________________
६३
आत्मनिंदाद्वात्रिंशिका விலககககககககககககககககககககககக ત્વદુ:=કલ્પવૃક્ષ
* નમસ્કૃત:=તું પ્રણામ કરાયેલ છે) તસ્ય તે પુરુષના
જ સ્તોત્ર =સ્તોત્રો વડે જે ગૃહસ્થ:=ઘરઆંગણે રહેલ (છે) સ્તુત:સ્તવાયેલ (છે) યે=જે પુરુષ દ્વારા
જે વામમ:=પુષ્પમાળા વડે * સાપ હંમેશા
૪ ચિંત:=પૂજાયેલ જે મવર્તી=ભક્તિ વડે
જે સિ=છે * શ્લોકનો ભાવાર્થ :
હે ભગવંત ! જે પુરુષ ભક્તિ વડે હંમેશા આપને પ્રણામ કરે છે, સ્તોત્રો વડે સ્તવે છે, પુષ્પમાળાઓ વડે પૂજે છે તે પુરુષના હાથમાં ચિંતામણિ રત્ન રહેલું છે અને કલ્પવૃક્ષ તેના ઘરના આંગણે ખીલ્યો છે. || ૨૦ || તત્ત્વવિવૃત્તિ: : चिन्तामणिरिति । ‘हे जिनेश !' घातिघातकरेषु वरिष्ठतमो यः स । 'येन' मार्गानुसारिगृहस्थेन, द्रव्यस्तवाऽधिकारत्वादत्र गृहस्थस्य ग्रहणम्, द्रव्यस्तवस्य मार्गानुसारित्वत आरम्भादत्र मार्गानुसारिणोग्रहणम् । 'भक्त्या' हार्दिकबहुमानाशयेन । सदाऽपि त्वं 'नमस्कृतः' शिरोनमनं नमस्कर्म तेन सत्कृतः । ‘स्तोत्रैः स्तुतः' महिमाऽभिधायिभिर्मधुरसुन्दरैः श्लोकैरभिवादितः । ‘दामभिरर्चितोऽसि' पुष्पमालाभिः पूजितोऽसि । तस्य' उक्तमार्गानुसारिणो भक्तस्य । 'पाणी' करपुटे । 'चिन्तामणिः' देवताधिष्ठितोमनोवाञ्छितविश्रायी रलविशेपः । तथा च 'कल्पद्रुमः' देववासितः संकल्पितपदार्थदाता तरुविशेषः । स च तस्य ‘गृहाङ्गणस्थः' साक्षादिव वर्तते ।
ટીકાનો ભાવાર્થ : (૧) ઘાતકર્મોનો ઘાત કરે તેને નિન કહેવાય. ઘાતકર્મોનો ઘાત કરનારામાં અગ્રીમ તીર્થકરો
છે માટે તેમને ગિનેશ કહેવાય. (૨) તીર્થકર પ્રભુને પ્રણામ, સ્તવન, પૂજા વિગેરે દ્વારા ભજનારા ભક્તને કલ્પવૃક્ષ તેમજ
ચિંતામણિરત્ન આધીન થાય છે તે સાચું છે પરંતુ અહીં ભક્ત કેવો હોવો જોઇએ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ટીકામાં આ વિષયનું સ્પષ્ટીકરણ નીચે મુજબનું થયું છે.
- “દ્રવ્યસ્તવનો અધિકાર પ્રસ્તુત શ્લોકમાં પ્રસ્તુત થયો છે એથી એ સમજવું પડે કે ગૃહસ્થને આશ્રયીને અત્રે વિવરણ થયું છે. હવે દ્રવ્યસ્તવની શરૂઆત ગૃહસ્થોમાં પણ માર્ગાનુસારીપણાથી થાય છે તેથી એ પણ સમજવું પડે કે માર્થાનુસારીપણું પામી શકનારા ગૃહસ્થને અનુલક્ષીને જ અહીં વ્યાખ્યાન થયું છે.”