Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 45
________________ ४४ 'तत्वरुचि' टीकया परिमंडिता கெகைககககககககககககககககககககககககககல் માં મને જે નમ્પમોદીચ્યવશંકપુષ્કળ ૪ નવ=પુષ્કળ મોહતિમિરને હવાલે ૪ મોહાચ્ચ=મોહનો અંધકાર જે નર્યાન્તિ લઈ જાય છે જે વશ=તાબે શ્લોકનો ભાવાર્થ : હે નાથ ! ધર્મના વિરોધને અને ચૌર્યાદિ સાતવ્યસનને ત્યજી દઈને જ્યાં હું મનને ઉપશમમાં સ્થાપું છું, ત્યાં જાણે ક્રોધે ભરાયેલાં ભાવશત્રુઓ મને મોહના ગાઢ અંધારા તરફ ખેંચી જાય છે. | ૧૮ ||. તાધિવૃત્તિઃ : स्वामिनिति । 'हे स्वामिन्' मम धर्मगुरो !, जीवनदायिन् ! | ‘यावत्' पुरुषार्थाऽतिशयेन । 'अधर्मव्यसनानि' अधर्मश्च व्यसनानि चेत्यधर्मव्यसनानि, पापानुबन्धप्रभवः परमार्थविरोधी क्रियाव्यापारोऽधर्मः, परस्त्रीसेवनादीनि व्यसनानि, उभयान्यपि । 'हित्वा' परित्यज्य । ‘मनः समाधौ' मानसं संवेगवासितायां परिणामधारायां । 'निदधामि' स्थापयामि । तावत्' स्थापनाप्रवृत्तेरनुक्षणमेव । ‘થેવ' તેવેન ફુવ | ‘અન્તરિન: વિષય-વષાયા. | ‘ના’ માત્માનમ્ | ‘મનમોહાàવશ’ पुनर्निर्भदायाऽतिदुष्करोऽविवेकग्रस्तविचारः स एव तमः, तस्य वशं-अधीनं 'नयन्ति' क्षिपन्ति । જ ટીકાનો ભાવાર્થ : (૧) તીર્થંકર દેવો આપણા ધર્મગુરુ છે માટે પણ સ્વામી છે અને જીવનના દાતા છે એથી પણ સ્વામી છે. (૨) પાપના અનુબંધના કારણે ઉદ્ભવેલો અને મોક્ષ માટે પ્રતિકૂળ એવો મન-વચન-કાયાનો વ્યાપાર એટલે અધર્મ. પરમાર્થનો વિરોધી પ્રત્યેક અધ્યવસાય ધર્મ છે. પરમાર્થનો વિરોધ એટલે મોક્ષનો વિરોધ. પરમાર્થનો સ્વીકાર એટલે મોક્ષની આકાંક્ષાનો સ્વીકાર. (૩) સમાધિની વ્યાખ્યા કરતાં અત્રે કહેવામાં આવ્યું છે કે મોક્ષની અભિલાષા એટલે સંવેગ. આવા સંવેગથી ઓત-પ્રોત થયેલી પરિણામોની ધારાને ચિત્તની સમાધિ કહેવાય. (૪) મોહનો અંધકાર એટલે શું? સાર અને અસારના વિવેકની ગેરહાજરીને અહિ મોહનો અંધકાર કહેવામાં આવ્યો છે. અવિવેકને આધીન થયેલું વિચારતંત્ર એટલે મોહનું અંધારું. આ અંધારાને ભેદવું અત્યંત મુશ્કેલ છે.


Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74