Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાપાતાલકળશે વિષે કથન કરીને હવે સૂત્રકાર ક્ષુદ્ર પાતાળકળશનું વર્ણન કરે છે-“હવે વિ જો વુદા ચઢા” ઈત્યાદિ–
મહાપાતાલ કળશે કરતાં નાનાં જે પાતાળ કળશે છે તેમને ઉદ્વેધ (ઊંડાઈ). એક એક હજાર એજનની કહી છે. તે ક્ષુદ્ર પાતાલ કળશના મૂળભાગને તળિયાને) વિસ્તા૨ ૧૦૦-૧૦૦ જનને કહ્યો છે. તેની બંને તરફથી એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં તેમના મધ્યભાગને વિસ્તાર એક એક હજાર એજનને થાય છે. અથવા એક પ્રાદેશિક શ્રેણિતા બિલકુલ મધ્ય ભાગમાં તે પ્રત્યેક ક્ષુદ્રપાતાળ કળશને વિસ્તાર ૧૦૦૦ જનને છે. તે કળશના મુખપ્રદેશને વિસ્તાર ૧૦૦ –૧૦૦ જનને કહ્યું છે. આ ક્ષુદ્ર પાતાળ કળશેની ભીતિ સર્વત્ર એક સરખી જાડી છે અને એકલા વજની જ બનેલી છે તેમની ભીતોની જાડાઈ દસ જનની કહી છે. સૂત્ર ૨૧ છે
ઘાતકી ખગત મંદરપર્વતકે ઉધ આદિકા નિરૂપણ
ધર્વ ને મંા ” ઈત્યાદિ– સૂ. ૨૨)
ટીકાર્થ–ધાતકીખંડદ્વીપના પૂર્વ ભાગમાં એક મેરુ પર્વત છે અને પશ્ચિમભાગમાં પણ એક મેરુ પર્વત છે તે બને પર્વતોને ઉધ –ભૂમિમાં રહેલ ભાગ-એક એક હજાર યોજન પ્રમાણ છે. એટલે કે આ બંને મેરુ પર્વતેનો એક એક હજાર જન પ્રમાણુ ભાગ ભૂમિની અંદર રહેલે હેવાથી અદશ્ય છે જમીનની ઉપર તેમને વિભ દસ હજાર એજન કરતાં કંઈક ન્યૂન છે, અને ઉપરિત ભાગમાં તેને વિષ્કલ એક હજાર એજનને છે. પુષ્કરદ્વીપ ધના બે મન્દર (મેરુ) પર્વ તેનું કથન પણ ધાતકી ખંડના મેરુ પર્વતના કથન અનુસાર જ સમજવું એજ વાત “પુલાવરીવઢાળ મં” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. જે સૂ ૨૨
જમ્બુ દીપગત ભરતાદિ દશક્ષેત્રના નિરૂપણ
બાદ વિ નું વઘારવા” ઈત્યાદિ–(. ૨૩) ટીકાઈ–વૃત્તવૈતાઢચ પર્વતની કુલ સંખ્યા ૨૦ ની કહી છે, કારણ કે પાંચ હેમવતમાં પાંચ શબ્દાપાતી છે, પાંચ અરણ્યવતેમાં પાંચ વિકટાપાતી છે પાંચહરિવર્ષોમાં પાંચ ગન્ધાપાતી છે, અને પાંચ રમ્યકક્ષેત્રમાં પાંચ માલ્યવાન છે. વૈતાની આગળ જે “વૃત્ત” વિશેષણ લગાડવામાં આવ્યું છે તે દીર્ધ વૈતાઢયપર્વની નિવૃત્તિને માટે લગાડવામાં આવ્યું છે. સૂત્ર. ૨૩
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૬૦