Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખનની આશાથી રહિત અનીને વિચરશે. વાયુની જેમ તેમનુ પણ કૈઇ નિશ્ચિત ઘર નહીં હાય, શરદઋતુમાં મળને નાશ થઇ જવાથી જેમ જળ નિમ ળખની જાય છે, તેમ રાગદ્વેષ રૂપ મળ દૂર થઈ જવાને કારણે તે ઋણુગારનું' ચિત્ત પશુ નિળ ખની જશે. જેમ પાણીની ઉપર ઉગવ છતાં કમળપત્ર પાણીથી ભી'જાતુ નથી એજ પ્રમાણે તેએ પણ સ’સારીજનેાની વચ્ચે રહેવા છતાં સંસારની વસ્તુએમાં આસક્ત નહી થાય. જેમ કાચખા પેાતાના અંગાને પેાતાના શરીરમાંજ સકૈાચી લે છે એજ પ્રમાણે તેએ પણ અસ'ચત સ્થાના માંથી સમસ્ત ઇન્દ્રિયાને સંવૃત્ત કરી લેશે. જેમ પક્ષી સપૂર્ણ મુક્ત થઈને વિચરે છે એજ પ્રમાણે તેએ પણ પરિવારના ત્યાગ કરીને તથા નિયત વાસથી રહિત ખીને મુક્તપણે વિચરશે. જેમ ગેડાને એક જ શીંગડું હોય છે તેમ તેઓ પણ રાગાદિરૂપ સહાયથી વિત હોવાને કારણે માત્ર એક જ માગની -નિર્વાણુંમાની આરાધનામાં એકાગ્ર બનશે. તે ભારડ પક્ષીની જેમ સદા અપ્રમત્ત રહેશે. ભારડ પક્ષીને એ જીવ, ત્રણ પગ, એ મુખ, એ ડોક અને એક જ ઉદર હાય છે, છતાં પણ મને જીવ અપ્રમત્તપણે-ઘણી જ સાવધાની થી પેાતાને નિર્વાહ ચલાવે છે. જો તે મન્નેમાંથી કઇ પશુ એક જીવ પ્રમાદ કરે તેા બન્નેને નાશ થઈ જવાના ભય રહે છે. તે કારણે તે અન્ને જીવે સદા ઉદ્યમશીલ રહે છે. આ રીતે રહે તે જ તેમના નિર્વાહ થઈ શકે છે, એજ પ્રમાણે વિમલવાહન અણુગાર પણુ તપ અને સયમની ખારાધના કરવામાં બિલકુલ પ્રમાદ નહી કરે. તેએ 'જરની જેમ શોન્ડીર (શત્રુઆને નાશ કરવાને તત્પર) ખનશે એટલે કે ક્રેાધાદિ કષાય રૂપ શત્રુને વિનાશ કરવામાં પ્રયત્નશીલ રહેશે. તેએ સયમ રૂપ ભાનુ' વહુન કરવામાં વૃષભના સમાન સમર્થ બનશે. તે સિંહના સમાન દુધ (અજેય) બનશે એટલે કે પરીષહ અને ઉપસગ રૂપ મૃગે તેમને પરાજિત કરી શકશે નહી. મેરૂપર્યંતની જેમ પ્રકલ્પ વગરના થશે અર્થાત્ પરીષહ અને ઉપસ રૂપ ધનથી તે મેરૂની માફક અડગ રહેશે. સાગરની જેમ તેએ અક્ષુબ્ધ અનશે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૪