Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપઘાત નામે દિહિવાયના અગ્રગણ્ય અંશરૂપ પુવૅગયની-એના ચૌદ ભાગરૂપ પુ (સ. પૂર્વ)ની કરાઈ છે.
* વ્યાખ્યાતાએ પૃ. ૨૮૨ માં “પૂર્વ કહેવાનું કારણ એ દર્શાવ્યું છે કે એની રચના સૌથી પહેલાં થાય છે. સ્થાપનાના ક્રમમાં આ દિષ્ટિવાયને-ચૌદ પુવને અંક છેલ્લે છે અને
આચારને પહેલે છે. - ચૌદ પુમાં બધી જ બાબતેં આવી જાય છે તે પછી આયાર વગેરે રચવાનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર પૃ. ૨૮૪-૫ માં અપાય છે. .
દ્વાદશાંગીનું બહુમાન––દ્વાદશાંગીનું મહત્વ અસાધારણ છે અને એનું સન્માન પણ એને અનુરૂપ છે. આના સમર્થનાથે હું પૃ. ૨૪૬ની છેલ્લી કંડિકામાંથી નીચે મુજબને ઉતારે રજૂ કરીશઃ– '
તીર્થંકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઈને વાસક્ષેપ કરે છે. બાર અંગે ર્યા પછી અનુજ્ઞાને વખત આવે ત્યારે ઇન્દ્ર થાળ લદને ઊભા રહે, .. . - * * - મૃતરૂપ પુરુષનાં બાર અંગ-નંદી (રુ. ૪૪)ની જિનદાસગણિ મહત્તરે રચેલી ચુર્ણિ(પત્ર ૪૭)માં આ સંબંધમાં
નીચે મુજબ પદ્ય છે – . “पादयुगं जंबोरू गातदुवगं च दो य वाहू ता । . . નવા વિ જ ગુલ્લિ રાવળ જુનવિલિg in * આ ઉપરથી જાણું શકાય છે કે આયાર અને સૂયગડ એ બે પગ છે ને ઠાણ અને સમવાય એ બે જંઘા છે અર્થાત ઘંટીથી ઘૂંટણ સુધીના ભાગ છે. આ રીતે વિચારતાં દિહિવાય તે