Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 47
________________ ૪૬. 'तत्वरुचि' टीकया परिमंडिता கொலைககைககககககககககககககககககக 'पराप्तवुद्ध्या' परमदोषमयोऽपि स पापव्यापारोविषयोपभोगादिरुप आप्तवदुपादेय एतावत्या तीवासक्त्या । 'किमपि अकृत्यं न' कणाग्रमपि हेयभावो भासते न हि । 'ही' खेदार्थम् ।। જ ટીકાનો ભાવાર્થ : (૧) તીર્થકર દેવા માટે અહીં ફેવ શબ્દ પ્રયોજાયો છે. આ હેવ શબ્દની વ્યાખ્યા ક્ષાયિકભાવ દ્વારા ઉત્પન્ન થયેલો આત્માનુભૂતિનો વિલાસ જેમનામાં છે તેવા ભગવંત...' એવી કરવામાં આવી છે. (૨) આગમો તો તીર્થકરનો વચનનિક્ષેપો છે. જેની પ્રાપ્તિ શાસ્ત્રબોધ દ્વારા આજે પણ સંભવિત છે. શાસ્ત્રબોધ સદ્ગુરુની કૃપા વિના મળે તે શક્ય નથી. શાસ્ત્રબોધ મળ્યા પછી તેનું . સ્થિરીકરણ થવું જોઇએ. જે સાતત્યપૂર્વકના પ્રયત્નથી થાય છે. ' (૩) મોહાદિ દોષો એટલે? મન, વચન અને કાયાના વ્યાપારોને પાપરૂપ, પાપફલક અને પાપાનુબંધી બનાવી દેનારી મલિન પરિણતિ.. (૪) ટીકા કહે છે : આપણે સાવ થોડું જ્ઞાન પામ્યાં છીએ છતાં ઘણાં જ્ઞાની હોઇએ એવો અહંકાર ધારણ કર્યો છે માટે આપણે મૂઢ છીએ. (૫) વિષયસુખના ઉપભોગની પ્રવૃત્તિ પાપવ્યાપાર સ્વરૂપ છે. જે અત્યંત દોષમય છે છતાં એમાં આપણને એવી આસક્તિ છે જાણે વિષયોને ભગવાન જ માની લીધા હોય. આ આસક્તિના કારણે વિષયચેષ્ટામાં અથવા પાપવ્યાપારમાં આપણે હેયબુદ્ધિ પણ ટકાવી શકતાં નથી. સવતરણછો : मोहादिभ्योबिभ्यन्नाह- ભાવાર્થ : મોહાદિ દોષોથી ડરેલા ગ્રંથકાર તેની રજૂઆત કરે છે. म्लेच्छे-नृशंसैरतिराक्षसैश्च, विडम्बितोऽमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानी भुवनैकवीर !, त्रायस्व मां यत्तवपादलीनम् ।। २० ॥ * કન્વય : અમીમિ: નૈછે. નૃશં તિરાક્ષશ દમનેશોવિન્વિત:,મુવનેવીર ! ની () પ્રાપ્ત , तव पादलीनं मां त्रायस्व ।।

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74