Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan
View full book text
________________
आत्मनिंदाद्वात्रिंशिका
७१ விவிலேசேகலைவிசைகைலிலிலே * तत्त्वरुचिर्वृत्तिः :
प्राप्त इति । 'त्वं' परमेश्वरोऽर्हन् । कीदृशः ? 'त्रिजगतः चूडामणिः' विश्वस्य चूडारूपेष्वनुत्तरविमानेषु निवसतां देवानां संशयहरणेन तेषामपीश्वरत्वं प्राप्तः । पुनः कथंभूतः ? 'देवता' लोकोत्तरदेवत्वमापन्नः । तथा च ‘श्रीहेमचन्द्रः प्रभुः' तन्नामा सूरिः गुरुत्वेन । कीदृशः स सूरिः ? 'निर्वाणप्रतिभूः' मोक्षस्य साक्षीतुल्यः । ‘वहुभिः शुभैः प्राप्तः' अनेकभवाऽर्जितपुण्यप्रकृतिकोटीभिः श्रद्धास्पदीकृतः ।
तदतः ‘हे स्वामिन्’ साधनामार्गाधारभूत ! । 'परं' अन्यत् ‘किमपि वस्तु' इष्टं प्रार्थ्यं वा पदार्थविशेषः । ‘नाऽस्ति' न वर्तते । यदभ्यर्थये' यं त्वत्समक्षं प्रार्थये । किन्तु अभ्यर्थय एतत् ‘त्वद्वचनादरः' जिनाज्ञापक्षपातमतिः । 'मम' मदात्मनः । 'प्रतिभवं' मोक्षावधि प्रत्येकं जन्म । 'वर्धमानः स्तात्' वृद्धिशीलो भवतु ।। * सानो भावार्थ : (૧) તીર્થંકર દેવો જગતના ચૂડામણિ સમાન છે કેમ કે લોકના ચૂડામણિ સ્થાને રહેલાં અનુત્તર
વિમાનોમાં જે દેવો વસે છે તેમના માનસિક સંશયો પણ તીર્થંકરે દૂર કર્યા છે. (२) सापन पननो मापा तीर्थरो छ भाटे तभी स्वामी छ. (૩) કરોડો જન્મની પુન્યપ્રકૃતિઓના બળે લોકોત્તર દેવતત્ત્વસ્વરૂપ અરિહંત મને મળ્યાં છે.
તેમજ મોક્ષના જામીન સમાન શ્રી હેમચંદ્રસૂરિ સદ્ગુરુ તરીકે મને મળ્યાં છે. એથી હવે કશું જ માંગવાનું રહેતું નથી. એકમાત્ર માંગણી કરું છું. જિનવચનનો પક્ષપાત મોક્ષ ન મળે ત્યાં સુધી સતત મારા દિલમાં વધતો રહેજો .
*ENSISRनी प्रशस्ति :
प्राप्तेन तपगच्छस्य, संविग्नपरंपरासु मुनिवृत्तम् । हितवर्धनेन विहिता, वृत्तिरियं जयतु चिरसमयम् ॥ आर्या ॥ *भावार्थ :
તપાગચ્છના સંવિગ્નમુનિઓની શાખામાં જેને મુનિજીવન સાંપડ્યું છે એવા હિતવર્ધનવિજયે રચેલી આ ‘તત્ત્વરુચિ' નામક વૃત્તિ લાંબા સમય સુધી જય પામો!!

Page Navigation
1 ... 70 71 72 73 74