Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થયેલે ચમર ત્યાંથી ભાગ્યા અને સુધર્માંદેવલાકના ઈન્દ્ર ( શકે) તેની પાછળ પાછળ પડયા ચમરેન્દ્ર ભાગીને ભગવાન મહાવીરને શરણે આવ્યા. શકે પેાતાના અવધિજ્ઞાનથી એ વાત જાણી લીધી કે ચમરે ભગવાન મહાવીરનું શરણુ
સ્વીકાર્યું છે. તેથી ભગવાનની આશાતના થવાના ભયથી તે ત્યાં આવ્યે અને તેણે પાતાનું વજ્ર પાછું ખેંચી લીધુ. તેણે ચમરને આ પ્રમાણે કહ્યું-તું ભગવાનને શરણે આવી ગયા છે, તેથી હું તને જતા કરૂં છું. ક ુવે તારે મારા ભય રાખવાની જરૂર રહેતી નથી, આ બનાવને આશ્ચય રૂપ કહેવાનુ કારણ એ છે કે આ પહેલાં કદી પણ કોઈ ચમર ઉલાકમાં ગયા હૈાય એવુ અન્યું નથી. આ ચમરેન્દ્રના ઉત્પાત આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ હાવાથી તેને અહી આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે.
""
(૯) અષ્ટશતસિદ્ધ- એક જ સમયમાં ૧૦૮ સિદ્ધો થયાને જે બનાવ ભગવાન ઋષભદેવના તી માં બન્યા હતા, તે બનાવ પણ અભૂતપૂર્વ હોવાને કારણે આશ્ચર્ય રૂપ ગણાય છે. ભગવાન ઋષભદેવના ઉત્કૃષ્ટ અવગાહના ધારી ૧૦૮ મુનિએ એક જ સમયે સિદ્ધ થયા હતા.
(૧૦) અસયત પૂજા– પુરાણા કાળમાં આરંભ અને પરિગ્રહથી યુક્ત જીવાને પૂજાને ચાગ્ય ગણવામાં આવતા નહી'. સંયમી જનેાને જ પૂજાને પાત્ર ગણવામાં આવતા હતાં. પરન્તુ આ અવસર્પિણી કાળમાં તા એના કરતાં ઊલટી જ વાત જોવામાં આવે છે. તેથી તેને પણ આશ્ચર્ય રૂપ ગણવામાં આવે છે.
ઉપર ગણાવેલા દસ બનાવે। અનંત કાળમાં કદી પણ અન્યા નથી, આ અવસર્પિણી કાળમાં જ આ પ્રકારના આશ્ચય જનક મનાવા બન્યા છે. એજ વાત સૂત્રકારે‘દુત્ત વિ ગળતળ જાહેળ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.ાસૂત્ર ૮૩”
રત્નપ્રભા પૃથ્વીકે સંબંધકા કથન
આગલા સૂત્રમાં આઠમાં આશ્ચર્ય રૂપે ચમરાત્પાતનું કથન કરવામાં આવ્યુ છે. આ ઉત્પાત રત્નપ્રભા પૃથ્વીમાંથી થયા હતા. પૂસૂત્ર સાથે આ પ્રકારના પ્રમ'ધને લીધે હવે સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વી વિષે થાડુ કથન કરે છે, ૮ મીસે ચળવમાળ ’ઈત્યાદિ
આ રત્નપ્રભા પૃથ્વીના આય મ (લંબાઈ) અને વિષ્ણુભ ( પહેાળાઇ ) એક રાજુપ્રમાણ છે, તથા તેની ઊંડાઈ ૧ લાખ ૮૦ હજાર જનની છે. તેના ત્રણ કાંડ છે. સૌથી ઉપરના કાંડ ખરકાંડ છે. તેની ઊંડાઈ ૧૬ હજાર ચેાજન પ્રમાણ છે. તેની નીચે ખીજો પકખહુલ કાંડ છે તે ૮૪ હજાર ચેાજન પ્રમાણ ઊંડા છે. તેની નીચે ત્રીજો જલબહુલ કાંડ છે, તે ૮૦ હજાર યોજન પ્રમાણ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२७७