Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર્તમાન અવસર્પિણીમેં બલદેવ વાસુદેવકે પિતાકા નિરૂપણ
“જબૂદી ટીવે નવોળિયા મઈત્યાદિ—(સૂ. ૧૨) ટીકાર્ય–આ મધ્ય જંબુદ્વીપ નામને દ્વીપમાં નવજન પ્રમાણુવાળાં મસ્તે પહેલાં પ્રષિષ્ટ થયેલાં છે. વર્તમાનમાં પ્રવિષ્ટ થાય છે અને ભવિષ્યમાં પણ પ્રવિણ થશે. જો કે લવણસમુદ્રમાં ૫૦૦ એજન લાંબી માછલીઓ હોય છે, છતાં પણ નદીમુખેમાં પૃથ્વી તરધ્ર (છિદ્ર)ની યેગ્યતા એવી હોય છે કે તેમાં નવ જનની લંબાઈવાળાં જ મસ્તે પ્રવેશ કરી શકે છે. સૂ. ૧૨ છે
લવૂદી બં તે મારે વારે” ઇત્યાદિ–(સૂ ૧૩)
આ મધ્ય જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ અને વાસુદેવોના પિતા થઈ ગયા છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
પ્રજ્ઞાતિ & બ્રહ્મા ઈત્યાદિ–
(૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાસિંહ, (૭) અગ્નિશિખ, (૮) દશરથ અને (૯) વાસુદેવ. ત્યાર પછીનું સમસ્ત કથન સમવાયાંગસૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું.
વાસુદેવ અને બળદેવ ભાઈઓ હોય છે અને પિતા પણ એક જ હોય છે તેથી નવ વાસુદેવ અને નવ બળદેવની માતાએ નવ હોય છે અને પિતા પણ નવ હોય છે. તેમના પૂર્વભવનાં નામ, ધર્માચાર્ય, નિદાનબન્ધનાં કારણે, પ્રતિશત્રુ અને ગતિ, એ બધાનું કથન સમવાયાંગસૂત્રમાં આપ્યા અનુસાર જ અહી ગ્રહણ કરવું જોઈએ. “ના રે” ઇત્યાદિ ગાથાના પશ્ચાદ્ધ સુધીનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. સંગ્રહણી ગાથાના પૂર્વાર્ધ સાથે પશ્ચાદ્ધને જોડવાથી આ પ્રકારને સૂત્રપાઠ બને છે
“બતારા રામઈત્યાદિ–
આ ગાથાને ભાવાર્થ એ છે કે નવ બળદેવ માનો એક બળદેવ બ્રહ્મ. લેકક૫માં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે, બાકીના આઠ બળદેવે સિદ્ધિપદની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫