Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 31
________________ ३० வீங்கின் 'तत्वरुचि' टीकया परिमंडिता ക સૂરિપુરંદર, શ્રી હરિભદ્રસૂરિમહારાજે યોગદૃષ્ટિસમુચ્ચયમાં યોગની આઠ દૃષ્ટિ વર્ણવેલી છે. ત્યાં આઠમી પરાર્દષ્ટિમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારી છે. સ્પષ્ટ છે, કેવળજ્ઞાન આવે એટલે ક્ષાયિક ભાવના ગુણોની જ વિદ્યમાનતા રહે. હવે એ ઉલ્લેખનીય છે કે પરાર્દષ્ટિના બોધને પ્રસ્તુત ગ્રંથમાં ચંદ્રજ્યોત્સ્નાનું દૃષ્ટાંત અપાયેલું છે. આમ, ઉપરોક્ત ચર્ચા પરથી અહિં અરિહંતના ગુણ માટે પ્રયોજાયેલું ચંદ્રનું દૃષ્ટાંત અર્થગંભીર છે એ નક્કી થયું. (૩) મન પિ જેવું ચંચળ છે. ચપળ મનને બાંધી રાખનારી સાંકળ અરિહંતના ગુણો છે. મતલબ, એ ગુણો પ્રત્યેનો સમર્પણભાવ છે. (૪) આજ્ઞારૂપી અમૃતપાનની ઉત્કંઠા એટલે જિનવચનના અવગાહનની તલપ. પરબ્રહ્મની રતિ એટલે વિશુદ્ધ આત્મરમણતા. D * અવતળિા : ईशकृपां स्वीकुर्वन् मन्मथनिग्रहाय च प्रार्थयन्नाह— * ભાવાર્થ : વીતરાગની કૃપાનો સ્વીકાર અને કામના નિગ્રહની પ્રાર્થના હવેના શ્લોકમાં થઇ છે. एतावतीं भूमिमहं त्वदङ्घ्रि- पद्मप्रसादाद् गतवानधीश ! । हठेन पापास्तदपि स्मराद्या ही मामकार्येषु नियोजयन्ति ॥ ११ ॥ અન્વય : हे अधीश ! त्वदङ्घ्रिपद्मप्रसादादहं एतावतीं भूमिं गतवान्, तदपि स्मराद्याः पापाः मां हठेनाSर्येषु नियोजयन्ति ॥ * શબ્દાર્થ : • અધીશ!=દેવાધિદેવ ♦ સ્પ્રિં=ચરણ - પદ્મ=કમળ ♦ પ્રસા=કૃપા * ત્વવિદ્મપદ્મપ્રભાવ=તારા ચરણકમળની કૃપાથી • પતાવતીપ્=આટલી * ભૂમિ=ભૂમિને / કક્ષાને ♦ તવા=પામેલો (છું) • સ્મરાઘા:=કામ વિગેરે <> હેન=બળાત્કારે ♦ મામુ=મને • બાર્યેષુ=અનુચિત કાર્યોમાં ♦ નિયોનયન્તિ=ગોઠવે છે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74