ભેજન કરતો નથી, જે લખે સૂકે આહાર પણ અધિક માત્રામાં લેતે નથી, જે ગૃહસ્થાવસ્થામાં સેવેલાં કામગોને યાદ કરતું નથી, અને જે વૈષયિક સુખમાં આસક્તિથી યુક્ત હતો નથી એ સાધુ પિતે ગ્રહણ કરેલા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાને સમર્થ બને છે. આ નવ સ્થાનોને બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડે) કહી છે. સૂત્ર-૩
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૫