Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 66
________________ आत्मनिंदाद्वात्रिंशिका * શ્લોકનો ભાવાર્થ : હે ભગવંત ! આંખો બંધ કરીને અને મનને સ્થિર કરીને વિચાર કરું છું ત્યારે જણાય છે કે સકળ કર્મોના ક્ષયનો હેતુ તો એકમાત્ર તું જ છે. અન્યદેવતા નહિ. ॥ ૩૦ || * તત્ત્વવિવૃત્તિ: : ------- નિમીત્તેતિ । ‘દે બિન !’ પ્રાપ્તાનન્તજ્ઞાનાવિવતુષ્ટય ! । અહં ‘નેત્રે નિમીત્ત્વ’ નયનયં પરિચ્છાવ । ‘मनसः स्थिरत्वं विधाय’ तत्त्वाऽतत्त्वनिर्णयाय शास्त्रविचारणायामैकाग्ग्रमपेक्षते तदवलम्ब्य । ‘यावत् चिन्तयामि'वर्णयिष्यत्तत्त्वनिर्णयाय प्रयते । ' तावदत्र' तत्त्व-निर्णयप्रवृत्तेः परिपाकः लभते मन्मनसि । ‘ત્વમેવ યેવોડસ્તિ’ વીતરાગ વ આસો વર્તતે । શ્રીદશઃ ? ‘નિઃશેષર્મક્ષયહેતુ:’ સનપાપસાતविघातनकारणम्, । ‘न परः' लौकिंकदेवगणोनह्येव स्वकीयकर्मणां छद्मनामेव क्षयस्याऽभावात् । * ટીકાનો ભાવાર્થ : (૧) અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય આ ચારને અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય કહેવાય. આ ચતુષ્ટય જેમને પ્રાપ્ત થયું છે તેને નિન કહેવાય. (૨) તત્ત્વ અને અતત્ત્વના નિર્ણય માટે શાસ્ત્રોની વિચારણામાં એકાગ્રતા જોઇએ. એ વિના તત્ત્વનિર્ણય થવો,મુશ્કેલ છે. અહીં કવિ કહે છે : ‘મનને સ્થિર કરીને હું ચિંતન કરું છું.’ મનસ: સ્થિરત્નું વિદ્યાય । આ પદની વ્યાખ્યામાં સ્પષ્ટીકરણ થયું છે કે મનને સ્થિર કરીને ચિંતન કરવું એટલે શાસ્ત્રવિચારણામાં ચિત્તને એકાગ્ર બનાવી તત્ત્વનો નિર્ણય કરવો. : ६५ (૩) લોકોત્તર દેવતત્ત્વ ક્યાં છે ? એનો નિર્ણય કરવા માટે કવિ કટિબદ્ધ થયા છે. એ માટે આંખો બંધ કરીને જ્યાં શાસ્ત્રવિચારણામાં એકાગ્રતા કેળવે છે ત્યાં એમને તત્ત્વનો નિર્ણય લાધે છે કે સકળ પાપોના નાશનું કારણ બની શકે એવું લોકોત્તર કક્ષાનું દેવતત્ત્વ તો માત્ર વીતરાગ પરમાત્મા જ છે. લૌકિક દેવો સ્વયં પોતાના ઘાતીકર્મોનો ક્ષય નથી કરી શક્યાં તેથી તેઓ લોકોત્તરદેવતત્ત્વ સ્વરૂપ બનતા નથી. < * અવતળિયા : कुतीर्थिकदैवतस्य भक्तेर्विफलतामाह * ભાવાર્થ : મિથ્યાત્વી દેવોની ભક્તિ ફળહીન છે તેવું હવેની ગાથામાં ફલિત થાય છે. भक्त्या स्तुताः अपि परे परया परेभ्यो मुक्तिं जिनेन्द्र ! ददते न कथञ्चनाऽपि ।

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74