Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખવામાં આવે છે, તેને પણ નામાનન્તક કહે છે. અક્ષ આદિમાં જે આ અનન્તક છે,” એવી સ્થાપના કરાય છે, તેને “સ્થાપનાનન્તક” કહે છે. જીવદ્ર અથવા પદગલમાં જે અનાતા છે તેને દ્રવ્યાનનતક” કહે છે. સંખ્યારૂપ જે અનન્તતા છે તેનું નામ “ગણનાતક ” છે તે ગણનાનન્તક એવી સંખ્યાવિશેષરૂપ હોય છે કે જેમાં આજુ આદિ સંખ્યા વિશેષ અવિવક્ષિત હોય છે. આકાશપ્રદેશોની જે અનન્તતા છે તેનું નામ “પ્રદેશાન તક” છે આ પ્રદેશાનાતા અલકાકાશના પ્રદેશોની અપેક્ષાઓ કહેવામાં આવી છે. અતીતાદ્ધા (ભૂતકાળ) અથવા અનાગતા દ્ધા (ભવિષ્યકાળ રૂપ “એકતા અનન્તક” હોય છે. સદ્ધારૂપ “દ્વિધાતઃઅનન્તક હોય છે. એક આકાશપ્રતર દેશવિસ્તારાનાકરૂપ હોય છે. અલકાકાશની અપેક્ષાએ આ પ્રમાણે સમજવું જોઈએ. સર્વકાશરૂપ જે અસ્તિકાય છે તે “સર્વ વિસ્તારાનન્તકરૂપ છે. અક્ષય જે જીવાદિ દ્રવ્ય છે. તેને “શાશ્વતાનનક રૂપ સમજવું | સૂત્ર ૩૨ ૫
પૂર્વગતશ્રુતકા નિરૂપણ
અનન્તના દસ પ્રકારે છે,” આ બાબતનું પ્રતિપાદન કરનારું જે મત છે તેનું નામ પૂર્વગતકૃત છે. તેથી હવે સૂત્રકાર પૂર્વકૃતવિશેષનું કથન કરે છે
Mાયપુવરળ રસ વહૂ પUા ” ઈત્યાદિ–(ફૂ. ૩૩) ટીકાર્ચ–૧૪ પૂર્વેમાંના પહેલા પૂર્વનું નામ ઉ૫તપૂર્વ છે. તેની વસ્તુઓ (અધ્યયન વિશે) ૧૦ કહી છે. અસ્તિનાસ્તિકવાદપૂર્વ નામનું જે ચોથું પૂર્વ છે તેની ૧૦ ચૂલિકારૂપ વસ્તુઓ કહી છે. મૂળ વસ્તુઓની ઉપર જે ચૂલારૂપ વસ્તુઓ હોય છે, તેમને ચૂલિકાવસ્તુઓ કહે છે. | સૂત્ર, ૩૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૭