Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમ અથવા શરીરની સ્થિરતાને માટે જરૂરી વસ્તુને ઉપધિ કહે છે. તે ઉધિ વસ્ત્રાદિ રૂપ હાય છે. આ વસ્ત્રાદિ રૂપ ઉપષિ પ્રાપ્ત ન થવાને કારણે અથવા પ્રશસ્ત રૂપે તેની પ્રાપ્તિ ન થવાને કારણે ચિત્તમાં જે સકલેશ રૂપ અસમાધિ થાય છે, તેને ઉપધિસ'કલેશ કહે છે. ઉપાશ્રય વિષયક ચિત્તમાં જે અસમાધિ થાય છે તેને ઉપાશ્રય સકેલશ કહે છે, કષાયરૂપ અથવા કષાયાથી જન્ય જે સકલેશ થાય છે તેને કષાયસ કલેશ કહે છે.
આહારાદિની પ્રાપ્તિ ન થવાથી અથવા અપ્રશસ્ત આહારાદિની પ્રાપ્તિ થવાથી ચિત્તમાં જે સકલેશ થાય છે. તેને ભક્તપાન સકલેશ કહે છે. મનના અથવા મનમાં જે સકલેશ થાય તેને મનઃસકલેશ કહે છે. વચન દ્વારા જે સકેલશ થાય છે તેને વાર્ સલેશ કહે છે. કાયવિષયક સંકલેશનું નામ કાય સકલેશ છે. જ્ઞાનની જે અવિશુદ્ધિ છે તેને જ્ઞાનસકલેશ કહે છે. દનની જે અવિશુદ્ધિ છે તેને દન સકલેશ કહે છે. ચારિત્રની જે અવિશુદ્ધિ છે તેને ચારિત્ર સંકલેશ કહે છે, એજ પ્રમાણે અસકલેશ રૂપ જે સમાધિ છે, તેના પશુ દસ પ્રકાર પડે છે. તેમની વ્યાખ્યા ઉપધિ સ કલેશ આદિની વ્યાખ્યા કરતાં વિપરીત સમજવી. ।। સૂત્ર, ૪૩ ।।
દશ પ્રકારકે બલકા નિરૂપણ
અસકલેશ યુક્ત જીવા વિશિષ્ટ વી`ખલવાળા હાય છે. પૂર્વ સૂગ સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર દસ પ્રકારના ખલનું નિરૂપણ કરે છેવિષે વઢે વળત્તે ' ઇત્યાદિ—(સૂ. ૪૪)
""
સૂત્રાત્ર્ય-સામર્થ્યને ખળ કહે છે. તે બળના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે. (૧) શ્રોત્રેન્દ્રિય ખળથી લઇને સ્પર્શેન્દ્રિયબળ પર્યન્તના પાંચ પ્રકારનાં મળ, (૬) જ્ઞાનખળ, (૭) દનખળ, (૮) દર્શનબળ, (૮) ચારિત્રયળ, (૯) તપેાખળ અને (૧૦) વીય ખળ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૫