Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 63
________________ ६२ 'तत्वरुचि' टीकया परिमंडिता கலைகோபிககைகககககககககககககககககக જ ટીકાનો ભાવાર્થ : (૧) પુદ્ગલપરાવર્તના જે ચાર પ્રકારો છે તે પૈકી કાલપુદ્ગલપરાવર્તનો સ્વીકાર અહીં “સંસારમહાવુરાશ' પદની વ્યાખ્યામાં કરવામાં આવ્યો છે. અનંતી ઉત્સર્પિણીઓ અને અનંતી અવસર્પિણીઓ આ કાળ પુદ્ગલપરાવર્તમાં પસાર થઈ જાય છે. માટે આ કાળપુદ્ગલપરાવર્ત સ્વયં સમુદ્રતુલ્ય અગાધ છે. સંસારમાં ડૂબવું એટલે આવા કાળપુદ્ગલપરાવર્તમાં ઝંપલાવવું. (૨) સંસારસાગરમાં ડૂબી રહેલી આત્માને બચાવનારું જહાજ અરિહંત છે. યાનપાત્ર ત્વમેવ | આ પદની વ્યાખ્યામાં કહેવાયું છે કે અરિહંતો નૂતનભવવૃદ્ધિનું નિવારણ કરાવનારા છે અને જેટલી ભવસ્થિતિ નિયત થયેલી છે તેનું સુખેથી લંઘન કરાવનારા છે એથી યાનપાત્ર સમાન છે. (૩) અરિહંત દેવોને સ્વયંને મોક્ષસુંદરીનો મિલાપ થઈ ચૂકેલો છે. આપણે જો મોક્ષસુંદરીનો સંયોગ ઇચ્છીએ છીએ તો આ સંયોગ માટે મોક્ષસુંદરી સાથે પરિચય જરૂરી છે. મોક્ષસુંદરી સાથે પરિચય મુલાકાત કરવાની ભૂમિ એટલે અરિહંત ભગવંતો. હૂં મે શ્રેષ્ઠ સુર્થધામ પદની વ્યાખ્યામાં ઉક્ત રજૂઆત કરવામાં આવી છે. અવતરણા : प्रभुप्रणाम-स्तव-पूजनमाहात्म्यमावेदयन्नाहક ભાવાર્થ : પ્રભુના પૂજન, સ્તવન અને પ્રણામનો મહિમા હવેની ગાથામાં રજૂ કરે છે. चिन्तामणिस्तस्य जिनेश ! पाणी, कल्पद्रुमस्तस्य गृहाङ्गणस्थः । नमस्कृतो येन सदाऽपि भक्त्या, स्तोत्रैः स्तुतो दामभिरर्चितोऽसि ॥ २९ ॥ * લન્વય : हे जिनेश ! येन भक्त्या सदापि नमस्कृतः, स्तोत्रैः स्तुतः, दामभिरर्चितोऽसि तस्य पाणौ चिन्तामणिः, तस्य गृहाङ्गणस्थः कल्पद्रुमः ।। શબ્દાર્થ : નિશ!–હે તીર્થકર ! ૪ તસ્ય તે પુરુષના વિન્તામણિ =ચિંતામણી રત્ન પાળો =હાથમાં (છે) . તે પરુષના :

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74