Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 43
________________ ४२ 'तत्वरुचि' टीकया परिमंडिता எவகைகளவைகைகைகககககககககககககககககக જ મંતરરિા ડમિમૂત:=માનસિક ૪ રમિ રડું છું શત્રુઓના સમૂહથી હારેલ (હું) ૪ =બેટદર્શક અવ્યયપદ સહેલ—વિષાદ સહિત આ શ્લોકનો ભાવાર્થ : તું દેવાધિદેવ છે, શંકર છે, બુદ્ધ છે, ત્રણ ભુવનનો નાથ છે તેથી તારી સમક્ષ હું ખેદપૂર્વક રડી રહ્યો છું કેમકે આંતરિક શત્રુઓના ટોળાએ મને હરાવી દીધો છે. જે ૧૭ | તત્તવૃત્તિઃ : यदिति । 'देवदेवोऽसि' त्वं देवानामुपर्यसि, द्विधा, (१) प्रथम-सर्वेपु मिथ्यात्ववासितेषु लौकिकदेवेष्वर्हतामुपरित्वं तद्गतदोपाऽभावात्, (२) द्वितीयम्-सम्यग्दृग्भिश्चतुःपप्टिदेवेन्द्रैः सेवाऽङ्गीकरणात्तेष्वप्यर्हतामुपरित्वम् । ‘महेश्वरोऽसि' औश्वर्यवान् ईश्वरोऽसामान्यैश्वर्याश्च महेश्वरोनिगद्यते, चतुस्त्रिंशदतिशयानामसाधारणैश्चर्यप्राप्तेस्त्वं महेश्वरोऽसि, शम्भुपक्षे कामदानवनिग्रहेण प्राप्तब्रह्मचर्यश्वर्यान्महेशोऽसि । 'वुद्घोऽसि' प्राप्तकेवलज्ञान-दर्शनोऽसि । 'विश्वत्रयनायकोऽसि' पञ्चकल्याणकवेलायां त्रिलोकवासिजन्तुनां सुखप्रदानेन त्रिलोकीपतिरसि । 'तेन तवाऽग्रतः' कारणेनाऽनेन त्वत्समक्षम् । अन्तरंगारिगणाभिभूतः' काम-क्रोध-मद-मान-मायालोभैः धृतानेकपर्यायाऽन्तरैः पराजितः (अहं) । 'सखेदम्' हार्दिकपश्चात्तापपूर्वकम् । 'रोदिमि' स्वकृत - ટીકાનો ભાવાર્થ : (૧) વીતરાગ ભગવંતો દેવોના પણ દેવ છે. વોઝરિ તું દેવોનોં પણ દેવ છે. આ પદની વ્યાખ્યા અહીં એવી થઈ છે કે અરિહંતો દેવોના ઉપરી છે. બે રીતે– (૧) લૌકિક સઘળા દેવો મિથ્યાત્વથી વાસિત છે તેથી દોષોથી ભરેલો છે. આ દોષોને પ્રભુએ દૂર કર્યા હોવાથી એમનામાં લોકોત્તર દેવત્વ પ્રગટ્યું છે. આ રીતે લૌકિક દેવો કરતાં તેઓ ઉપરના સ્થાને છે. (૨) સમ્યગ્દષ્ટિ ૬૪ ઈંદ્રોએ પણ પ્રભુની સેવા સ્વીકારી છે તેથી તેમનાથી પણ ઉપરના સ્થાને અરિહંત છે. (૨) મહેશ્વરોગતિ વીતરાગ ભગવંત મહેશ્વર છે. ઐશ્વર્યને ધારણ કરે તે ઇશ્વર. વિશાળ ઐશ્વર્યને પામે તે મહેશ્વર. પ્રભુને ૩૪ અતિશયોનું અદ્વિતીય ઐશ્વર્ય સાંપડ્યું છે તેથી મહેશ્વર છે. હવે, મહેશ્વરનો અર્થ શંકર કરો તો પણ તે વીતરાગમાં આ રીતે ઘટી શકશે. પ્રભુએ કામદાનવનો નિગ્રહ કર્યો છે અને બ્રહ્મચર્યના ઐશ્વર્યથી પ્રભુયુક્ત છે તેથી મહેશ્વર છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74