Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. અને તેના મૂળભગતે વિશ્કેભ એક હજાર એજનને છે આ નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણને લેકપાલ કાલવાલ મહારાજના કાલપ્રભ નામના ઉત્પાત
પર્વતની ઊંચાઈ પણ એક હજાર યોજનની છે. શંખવાલ પર્યન્તના તેમના લેકપાલેના ઉત્પાતપર્વતની ઊંચાઈ પણ એટલી જ કહી છે.
ભૂતાનન્દના ઉત્પાત પર્વતનું તથા તેના લોકપાલના ઉત્પાત પર્વતનું પણ એવું જ સમજવું. જેવું કથન ધરણના ઉત્પાત પર્વત વિષે કરવામાં આવ્યું છે, એવું જક્શન સ્વનિતકુમાર પર્યન્તના ઇદ્રોના ઉત્પાત પર્વતના વિષયમાં તથા તેમના
કપાલના ઉત્પાતપર્વતના વિષયમાં પણ સમજવું. જેવું ઈન્દ્રનું નામ છે એવું જ તે સૌના ઉત્પાત પર્વતનું નામ સમજવું. પરંતુ તે નામની સાથે “પ્રભ” પદ લગાડવાથી ઉત્પાત પર્વતનું નામ બની જાય છે. ૪
દેવેન્દ્ર, દેવરાજ શકના ઉત્પાત પર્વતનું નામ શક્રપ્રભ છે. તે શક્રપ્રભ ઉત્પાત પર્વતની ઊંચાઈ દસ હજાર જનની, ઉદ્વેધ દસ હજાર ગભૂતપ્રમાણુ અને તેના મૂળભાગને વિષ્ક ભ દસ હજાર એજનને છે,
દેવેન્દ્ર, દેવરાજ શકના લેકપાલ સેમ મહારાજના ઉત્પાત પર્વતનું વર્ણન તથા તેમના બીજા લેકપલેના ઉત્પાત પર્વતનું વર્ણન પણ શકના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું. શક સિવાયના અશ્રુત પર્યન્તના જે ઈન્દ્રો છે, તેમના ઉત્પાત પર્વતેનું વર્ણન પણ શકના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું.
હવે ઉત્પાત પર્વતનો અર્થ સમજાવવામાં આવે છે
તિય લેકમાં જવા માટે જે પર્વત પર આવીને દેવ વૈકિય-શરીરની રચના કરે છે, અને જ્યાંથી તિર્યશ્લેકમાં આવે છે તે પર્વતનું નામ ઉત્પાતપર્વત છે. ચમરાદિ પ્રત્યેક ઈન્દ્રના જૂદા જૂદા ઉત્પાત પર્વતે છે. દક્ષિણ દિશાના અધિપતિ અસુરકુમારને ઈન્દ્ર અસુરરાજ અમર છે. તેના ઉત્પાત પર્વતનું નામ તિગિરિછકૂટ છે. તિગિછિ એટલે કેસર. તિગિછિકૂટ પર્વત કેસરની પ્રધાનતા વાળે હોવાથી તેનું એવું નામ પડયું છે. ત્યાં કમલેની અધિકતાને લીધે કેસરની પ્રધાનતા સમજવી. આ ઉત્પાતપર્વત કયાં આવેલું છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૯