Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 65
________________ ६४ 'तत्वरुचि' टीकया परिमंडिता - તાત્પર્ય એ છે કે માર્ગાનુસારીની કક્ષા સુધી પહોંચી શકનારો આત્મા ઉત્કટ બહુમાનપૂર્વક પૂજા, પ્રણામ, સ્તવન વિગેરે કરે તો ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ તેને આધીન થાય છે. પરંતુ માર્ગાનુસારીની કક્ષાને નહિ સ્પર્શી શકનારા આત્માઓ જિનભક્તિનો આવો વિશિષ્ટ લાભ અનુભવી શકતાં નથી. Ed (૩) ભક્તિ એટલે હૃદયનું હાર્દિક બહુમાન. નમસ્કાર એટલે મસ્તક વડે પ્રણામ કરવો તે. સ્તોત્ર એટલે મહિમાવાચક મધુર શ્લોકો. * અવતળિા : लोकोत्तरदैवतमेकमात्राऽर्हत्येवेति घोषयन्नाह - ભાવાર્થ : લોકોત્તર દેવતત્ત્વ તો એકમેવ અરિહંતમાં જ ઘટે છે એવી ઘોષણા હવેની ગાથામાં થઇ છે. निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो निःशेषकर्मक्षयहेतुरत्र ॥ ३० ॥ N * અન્વય : हे जिन ! नेत्रे निमील्य मनसः स्थिरत्वं विधाय यावच्चिन्तयामि तावदत्र निःशेषकर्मक्षयहेतुः ત્વમેવાડસ્તિ, પરોવેવોન * શબ્દાર્થ : • નિન!=હે વીતરાગ ! • યાવત્=જેટલામાં ♦ નેત્રે=બે આંખોને ♦ નિમીત્ત્વ=મીંચીને > મનસ:=મનનું ♦ સ્થિરત્વ=સ્થિરીકરણ ♦ વિધાય=કરીને ♦ ચિન્તયામિ=વિચારું છું ♦ તાવ=તેટલામાં - ત્યાં <>.ત્ર=અહીં ♦ નિઃશેષર્મક્ષયહેતુ:-સંપૂર્ણ કર્મોના નાશનો હેતુ p== > • વ=જ • - પર:=બીજો • વેવ: દેવ • ન=નહિ મસ્તિ છે

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74