Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 7
________________ આપી છે. જે ખરેખર જ આવકાર્ય છે. અંતે આ પ્રકાશનના યોગ્ય રીતે ઉપયોગથી આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ. ચન્દ્રગુપ્તસૂરિ દશા પોરવાડ સોસાયટી જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ. અષાઢ વદ-૨, રવિવાર, તા. ૨૦-૦૭-૨૦૦૮ + સૂચના : ૧. પ્રસ્તુત ગ્રંથરત્નનું પ્રકાશન શ્રી નવકાર આરાધના ભવન - હાલોલ જૈન સંઘના જ્ઞાનદ્રવ્યના સદ્વ્યય વડે થયું છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો ૬૦/- રૂા. જ્ઞાનખાતામાં ભરીને ગ્રંથ વસાવવો. વાંચનાર્થે સદુપયોગ કરવો હોય તેમણે પણ યોગ્ય નકરો જ્ઞાનદ્રવ્યમાં ભરવો. ૨. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ ભારતભરના જૈન સંઘોના જ્ઞાનભંડારોને આ ગ્રંથ ભેટ આપવામાં આવશે. જેમને ખપ હોય તેમણે કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપીના સરનામે એક P.C. લખવો. જ્ઞાનભંડાર માટે સંઘ એથવા સંસ્થાના લેટરપેડ પર લખેલો પત્ર મોકલવો જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74