Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 295
________________ સૌથી ઉપરને બરકાંડ રત્નાત્મક ૧૬ કડવાળે છે. તે પ્રત્યેક કાંડની ઊંડાઈ ૧૦૦૦-૧૦૦૦ યોજન પ્રમાણુ કહી છે. એજ વાતને સૂત્રકારે અહીં “શી ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. સઘળી નારક પૃથ્વીઓની અપેક્ષાએ સમી પવત એવી આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ સંબંધી જે ૧૫ પાકે છે. તેમને સૌથી પહેલો કાંડ રત્નકાંડ છે. તે દસ (૧૦૦૦) યોજના પ્રમાણ ઊંડે છે એ જ પ્રમાણે વજકાંડથી લઈને રિટાકાંડ પર્વતના બાકીના કાંડે પણ ૧૦૦૦-૧૦૦૦ જનપ્રમાણુ ઊંડાં છે. એજ વાત સૂત્રકારે “ગરા રચળે તદા ત્રણ વિ માનિચવ્યા” આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરી છે. સૂત્ર ૮૪ રત્નપ્રભાકે આધેયભૂત દ્રીપાદિકા નિરૂપણ આગલા સૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીની વાત કરી. હવે સૂવકાર તેના આધેયભૂત પાદિકેનું કથન કરે છે. “સદવિ નું વીરપુરા વર નો યg” ઈત્યાદિ– ટીકાર્થ–સમસ્ત દ્વીપ અને સમુદ્રોની ગંભીરતા (ઊંડાણ) તીર્થ કરાદિકે એ ૧૦-૧૦ જનની એટલે કે ૧૦૦૦-૧૦૦૦ જનની કહી છે. દ્વીપનું ગાંભીર્ય તે જખદીપર પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં જગતીની સમીપમાં હોય છે–અન્યત્ર નહી. છતાં પણ અદિશામાં એક હજાર જનપર્યન્તના પ્રદેશ માટે તે તે દ્વીપના નામને વ્યપદેશ (વહેપાર) ચાલે છે તે કારણે સમસ્ત દ્વીપનું ગાંભીર્ય ૧૦૦૦-૧૦૦૦ જનનું કહ્યું છે. એજ અર્થે અન્યત્ર પણ કહેવામાં આવ્યું छ-" उध्वेहोउत्तंत्ति भणिय हाइ दीवाणं उडत्तणाभावेऽवि अहोदिसि सहरसजाव दीवव्यवदेसो जंबुद्दीवे उ पच्छिमविदेहे जगई पच्चासत्तीए उत्तणमवि अस्थिति" ગહરાઈ (ઊંડાણ)ને ઉદ્દેશ કહે છે. આ ઊંડાણને દ્વિપમાં સદ્દભાવ હેતે નથી. પરંતુ અદિશામાં એક હજાર યોજન સુધીના ભાગ માટે તે દ્વીપના નામનો વ્યવહાર થાય છે. જંબુદ્વીપમાં તે પશ્ચિમ વિદેહમાં જગતીની પાસે ગહરાઈ પણ હોય છે. ૧ તથા સઘળાં મહાહદની-હિમવત આદિ પર્વતે પર આવેલાં પદ્માદિક હદની–ગહરાઈ (ઊંડાઈ) દસ જનની કહી છે. એમ સમજવું. ૨. તથા જેટલા સલિલ કુડે (ગંગાદિ નદીઓના કુ) છે–પ્રપાતકુંડ અને પ્રભાવકુડે છે–તેઓ પણ ૧૦ જનપ્રમાણુ ઊંડા છે . ૩. તથા શીતા અને શીતદા નામની જે મહાનદીઓ છે, તેઓ સમુદ્રપવેશ સ્થાને ૧૦–૧૦ જનપ્રમાણ ઊંડી છે. ૪ | સૂત્ર ૮૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨ ૭૮

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300