Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
66
''
• ત્તિવિદ્' તિવિદેન' '' આવુ' સામાન્યરૂપે કહીને પુનઃ તિવિદ્ળ* ” ત્રિવિધનું વિવરણુ મનથી, વચનથી અને કાયથી કરવામાં આવ્યુ` છે. એટલે કે હુ હિંસા ક્રિક પાપકૃત્ય મનથી કરીશ નહીં, મનથી કરાવીશ નહી' અને પાપકૃત્ય કરનારની અનુમેદના કરીશ નહી, એજ પ્રમાણે વચન અને કાયની સાથે પણ કૃત, કારિત અને અનુમેાદનાની અપેક્ષાએ પણ એવે જ સૌંબંધ સમજીને એવું જ કથન કરી શકાય છે. પરન્તુ જો તેનું વણુન અનુક્રમે કરવામાં આવશે, ત્યારે તેના અર્થ આ પ્રમાણે થશે-હું' મનથી પાપકમ નહી' કરૂ, વચનથી નહીં કરાવું અને કાયથી કરનારની અનુમાદના નહીં કરૂ, વચનથી નહીં કરાવું એટલે કે “ તિવિદ્ તિવિદેળ''' આ પદનું ક્રમશઃ વિવરણ કરતા ત્રિવિધતુ ત્રિવિધની સાથે વિવરણુ થશે. એક તરફ મન, વચન અને કાયરૂપ ત્રિવિધ છે અને બીજી તરફ કૃત, કારિત અને અનુમેદનારૂપ ત્રિવિધ છે, તેથી યથાસખ્ય મન, વચન આદિને કૃત કારિત આદિની સાથે સબંધ થઇ જશે, પરન્તુ એવે સંખ'ધ ઈષ્ટ નથી, કારણ કે આ પ્રકારના સમધ સિદ્ધાંતની માન્યતા અનુસાર તે મનની સાથે કૃત, કાશ્તિ અને અનુમેદનાના સબંધ માનવા જોઈએ, વચનની સાથે પણ કૃત, કાશ્તિ અને અનુમેદનાના સબંધ માનવા જોઈએ અને કાયાની સાથે પણ કૃત, કારિત અને અનુમેદનાના સબધ માનવે જોઇએ. આ રીતે મન, વચન અને કાય, આ ત્રણેમાંથી પ્રત્યેકની સાથે કરણ, કારણ અને અનુમેહનાના નિષેધ છે, તે ક્રમભિન્નના અનુયાગ છે. જ્યાં ભૂતકાળને નિર્દેશ કરવાના હોય, ત્યાં વર્તમાન આદિ કાળના નિર્દેશ કરાય તા કાળભિન્નતા આવી જાય છે. જેમ કે “ જે ટ્રેવિટ્ટે ટેવાયા ઇક્ નમસર ” ઋષભસ્વામીના વનમાં આ પ્રકારનું વણુન કરવામાં ભૂતકાલીન પ્રસ’ગનું વર્ણન હાવાથી સૂત્રકારે ભૂતકાળના ક્રિયાપદેને પ્રયોગ કરવા જોઇને હતેા, પરન્તુ એ પ્રમાણે ન કરતાં જે વર્તમાનકાલિક ક્રિયા પાના પ્રયાગ કર્યાં છે, તેને જ કાલભિન્નાનુચેાગરૂપ ગણી શકાય. આ કાભિજ્ઞાનુયોગ એ વાતનુ પણ સૂચન કરે છે કે ત્રણે કાળના તીથ કરાના વિષયમાં જ સમુદાચાર છે. આ સૂત્ર અને તેના ઉપર દોષસૂત્ર અથગૌરવથી યુક્ત હાવાને કારણે પ્રવચનની માન્યતામાં બાધા (વાંધા ) ન આવે એવે રૂપે ખીજી રીતે પણ વ્યાખ્યાત કરી લેવુ જોઇએ ! સૂ. ૪૮ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૦